Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 255
________________ પુઢવી-અપ-તેઉનઈ વાય, લાખ સાત-સાત ભેદ કહાય, દસ લાખ પ્રત્યેકહ વણસઈમાંહિ, તિમ ચઉદાહ લાખ અનંતડકાય, l/૧રા દોઈ-દોઈ લાખ ભેદ પ્રમાણ, બિ-તિ-ચરિદી તું એક માણ, તિર્યંચ અસન્ની-સન્ની બેઅ, પંચૅદી ચિહું લાખ અભેઅ |૧૩ણી નર પંચુંદી ચઉદાહ લાખે, દેવ સવે ચિહું લાખે, દાખે, વલી ચિહું લાખે નરકાવાસી, જીવ યોનિ એ લાખ ચઉરાસી ૧૪ll જીવ જોઈ વિમાસી, વાર અનંતી તુ ભમિએિ. કિહિં કીડ-પતંગી-વિપ્ર-માતંગી, નવ - નવ રુપ કરી રમિઉએ ૧પી. ઇણિપરિ કર્મ નચાવઈ નડીઓ, જિમ જોગી વસિ મંકડ પડીઓ, ઇણિપરિ પ્રાણી જુ રડવડીઓ, તુ માણસ પાવડીએ ચડીઉં ||૧દી દોહિલ સહિ ગુરુનું સંયોગ, દોહિલ સાંભળવાનું યોગ, દોહિલ જિણવરનુ વલી ધર્મ, દોહિલુ જાણવાનું મર્મ /૧૭થી એહવાલ યોગ દુલભલે જાણી, તુહી વાત હઈઇ આણી, પાપ તણી મનિ વાત સુહાણી, તુરવારસિ ઉઠિઉ પ્રાણી ૧૮ ધન કારણિ બહુ માંડ્યાં વ્યાપ, પૂર્યા વાહણ કીધાં પાપ, ઓચ્છા અધિક વધાર્યા માપ, તે તું જાણઈ તુંહજિબાપ ૧લી ગામ સીમ મોં પાટઈ કે લીધાં, લોક તણાં આકર કર લીધાં, ઇણિ પરિ બહુલાં ધન મઈ લીધાં, ઘરધરણી નઈ આંણી દીધા /૨વા. ઇણિ પરિ ધન લીધાં પાત્રિ ન દીધાં, જિમણઈ કરી ભાવિ કરીય, માનવ ભવ સારુ હેલા હારુ, ઘણીવાર મઈ અવતરિય ભવ સાઉં હીંડિ ઉહા હુ તું, ધન ધન રામા - રામા કરતુ, આપણj, અહંકાર ધરંતુ, પર પ્રાણીની નિંદા કરંતુ /રરા આપણ૫ આણી મોટાઈ, નાણ ધરમિ ન વિધિઉં કાંઈ, જાવ સઘલુ કીધી ખોટાઈ, ધર્મવંતની ચાડી ખાઈ ૧૨૩ કાંઈ કરમિ જઉ લચ્છી આવી, તુ હરબિઉ ઘર૦હાટ કરાવી, ધરિધરણી નઇ ઘાટ ઘડાવી, વલી વીવાહ છોરુ પરણાવી | ૨૪ll સાલિ-દાલિ-ધૃત-ધોલ નીપાઈ, એકજિ કીધી પેટભરાઈ, વારુ વીટી વેઢ વિભાઈ, હોંડિલે આંગણ મોટઉ થાઈ છેરપી ૧. આસક્ત થવું. ૨ ૨૬ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258