Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
માઈ ઉઠી હરખસિઉ નિજ પુત્ર જોવા આવીયા ગયવર ખંધિ ચડિ પધારઈ સેકદલ સાથિ ગયા મારગિ, હરખી કેવલ પામી
માતલી મુગતિ ગયા. ૪ ઢાલ-સોભાગરિણતુ . ૩૯ / ભરત નરેસર આવીયા સમોસરણિ ત્રિણિ ગઢ દેખાઈ રૂઅડા સંમો મૂરતિ ચ્યાર સોહામણી બિંદુ પખિ બઈઠા જિનવરુ મેરા મસ્તિકિ છત્ર ત્રય ભલા સ. બિહુ પખિ ચમર સદાઢાલ) II સિરિ વૃક્ષ અશોક તે સુંદર સ. બારઈ પરખદ દેસણ સુણઇઅ /કા તિહા વાંદઈ રિખભજી તાતનઈ જિનવરા તિહા દેખનઈ //પા વાણી જોજનગામીની સ. ત્રિભુવનના સંશય હરઈ / ૬ll પુંડરીક ગણધર થયા. બ્રાહ્મી સંયલ આદરઈ //શા પાંચસઈ કુમર ચારિત્ર લીઈ સ. ભરત શ્રાવિક સુંદર શ્રાવિકા //૮ ઈમ સંઘ ચતુરવિદ્યા થાપી સ. ત્રિપદી સુત્ર તેઉ દેસુ III ભરથજી નિજ ધરિ આવીયા સ. સ્વામી વિહાર કરમ કરઈ /૧૦ના
(ગાથા-૧૧૯) ઢાલ ૪૦ | ચક્ર ઉપકૂપ પખંડ સાંધી. રાજની લીલા ભરથિ લાધી ૧ાાં ભાઈ અઢાણુઈ આણ મનાવઈ તો તે વલતુ અહણ કહવઈ રા. તાતિ એ દીધું અમનઈ રાજ અડે નહિ કરું તુમ્હારુ કાજ Lall વલી અમે પૂછસુજાણ જો કહિસિ તો માનસ્ય આણ //૪ નહિ તો અહે ઝૂઝ કરેલ્યુ તોહ રાજતે અમે લેસુ પા અચ્છે તડે એકાદ તાતના પુત્ર અચ્છે તમહે સરિખુઅ ઘર સૂત્ર /દી અવસરિ રિખભ અષ્ટાપદ આવઈ પુત્ર અટ્ટાણું તે વાંદવા જાવઈ શા વાંદી પૂછઈ ભરતની વાતો તો વલતૂ કહ રિખભજી તાતો ll ૧. આંખનાં પડલ, ૨. માતા.
૨ ૨ ૧
રિખવદેવ વિવાહલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258