Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 243
________________ ઢાલ-વડોનેસાલીઉએ ॥૨૪॥ તોરણ જિનવર પુખીયા એ વિંટેજૂ હલઈ કરી સાહિ તાણીયાએ 11911 ઇંદ્રાણી જિન આણીયા માહિરા માંહિ ત્રિભુવન સહુ હરખીઉએ ॥૨॥ પાયે સરાવ ભંજાવીઉએ ઠાવીઉ મંડપ હેઢિ ઇંદ્રા ।।૩ા ઈંદ્ર બ્રાહમણ વિ થયા એ સાંધીય લગન તીવાર ॥૪॥ હાથ મેલાવડઉ સિંહા હઉઉએ મરૂદેવી હરખ અપાર ॥૫॥ ધવલ મંગલ ગાઈ અપછરાએ સાંભલઈ દેવ અસંખ ॥૬॥ ૨૧૪ ઢાલ-ઘોડિની એક દિન (૨) રે ઘોડીનુએ (ઢાલ ૨૫ પૂર્ણ) એક દિન રે માંડીની કુખ જેણઈ એહ વ૨ જાયો જિણિ જિણ તલઈરે । સુણુ સહીયર બિહિન તો ત્રિજગ ઉઠાહિઉ એક દિન ૨ે શ્રીનાભિનરિંદ જસરિ એહ આયો જેણઇ આવિઇ રે ધન કણકહ કોડિઉં મંદિર ભરાયો ॥૨॥ એક દિન રે સુમંગલા સુનંદા જિણઈ એહ વર વરી જેણઇ પરણતઈ રે અમ મન મનોરથ વિકૂલાએ ફુલીઉ III એક દિન રે અયોધ્યા ઠામ જિંહા એક ઉછરાણ જિણઇ ઉછવિ અમ્હ સરીઆકાજ અનિઉ જનમ પ્રમાણ |૪|| ઢાલ-નીમાલઈનો ॥૨૬॥ દેવનીર્મિત વાસે કરીએ નીમાલઈએ બાંધિઅ ચોરી અસાર બિફૂલ II૧|| જિનવર સિંહા બઈસારીઆએ નીમા. દક્ષિણ પાસિએ નારિ ||૨|| પહિલૂઆ મંગલ વરતીઈએ નીમાલીએ વરવહુ ચોરીઅમાંહિ ॥ા સોવનિકાંતિ સોહામણીએ નીમા. ધનુષસઈ પાંચ શરીર ॥૪॥ બીજુઅ મંગલ વરતીઈએ પા પરણિ રિખભ જિનરાઉ દાંત જિસ્યા દાડિમ કલીએ નીમા. ॥૬॥ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય 11911 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258