Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 236
________________ જીવઅનેકિતે પરઠવ્યાએ ઈમ કારી આસાચું નીરોગ તું Ill સાધુનુ ધર્મ પાંચઈ કરીએ છઠઈલ શ્રેયાંસનું જીવતું //પી બારમય કલપિતે સર હુયાએ, દસમવિ ભવિ જિનરાયતું Ill ૪૧ ઢાલ ૯ - આદનઇ રાય પુહલી જામ ઈગ્યારમાં ભવિ મહાવિદેહમાંહિ પુંડરીકિણી નગરી તેહાઈ થાઈ વઈરસેન નરવર રાજ કરંતિ જીન જીવ વજનાભ કુમરહ વક્તિ //ના બાહુ સુબાહુ પીઠ મહાપીઠ ઐરિ પૂરવમિત્ર તસબાંધવ થ્યારિ, વઈરસેન રાય તે, અછઈ નિણંદ, ચારિત્ર લીઈ કરિ કુમરિ નરિંદ //રા વજનાભ રાજા રાજય કરતા ચક્ર ઉપન્અ પર્ ખંડ લેતા સાધૂ વૈયાવચ્ચ તણું એક પુન્ય પાંચ બાંધવ તે વિલસઈએ ધન્યા ll સિતિરિ લાખ પૂરવઘરવાસિ પચ્છએ પિતા તીર્થકર વાસી પાંચઈ બાંધવા લીધીએ ચારિત્ર દ્વાદશાંગી ભણઈપહિલઉ પુત્ર ll૪ll ગાથા-૪૩ : ઢાલ - ૧૦ ઉલાલો વીસસ્થાનક વર સેવી તપ જપ બહુત કરવી તીર્થંકર પદ બાંધઈ ઈમ તે આતમ સાધઈ/૧ બહુ વૈયાવચ્ચ નિત કરઈ ચક્રવર્તિ પદવીઅ તે ધરઈ કીતિકર્મ કરઈએ સુબાહુ બાહુબલ બાંધઈ સો સાહુ / રા/ પીઠ મહાપીઠ દોઈ કરઈ અદેખાઈ સોઈ સ્ત્રીકર્મ તણઈએ વાધિઉ કરિઉ આપણું આ લાધુ છઠ્ઠો શ્રેયાંસનો જીવ અણસણ કરીઅ અતીવ હઉઆ અનુત્તરિ સુરવર સિંહા આયુ તેત્રીસ સાગર //૪ll ગાથા-૪૭ : ઢાલ-૧૧ જંબુઅ દીવહ ભરત ખંડિ પર્વત વૈતાઢિ છઈનામએ તેહથી દક્ષણ દસિ ભણી સાત કુલગર કેરા ઠામએ ૧// ૧. બારમા દેવલોકે, ૨. સાધુભગવંતોને વંદન વૈયાવચ્ચ. રિખવદેવ વિવાહલુ ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258