SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૫૯ : ઢાલ-૧૩ જસ મનોરથઉ શુભ દિવસિ સુત જનમીઉ માડીઈ ચેઈત્ર અંધારાએ પન્સ માંહિ આર્ટિમિ દિનિ ધનરાશિ રાશિ આવીઉ સીત સમીરણ વાઈઉએ ।।૧।। જનમકાલિ ત્રિભુવન સખીઉ થયું નાભિકુલકર મનિ હરખીયાએ આસન કંપઈએ દિશાકુમારીનાં અવધિજ્ઞાની જિન નિરખીયાએ. ॥૨॥ છપન કુમારીઅ એકઠી મિલીઅનઈ આવીઈએ જનમ ઉહલસીએ. માઈ પાએ લાગીઅ અનુમતિ માગીય સૂતિકરમ કઈ ધસમસીએ ।।૩। નાહી ધોઈ અંગ પખાલીય વસ્ત્ર આભરણ પહિરાવીઆએ સેજિ પાસઈ તેહ સઘલીઅ છઈએ ધવલ મંગલ ગીત ગાઈયાએ ।।૪।। ગાથા-૬૩ : ઢાલ-૧૪ ઘોડીની એક તેજજિન ઘોડીએ માઈ ધન્ન સુપુણ્ય તુ ધન જીવી તોરી આજ ||૩|| તઈ સકલ સોભાગી જનમા શ્રી જિનરાજ ||૧|| ચિરંજીવઉ તાહરઉ નાન્હડીઉ ત્રિભુવન કેરો રાય પ્રતપો તાહરો બાલુઅડો સુરનર સેવઈ પાઈ ॥૨॥(દ્રુપદ) બલીહારી તાહરી કુખલડી બલીહારી તોરો વંશ જિંહાજગપરમેશ્વર અવતરીઆ રાયહંસ એહ કુલ તણો દીવો તઈ કુલી કલશ ચઢાવ્યો એહ તુજ કુલમંડણ જગજન તારણઆયો ।।૪।। સુર અસુરનઈ કિન્નર વિદ્યાધરીની કોડિ એનુ સહૂ કિંકરા પાઈ પડઈ કરજોડિ ।।૫।। શત શાખા પસરો એહ તણો પરિવાર ઈમ ધવલ મંગલ ગાઈછઈ બઈઠિ છપ્પન કુમારિ ॥૬॥ ૧. સુખી, ૨. બેઠી. રિખવદેવ વિવાહલુ Jain Education International For Private & Personal Use Only ૨૦૯ www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy