Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
ઢાલ - ઉલાલો ॥૪॥
ઈમ બહુ લોકનઈ તારી મોહ મહાભડ વારી અષ્ટાપદ ગિરી આવઈ કનક કમલ પદ ઠાવઈ ||૧|| સિંહા લીઈ અણસણ સાર સાથિ બહુ પરિવાર સાધુ સહસ દસ યંગ કઈ સંથારઉરંટિંગ ।। ધાનિ ગુણશ્રેણી પામી મુગતિ પુહતાઉ સ્વામી અચલ અપાર ઢાલી ભવની પરંપાર 11311 અનંત ન્યાનનઈ દર્શન અનંત સુખ બલ નહી મછ૨ પરમ જ્યોતિ તણો આગર ગુણમણિ રોહણિ ભૂધર ॥૪॥ સુશાશ્વત પદ પાવઈ ગિરિવરી શ્રુંગીય ઠાવઈ સુરનર મિલીઅ મહોત્સવ કરઈ કલ્યાણીક ઉત્થવ ॥૫॥ જાઈ નિજ નિજ ઠામિ લિનિત રિખભનું નામ નામિ પાતિક જાઈ પુણ્ય પવિત્ર નિત થાઈ ।।૬।। (ગાથા-૨૪૦) ઢાલ - ઘોડીનું ॥ ૪૪ ॥
૧. ઇર્ષ્યા.
ઈમશ્રી રિસહેસર ગાયો પુણિ પવિત્ર એ તેરહ ઋષભ ભવંતર કેરુ મૂલ ચિરત્ર
હિવ દોય કરજોડી કરું વિનંતી આજ તૂ નિસુણી કૃપાપરસ્વામી શ્રી જિનરાજ ||૧||
તુજ સ્તવન કરીઈ વિ માંગુ માંગુ રાજરિધિ નિવ માંગુ સુખ સુખ વલી ન માંગુ સિદ્ધિ
હું એતલુ માંગુ કૃપા કરી દીઉ મઝ ભવ ભવ વલી ગાઉં ગુણ ગિરૂઆ હું તુજ ૧૨॥ એહ ધવલ કરંતા આણ વિરાધી જેહ
મજ મિચ્છાદુકડ સિંહા કનિ નહિ સંદેહ ।
ભલ નરભવ લાધા ભલઈ લાધા જિનધરમ
તુજ પાય સેવંતા તૂટઈ સધલા કર્મ ॥૨॥ ॥૨૪॥
રિખવદેવ વિવાહલુ
Jain Education International
For Private & Personal Use Only
૨૨૩
www.jainelibrary.org

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258