Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 3
________________ : પ્રાસંગિક : આ ગીતગૂ ંજન પુસ્તિકા જે પ્રસગ નિમિત્તે પ્રકાશિત કરવાને સુઅવસર પ્રાપ્ત થયા છે તે પ્રસંગ, પૂજ્યપાદ શ્રી જિનેન્દ્રાગમ પ્રૌઢ સામ્રાજ્ય સ્વામી વીર શાસનવિભૂષક સુવિશાલ શ્રમણુ સાર્થાધિપતિ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચદ્રસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં, નવનિર્મિત શ્રી મહાવીર સ્વામી જિનપ્રાસાદમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવત પ્રમુખ નૂતન શ્રી જિનબિ એને પ્રાણપ્રતિષ્ઠા પૂર્વક ગાદીનગીન કરવા તથા એકવીશ મુમુક્ષુરત્નેમાં પાંચ ભાઇએ અને સેાળ બહેનોને પારમેશ્વરી પ્રત્રજ્યા પ્રદાન કરવા અગેનેા છે. આ મંગલ અવસર જે ભૂમિ ઉપર પ્રાપ્ત થયે છે તેના ઇતિહાસનુ આ પ્રસંગે સિંહાવલેાકન કરીએ તે તે આ પ્રસગની ભૂમિકા દર્શાવવાને અનુરૂપ લેખાશે. સૌરાષ્ટ્રની ભૂમિમાં ઝાલાવાડના કેન્દ્ર સમા સુરેન્દ્રનગર શહેર મધ્યે સુદેવ, સુગુરૂ, સુધર્મ, સમારાધક શ્રાવકાના વિશાળ સમુહરૂપ ભાવિક જનેાના ભાવ ભરપુર હૈયાએની પ્રેરણા અને પુરૂષાર્થથી આરાધના સુલભ વિશાળ ભૂમિ ઉપલબ્ધ થતાં આ સંસ્થા દ્વારા સુવિશાળ ધર્માયતનેાના નિર્માણુને પાયે રચાયે.... અને આ અંજનશલાકા વિધિને લાભ પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી શ્રાદ્ધરત્ન દેશી નાનચંદ્ર જુઠાભાઈના હસ્તે આ ભૂમિ ઉપર શ્રાવકેના ઉપાશ્રયનુ ખાતમુહૂર્ત થયું. અને સ્વ. મેાદી છગનલાલ ત્રીકમદાસ રાણપુરવાળા ત્થા સ્વ. શાહ ઉજમશી ચત્રભુજ લીંબડીવાળાના પરિવારની સહાયથી બે માળના ઉ-તુગ અને વિશાળ ‘આરાધના ભવન'નું નિર્માણ થયું, તેમજ નજીકના જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44