Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 251
________________ * (ગાથા-૨૨૬) ઢાલ || ૪૧ // એહ ભવ ભમતા બહુ પરિલાધા છઈ ભોગ બહુ પરિલાધા એહ સુખ અતિ ધણાંએ તોહિ પુણિ તૃપતા તેણઈ સુખી ન થાયા જો અબ એણ સુખી કિમ હોસો, હોસો એણ ભવિ ક્રિમી સુખીએ /લા કિમી સુખી હોસે વિષય સુખથી ત્રિપતિ નહીઅ નિરંતર અંગારદાહક તણો ઉપનય દાખવઈ શ્રીજિનવરા તે સયલ સુત પ્રતિબોધ પામ્યા લઈ ચારિત્ર મનોહર . બહુ તપ તપત કર્મ ખિપતા હુઉઆ કેવલશ્રી વરુ //રા એક દિનિ બાહુબલી રાયનઈ મનાવઈ તો આણ વલ– કહાવઈ સપ રાણો અહે સુત રિખભનાએ આગઈ તહે બાંધવ રાજ ઝંડાવ્યા છઈ. તેહ દુઃખમઝનઈ છઈ આજ મનમાંહિ અતિ ધણુએ lall અતિધણું કટક તો મેલી આવઈ ભરથ તક્ષશીલા પુરી તિહા ભરત લાકા જયપતાકા બાહુબલી જીભઈ ખરી વેસપે પામી લીઈ ક્ષમા અભિમાની તિહા કાઉસ્સગ્નિ રહઈ બહુ સહઈ ઉપસરળ વરસ તાહિ તોહિ કેવલ નવિ લહઈ Ill ઢાલ - જુહુલાની || ૪૨ / અભિમાની કેવલ નવિ લહઈરે સ્વામી જાણઈ જાની બ્રાહમી સુંદરી મોકલ્યા તે બોલઈએ તેના મધુરીઅ વાણી તું વીરા તહે ગજથી ઉતરોએ ગજ ચડા કેવલ ન હોઈ તો ઈમવચન સુણી બહિનના રે ચિંતુવઈ મુનીરાય હું રહિઉ કાઉસગિ ઈંહા કિંઠા ગજ અલીઅરે ન બોલઈ તાય રેરા ઈમ વિમાસંતા ઉપનૂ અભિમાન તે ગજ જાણી વાંદિવા જાયા પગ ઉપાડઈ તવ વરિઉ તે કેવલનાણી Hall જઈ સમોસરણિ જિનેન્દ્રઈનઈ દિત્રિણિ પ્રદક્ષિણસાર ભગવંત વિહરઈ પુહરી મંડલી ત્રિભુવન તણો આધાર તુ II૪ વીરા. ૧. તૃપ્તિ. ૨ ૨ ૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258