________________
* (ગાથા-૨૨૬) ઢાલ || ૪૧ // એહ ભવ ભમતા બહુ પરિલાધા છઈ ભોગ બહુ પરિલાધા એહ સુખ અતિ ધણાંએ તોહિ પુણિ તૃપતા તેણઈ સુખી ન થાયા જો અબ એણ સુખી કિમ હોસો, હોસો એણ ભવિ ક્રિમી સુખીએ /લા કિમી સુખી હોસે વિષય સુખથી ત્રિપતિ નહીઅ નિરંતર અંગારદાહક તણો ઉપનય દાખવઈ શ્રીજિનવરા તે સયલ સુત પ્રતિબોધ પામ્યા લઈ ચારિત્ર મનોહર . બહુ તપ તપત કર્મ ખિપતા હુઉઆ કેવલશ્રી વરુ //રા
એક દિનિ બાહુબલી રાયનઈ મનાવઈ તો આણ વલ– કહાવઈ સપ રાણો અહે સુત રિખભનાએ આગઈ તહે બાંધવ રાજ ઝંડાવ્યા છઈ.
તેહ દુઃખમઝનઈ છઈ આજ મનમાંહિ અતિ ધણુએ lall અતિધણું કટક તો મેલી આવઈ ભરથ તક્ષશીલા પુરી તિહા ભરત લાકા જયપતાકા બાહુબલી જીભઈ ખરી વેસપે પામી લીઈ ક્ષમા અભિમાની તિહા કાઉસ્સગ્નિ રહઈ બહુ સહઈ ઉપસરળ વરસ તાહિ તોહિ કેવલ નવિ લહઈ Ill
ઢાલ - જુહુલાની || ૪૨ / અભિમાની કેવલ નવિ લહઈરે સ્વામી જાણઈ જાની
બ્રાહમી સુંદરી મોકલ્યા તે બોલઈએ તેના મધુરીઅ વાણી તું વીરા તહે ગજથી ઉતરોએ ગજ ચડા કેવલ ન હોઈ તો ઈમવચન સુણી બહિનના રે ચિંતુવઈ મુનીરાય હું રહિઉ કાઉસગિ ઈંહા કિંઠા ગજ અલીઅરે ન બોલઈ તાય રેરા ઈમ વિમાસંતા ઉપનૂ અભિમાન તે ગજ જાણી વાંદિવા જાયા પગ ઉપાડઈ તવ વરિઉ તે કેવલનાણી Hall જઈ સમોસરણિ જિનેન્દ્રઈનઈ દિત્રિણિ પ્રદક્ષિણસાર
ભગવંત વિહરઈ પુહરી મંડલી ત્રિભુવન તણો આધાર તુ II૪ વીરા. ૧. તૃપ્તિ.
૨ ૨ ૨
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org