Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 246
________________ સુમંગલા કુખિ અવતાર હઉઆ બ્રાહમીઅ ભરત કુમાર મહાપીઠ સુબાહુ દોઈ સુંદરી બાહુબલિ હોઈ સા. અઢાણુ પુત્ર અને રાવલી માત સુમંગલા કેરા સત શાખા ઈમ પરિવાર પસરિઉ શ્રી નાભિ મલ્હાર રે /૩ હવઈ પાલઉ નીતરા ટાલઈ યુગલ ધર્મના સાજા ઉપાય શિલ્પ તે સોઈ વડા પાંચ તે માહિજાઈ ૪ ઇમ પૂરવ ત્રિયાસી લાખ ઘરવાસિ રહઉ શાત શાખજ હિનચારિત્ર અવસર જાણઈ મનિ સંયમ ભાવતો આણઈ પા ઢાલ - ૩૨/૩૩ પૂર્ણ અવસર જાણિ ઇંદિ જિનદિક્ષા તણઉ ભંડારી બોલાવીઉએ સાંભલી તુમહ ભાગ દાન સંવચ્છરી દેવા અવસર આવીયઉએ ૧|| લેઈ સોવિન કોડિ શ્રી જિનમંદિર મૂકો વેગિ ઉતાવલીએ તેહ સુણી આનંદ રોમાંચઈ ઘણુભંડારી વાધઈ કલાએ રા ત્રિણિસઈ સુવર્ણકોડિ કોડિઆક્યાસીઈ લાખ અસી સંખ્યા સુણીય જિનવર મૂકઈ તેહ પાએ લાગી અ જાઈ દેવલોક ભણીય /૩ ઈય દોઈ શીખ તે સાર તુ જગહિત કારણીએ દિક્ષ મનિ આeઈ તુ ભવજલ તારણીએ ઝા. સુરવર કિનર કોડિ તો તતક્ષણિ સિંહા મિલીએ કરઈ ચારિત્ર ઉછવ તો પૂરઈ મનરલીએ પા શિબિકા ઉપાડઈ ઇંદ્ર તુ ભગતિ ઉલસીએ સિદ્ધારથ વનમાંહિ તુ આવઈ અતિહસીએ ! દોય કરી ઉપવાસ તુ ચારિત્ર ઉચાઈએ આરિ સહસ મુની સાથિ તુ સંયમ સિરીવરઈએ IIણા વિહરઈ ધર પુરિ ગામી તુ વાલતો સુરતરુએ જેણઈ દીઠાનાહ તુ ધિન તેના *નીનએ ૫૮ * નયન. ૨ ૧ ૭ રિખવદેવ વિવાહલુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258