Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
ત્રાટક: મેલીઉ સારથ સકલ લેઈ જામવાટિ ચાલી ધનસાર સારથપતિ સુગુરુસિ૩ તામ વરષા આવી? ચઉમાસી લાગી વાટ ભાગી ચાલવા કોઈ નવિ લહઈ કંદમૂલ આહાર કરતાં લોક સહુ સિંહાકણિ રહ) //રા શ્રીધર્મઘોષમુની પરિવારસિલે તપ ઉપવાસ ધણાં કરાઈએ માસ ચિંહુ તણાં અતિધન મનમાંહિ સાધુ નિગ્રંથ ચિંતન ધરઈએ પૂજય અણગારએ ન લીઈ અસૂઝતુ મઈ પણ ન કરી કિંપ સાર હિવઈ પ્રભાતિ જઈ દાનફાસુઅ દેઈ ખામસિઉ અપરાધ વારવાર |૩|| ઇમ વારવાર વિમાસતા તવ સહસૂકાર પરિગટ થયા સુગુરુનઈ આમંત્રવાનઈ ધનસારથપતિ ગયા અતિભાર ભાવી ધૂત વિહિરાવી સાર સમકિત્વ પામિલ બીજઈએ ભવિ ઉત્તરકુરૂમાંહિ યુગલધર્મ આવી જા
ઢાલ જલહિની . ૨ / ત્રિણિ પલ્યોપમ ભોગવી યુગલતણાં વરભાગા ત્રીજઈ ભવિ
અવતરિયા સુરુ સૌધર્મ સંયોગ ના ચઉથઈ ભવિ માહાવિદેહમાહિ વિજય ગંધિલાવતી નામ વસ્કારાગિર પાસઈ ગંધસમિધપુર ઠામ //રા મહાબલરાય તિહાંહ હુઆ નાસ્તિક મત અતિચંડ સ્વયંબુદ્ધ મંત્રી તેહનઈ શ્રીજિનધર્મ અખંડ Ilal એક દિવસિ સ્વયંબુદ્ધિ વાજીંત્રનાટક રંગાવાદ કરી અનઈ કુમતનો રાય નઈ પાડીલ ભંગા ૪ll બુઝવ્યો રાય મંત્રી કહઈ સાંભલિ તુ સવિવેક તમ આઉખુ સદ્ગુરુ આજ કહિઉ માસ એક પી. તિણિ કારણ મઈ ભાજીઉ નાટિક આજ નરિંદા
હિવઈ જિમ જાણા તિમ કરો સાંભલયો જન છંદ Ill. ૧. સૂર્ય.
રિખવદેવ વિવાહલુ
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258