Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
વિમલવાહન પહલોહવઉ ચક્ષુખમાં જસવંતનામએ
આભવાઈ પ્રસેનજિતસહિ મરુદેવ છઠો અભિરામએ રા. નાભિ કુલગર છઈસાતમા મરૂદેવી તસ ઘરિ નારિએ રૂપ સોભાગગિઈએ આગલી સીલવંતી અનઈ સદાચારિએ ૩ll વઈરનાભ જીવ સુખી થીઆ સાઢા ચઊથી અંધારએ ઉત્તરાષાઢિ નક્ષત્રિએ, મરૂદેવી કુખિ અવતરીએ ||૪|| માઝિમ રાણીઅ નીઈભરિ દખઈ સુપના દસ આરએ પ્રભાતિ ઊઠીઅ પ્રિય કહનઈ પૂછઈ વર સુપન વિચારએ આપી
ગાથા-પર : ઢાલ-૧૨ સેહલી ધવલ સબલ સોહામણો રે વૃષભ પહિલઉ દીઠ
ઉંચો ઐરાવણ સમો રે બીજો ગયવર દીઠતુ દીઠા સ્વામી મઈ “સુમિણડાએ સુપનએ સુપનતણું ફલ એહતું ગુણનિધિ સુત તપે જનમસિઉએ કુલગર માહિ પ્રધાનતું I/૧ સીંહ અતિહિઅબીહ આવી મઝ ઉછગિ બઈઠતુ લાછિ અતિ લીલાકરતિ મઝધર માહિપઈઠતુ રા . કુસુમ પરિમલ મહિ મહંતી ફુલમાલા સાર અતિ સોમ શીતલ અમી ઝરતો છઠિઉ છઠો ચંદ્રઉદાર ફll સહસ્ત્ર કિરણ અતિ દીપતો સાતમો તેજિ ઉમાલ પ્રાસાદ ઉપરિ ધજા લટકઈ ઉંચીઅ અતિહિ વિશાલ ll૪ો પુણ્યના ભંડાર સરિખો દીઠો પૂરણકુંભ પદ્મ સરોવર ઉદિક ભરિઉ રે કમલિઈ કરીઅ સસોભ //પા અતિ અમાત ઉદક ભરિઉ રે દીઠો સાગર ક્ષીર સૂર વિમાન ઈંહા પધારિઉ પછાંડીય તે નિજળાહારતું દી અતિ અમૂકિરતનની રાસ તેજિ વિરાજ અગ્નકાલ કરતો દેખી જાગીએ કંત હું આજ છી
૧. અભિચંદ્ર, ૨. સ્વપ્ન, ૩. ખોળો, ૪. લક્ષ્મી, ૫. છોડીને.
૨૦૮
અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258