SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ હે... અનન ગુરુ-ગુણ ગીત દુહા અંઝર ઝણકે ટેન ટન ટંકારા કરે 1++ હે... થનન થનન થન હૈડું નાચે સારા પ્રભુજીના (ગુરુજીના) ચણે ઝૂકી પડે ટગર જુવે મુખમુદ્રા નીરખી નયને નામુ કરે હે... ટગર હે... ભક્તિભર્યા હૈયાથી ભક્તો આવી ચરણે નમન કરે રે ભાઈ આવી ચરણે નમન કરે Jain Education International હે... ભક્તિવિહાણા શક્તિ પામી ભવસાગરમાં રૂલી જશે. હે... સાચી ભકતે તરી ભવસાગર મુક્તિનગરમાં વસી જશે રે રે ભાઈ રુક્તિનગરમાં વસી જશે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy