SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવાહન પહલોહવઉ ચક્ષુખમાં જસવંતનામએ આભવાઈ પ્રસેનજિતસહિ મરુદેવ છઠો અભિરામએ રા. નાભિ કુલગર છઈસાતમા મરૂદેવી તસ ઘરિ નારિએ રૂપ સોભાગગિઈએ આગલી સીલવંતી અનઈ સદાચારિએ ૩ll વઈરનાભ જીવ સુખી થીઆ સાઢા ચઊથી અંધારએ ઉત્તરાષાઢિ નક્ષત્રિએ, મરૂદેવી કુખિ અવતરીએ ||૪|| માઝિમ રાણીઅ નીઈભરિ દખઈ સુપના દસ આરએ પ્રભાતિ ઊઠીઅ પ્રિય કહનઈ પૂછઈ વર સુપન વિચારએ આપી ગાથા-પર : ઢાલ-૧૨ સેહલી ધવલ સબલ સોહામણો રે વૃષભ પહિલઉ દીઠ ઉંચો ઐરાવણ સમો રે બીજો ગયવર દીઠતુ દીઠા સ્વામી મઈ “સુમિણડાએ સુપનએ સુપનતણું ફલ એહતું ગુણનિધિ સુત તપે જનમસિઉએ કુલગર માહિ પ્રધાનતું I/૧ સીંહ અતિહિઅબીહ આવી મઝ ઉછગિ બઈઠતુ લાછિ અતિ લીલાકરતિ મઝધર માહિપઈઠતુ રા . કુસુમ પરિમલ મહિ મહંતી ફુલમાલા સાર અતિ સોમ શીતલ અમી ઝરતો છઠિઉ છઠો ચંદ્રઉદાર ફll સહસ્ત્ર કિરણ અતિ દીપતો સાતમો તેજિ ઉમાલ પ્રાસાદ ઉપરિ ધજા લટકઈ ઉંચીઅ અતિહિ વિશાલ ll૪ો પુણ્યના ભંડાર સરિખો દીઠો પૂરણકુંભ પદ્મ સરોવર ઉદિક ભરિઉ રે કમલિઈ કરીઅ સસોભ //પા અતિ અમાત ઉદક ભરિઉ રે દીઠો સાગર ક્ષીર સૂર વિમાન ઈંહા પધારિઉ પછાંડીય તે નિજળાહારતું દી અતિ અમૂકિરતનની રાસ તેજિ વિરાજ અગ્નકાલ કરતો દેખી જાગીએ કંત હું આજ છી ૧. અભિચંદ્ર, ૨. સ્વપ્ન, ૩. ખોળો, ૪. લક્ષ્મી, ૫. છોડીને. ૨૦૮ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy