Book Title: Anandghanpad Sangraha Bhavarth Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે જૈન ઐતિહાસિક રાસમાળા–પૃષ્ઠ ૪૦૮ ૪ છે પાકી બાઈન્ડીંગ કીં. માત્ર રૂ. ૧-૦-૦ ફૂ છું સંશાધક-મી, મેહનલાલ દલીચંદદેસાઈ, વકીલ અમદાવાદના નગરશેઠના પૂર્વજ, જેનોની જાહોજલાલીમાં અગત્યનો ભાગ ભજવનાર, બાદશાહી ફરમાન અને માન મેળવનાર, ચમત્કારીક રીતે મિત્રનો પ્રભાવ પામનાર, ગાયક્વાડ અને અંગ્રેજ સરકારનું સાલીયાણું (વર્ષશન) મેળવનાર, અકબરના સમયથી રાજ્યો સાથે માનભર્યા સંબંધ જાળવનાર, શ્રેષ્ટિવર્ય શ્રી શાંતિદાસજી અને તેઓના વારસ પુત્રોનાં જાણવા યોગ્ય ચરિત્રો, પદ્યમાં રાસરૂપે અને ગદ્યમાં ભાષાન્તર સાથે–અત્યાર સુધીની નવીન અપ્રસિદ્ધ જાણવા યોગ્ય હકીકતો સાથે અને આખા કુટુંબની વંશાવળી જે ૧૬ પૃષ્ઠની થઈ છે તે સાથે, તેમજ બાદશાહી-ગાયકવાડી–અંગ્રેજ સરકારનાં ફરમાનોની નકલો સાથે આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી અને જાણવા યોગ્ય થયો છે. મહેનતના પ્રમાણમાં કીંમત કંઈજ નથી-કઠીણ શબ્દોનો શબ્દાર્થ કોષ પણ આપ્યો છે ઉપરાંત ૧૧ પ્રાચીન મહામુનિઓના રાસે અને ચરિત્રો આ ગ્રન્થમાં આપ્યાં છે. જે તેઓની પાટે ઉતરી આવેલા હાલના મુનિરાજોને જાણવા યોગ્ય અને અનુકરણ કરવા યોગ્ય છે. ૧૧ રાસનાં નામ (૧)-લમિસાગર સૂરિ, (૨) નેમીસાગરોપાધ્યાય, (૩) વિજયદેવ સૂરિ, (૪) વિજયાનંદ સૂરિ, (૫) કલ્યાણવિજય ગણિ, (૬) સત્યવિજય પન્યાસ, (૭) કપુરવિજય ગણિ. (૮) ક્ષમાવિજય ગણિ, (૯) જીનવિજય ગણિ, (૧૦) ઉત્તમવિજયજી પન્યાસ, (૧૧) પદ્યવિજયજી ગણિ. CT/IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII) E અધ્યાત્મશાન્તિ આવૃત્તિ બીજી. E પાકી બાઈન્ડીંગ પૃષ્ઠ ૧૩ર કિ. રૂ. ૭-૩-૦ WITT ખરેખર શાન્તિને આપનારો આ લઘુ ગ્રન્થ અહોનીશ અભ્યાસપાઠની માફક મનન કરવા યોગ્ય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ તે સં. ૧૯૫૯ માં રચેલો છે, તેની બીજી આવૃત્તિ સુધારા સાથે પ્રગટ થઈ છે. ચન્થ અપૂર્વ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 812