SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ જનમ મ કોડિ ભ મરૂદેવી લઇ રંગ ગાથા-૬૯ ઢાલ-૧૫ પૂરી પનોતીય સોમતીયે હઉઉ આસન કંપ સુરપતિ મનિ કોપિ ચડિઉએ જાણિઉ જનમ નિણંદ કોપ સયલ તવ ઉપસમિએિ ના હરખિલ સોહમઈઈ 'સિંઘસણથી ઉઠીયાએ દોય કરસિરિ જોડેવિ કરઈ શકસ્તવ ઉલહસીય //રા. જનમ મહોત્સવ કાજિ હરણેગમેષી હકારીએ મલી અસુરની કોડિ, ઘંટનો નાદ ટંકારીઉએ /૩ પાલક વિમાનિ બઉસેવિ ઋષભ મરૂદેવીએ નાભિતે હરખ્યા પ્રભઅવી અચડઈ ઉચ્છંગી માઈત્ર મન રેલઈ રંગિએ (ત્રુટક) રંગ રમતો આંગણિ ચલઈ કમલ નયન નાભિતણઈ ધરિ આવીઆએ. મરૂદેવી પાએ લાગેવિઈ ઈંદ્ર કરઈઅકુઆરણાએ ૪ll પંચરૂપ કરી સાર મેરૂ સખિરિ લેઈ ચાલીયાએ સિંહા મિલીઆ ઇંદ્ર કરેઈ જનમ મહોત્સવ રંગસીએ //પા ઘણાં ઠામના નીર કમલ પુષ્પનઈ ચંદનુએ સરસિવર ઉષધિ જાતિ સ્નાત્ર નઈ કારણિ આણીઆએ //૬ll આઠ સહસ્ત્રચઉસઠિ કલશ કરઈ સુરપતિ સહુએ પૂજિ પ્રણમી દેવ નાટિક નાચઈ સુરવહુએ શા ગાથા-૭૬ : ઢાલ-૧૬ ઝમઝમકઈ પાએ ઘણ ઘૂઘરી શ્રી પાર્શ્વનાથનાવવાહલાની ઈશાન ઇંદ્ર ખોલઈ લીઈ તવ સ્નાત્રકર સોધર્મ રે વૃષભ ચ્યાર શૃંગ થી તિહા ધાર આઠનો મર્મ રે ૧// નાચઈ ઇંદ્ર આનંદસિ૩ ઇંદ્રાણી ગાવઈ ગીત દી આસીસ તે રૂઅડી ચિર જીવતું નાભિના પુત્ર રે રા તિહા નાદિ અંબર ગાજીઆ અનઈ ભેરીના ભાંકાર રે તિબલદદામાં વાજીઆ વલી માદલનું ધોંકાર રે | ઈમ જનમ સફલ કરી આપણો લઈ વાલ્યા શ્રી જિનરાજરે માતા પાસિ થાપીઆ ઈમ કીધા ઉચ્છવ કાલ રે ||૪|| નંદિશ્વરી યાત્રા કરી અનિ પુછતા નિજ નિજ ઠામિ જગજનના મનમોહતો ઈમ વાધઈ રિખબ જિન સ્વામી રે /પા ૧. સિંહાસન, ૨. સરસવ ઔષધ. ૨૧૦ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy