Book Title: Anjanshalaka Pratishtha Mahotsav Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar View full book textPage 2
________________ હે... અનન ગુરુ-ગુણ ગીત દુહા અંઝર ઝણકે ટેન ટન ટંકારા કરે 1++ હે... થનન થનન થન હૈડું નાચે સારા પ્રભુજીના (ગુરુજીના) ચણે ઝૂકી પડે ટગર જુવે મુખમુદ્રા નીરખી નયને નામુ કરે હે... ટગર હે... ભક્તિભર્યા હૈયાથી ભક્તો આવી ચરણે નમન કરે રે ભાઈ આવી ચરણે નમન કરે Jain Education International હે... ભક્તિવિહાણા શક્તિ પામી ભવસાગરમાં રૂલી જશે. હે... સાચી ભકતે તરી ભવસાગર મુક્તિનગરમાં વસી જશે રે રે ભાઈ રુક્તિનગરમાં વસી જશે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44