Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
આંગણ મોટઈ અતિ ખોટાઈ, આંણી તું નવિ ઓલગિઉ એ, તણાં કારણિ સામી તું નવિ પામી, મર્અ જન્મ આલિઇ ગમિઉએ ર૬ો સુણિ તું સામી તાતહ મારું, ભવસાયર મૂહનઈ ઊતારઉં, છોરું કાંઈ કછોરુ હોઈ, માપ-બાપ સાં સહવું સોઈ I૨૭ળા હીઅડાભીતરિ રાખિલે સાહી, તું કિમ જાઇસિ મૂઇ વાહી, મા દેખી જિમ બાલક હિસઇ, તિમ હું આવિઉ તાહરઈ પાસઈ ૨૮ તું અવસરિ મેં મિલીઉ આજ, તુ હવઈ સરી સધલાં કાજ, તુજઝ નામિઈ નાસઇ સવિ રોગ, તુજઝ નામિદં મનવંછીઅ ભોગ રહેલી શ્રી શુભવર્ધન પંડિતરાય, તે સહિ ગુરુના પ્રણમી પાય, તવીઉ શાંતિ જિસેસર સામી, કુમરગિરિ મઈં ઉલટિ પામી ૩Oી. પન્નર ત્રિસઉઈ (૧૫૬૩) તુંહજિ તૂઠઇ, દસમી દિન ભાદ્રવ માસિક “તવીઉં તું સામી હરખિ પામી, પૂર મનની આસ સવે ||૩૧ી.
| ઇતિ શ્રી કુમારગિરિ શ્રી શાંતિનાથ સ્તવનમ્ II શુભ ભવતુ
૧. સ્તવના કરી.
૨ ૨૭
શ્રી કુમારગિરિ શાંતિનાથ સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 254 255 256 257 258