Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
(ગાથા-૨૦૫) ઢાલ-કડવા રાવણનાની રાગ સામેરી ૩૮ રિખભ દીક્ષા લઇ જવ લગઈ માતા મરૂદેવી દુઃખકરઈ તવ લગઈ નૂરઈએ આણી મનિઅંદોહડાએ ભરથનઈ દીઇઉલડા તુજ ધિગઉ રાજ બાલુઅડા રૂડો રે રિખબ કેરી સિદ્ધિ નહિએ |૧ાાં ત્રુટક. સિદ્ધિ નહિ માહરા રિખબ કેરી ન જાણું કીંહા અછઈ એહ દુઃખથી કિ મઝ મરણ આવઈ કરિસિ પછતાવી પછઈ, જેહનું દર્શન દુર્લભ પામતા મજ્જ ધરી છતાં તે રિખભ માહરો કિમ કરઈ છઈ ન જાણુ વનિહિજતા. તુ દેવનઈ કીધે આવીસે સૂઈ સુખ નિદ્રાકારી રિખભ સુને દેઉલે સમશાનિ સૂઈ સંથરી તુ દેવનિમી આહાર લિ નિત પુત્ર ભિક્ષા હડઈએ હવાઈ દીજાઈ કહિનઈ દુષણ કર્મ જિંહા રઈ પહિડએ રિખભ નઈ ધરિ તુજ સમો સુત ઈસિ વિનય મંદિર રિખભની તું સિદ્ધિ ન કરઈ સાંભલી રે ભરથેસરુ રાય
ભરથ ભણઈ સુણી માત એ કરજોડી બે કહું વાતએ તાત અમ્હરો ત્રિભુવન જાણીઈએ સુરનર સેવક તસ સહુ તેહની લીલા છઈ અતિ બહુલ હુઅડો ત્રિભુવનમાંહિ વખાણીઈએ II વખાણીઈ જસ નામ લીધઈ પાપ જાઅ ભવતણાં દર્શનિ દુર્ગતિ થકી છૂટઈ કર્મ તૂટઈ ભવતણાં દિન થોડિલા માંહિ હું દિખાડ સિદ્ધિ તારા પુત્રની ઈમ વરસ સહસ ગયા જબ વારિઈ આવી તામ વધામણી ભગવંત કેવલજ્ઞાન પામ્યા ભરથનઈ વધાવએ તે સુણી ભરથર નરેસરુ મરૂદેવા પાસિ આવએ
વધામણી દિલ માતા મઝન ઈરિ રિખબ જિનવર આવીયા ૧. શોધ, ૨. ભરત.
૨ ૨૦
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258