Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 223
________________ ઢાળ-૫ હે દેવરજી અમ સાથે હસિ બોલો લજ્જા મેલી, ઓ અવસરજી હેત હીયાનું ખોલો રંગરસ ભેલી અમે જાણી તુમારી હિયડાની આ સઘલી મલીલું ધીગાની, તે સાચી ધરી લૌ, છગ્યો જ્ઞાની, પરણ્યા વિણ ન થાઈ પોતાની...(૧) હે.દે. એમ સઘલી બાંગડ બોલે છે, કોઈ આગલપાછલ ડોલે છે, મલી રાધા રૂખણિ ટોલે છે બિહું જુગતે પ્રભુને ઝોલે છે.... (૨) હે. તદનંતર અવસર પામી, જલ ઔધે છાંટે ગુણધામી કહૈ ગોવિંદ ગોપી સિરનામી, કુણ પહોંચે તુમને કહો સ્વામી...(૩) હે. સહુ જલક્રીડા કરી નિસરીયા, પછે જલકાંઠે ઠામે ઠરીયા જાણે માનનીનાં મનડાં હરીયા, કહે અમૃત જિન વિહવલિયા...(૪) હે. ઢાળ-૬ સહુ સભરી માનની મદમાતી રંગરંગેલી, શણગાર કરી નવા નવા અંબર ભૂષણ છેલછબિલી અણિયાળી આંખડી, આંજી છે, વલી આડકેસરની તાજી છે, સાથે શિશ ફૂલે માજી હૈ, વલી નિલવટ ટીલડિ બાજી છે...(૧) સ. શિખીણ અંબાડે વાંકી છે, વલી સહ શિણગારે આંકી છે જિણે જડીત જડીતે સોભાખી છે, રંગરાતી તંબોલે છાકી છે....(૨) સ. ચીર ચરણા ચોલી છે, જરિ સાલ દુશાલે ચિંહરી છે મહકે કસબોઈ ગેહરી છે, મિલી સહસ બત્તીસ ઈંમ લહેરી છે...(૩) સ. તિહાં બોલી આઠ પટરાણી, તુમ સાંભલો વરગુણ ખાણી અમે કહાં છાનુ મારો હિત જાણી, હવે ભાંખે અમૃતવાણી...(૪) સ. ઢાળ-૭ કહે રૂખમણી (રૂક્ષ્મણી) અમને સું કહાવી, દિલથી કહોને એ પદમાણી, પરણો ને હસ્યા માટે, અમને કહોને એક નારીનું પૂર્ય મ્યું ન પડે? નિરવાહ થકી કાયર લડથડે, કિમ રાજ ચલૌઈ થયઈ અતડે. (૧) કહાં. જોઓ દ્વારિકાનાથની ઠકુરાઈ, ત્રિસું ખંડનાં ભૂપ નમે આ સમરથ છે એવો તુમ ભાઈ...(૨) કહે. ૧. હસ્યા. ૧૯૪ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258