Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ BJદ્વીપ /૧૮૫ ૨૪ છે. જેમ પરમાન્ન હોય. કેવું ? પ્રવર ગંધયુક્ત. પ્રધાન દોષરહિત ક્ષેત્ર-કાલાદિ સામગ્રી સંપાદિત આમ લાભ. કમલ-શાલિતંદુલ, જે વિશિષ્ટ ગાય આદિ સંબંધી નિરુપહત • પાક આદિ વડે અવિનાશિત દૂધ, તેના વડે પક્વ પરમકલમશાલિ અને પરમ દૂધ વડે યથોચિત મામા પાક વડે નિષ્પાદિત તથા શારદધૃત, ગોળ-ખાંડ કે મધુ શર્કરાના પર્યાય જ્યાં મેલિત છે. તેથી જ અતિ ઉત્તમ સ-વર્ણ-ગંઘવતું, અથવા રાજા-ચક્રવર્તીના કુશળ રસોઈયાએ બનાવેલ ચતુકલા સેકસિદ્ધ એવા ઓદન. * * * * * ઓદનમાં શું વિશેષતા છે ? કલમશાલિમય, વિશિષ્ટ પરિપાકને પામેલ, બાપને છોડતા, કોમળ, ચતુકલા સેકાદિથી પકિર્મિત હોવાથી વિશદ, સર્વથા તુષાદિ મલના ચાલ્યા જવાથી, પરિપૂર્ણ સિલ્યુ. અનેક જે પુષ્પ-ફળ આદિ, તેના વડે સંયુક્ત •x• પરિપૂર્ણ-સમસ્ત દ્રવ્ય-એલાયચી વગેરે નિયુક્ત, જેમાં તે પરિપૂર્ણ દ્રવ્ય તૈયાર કરેલ છે. સુસંસ્કૃતયયોત માત્રા અગ્નિ પરિપાતાદિ વડે પરમસંસ્કારથી ઉપનીત. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વડે સામર્થ્યથી અતિશાયિ વડે સહિત, બળ-વીર્ય હેતુ પરિણામ જેના છે તે તથા અહીં વન - શારીરિક, વીર્થ - અંતરોત્સાહ. ચક્ષ આદિ ઈન્દ્રિયો, સ્વ-સ્વ વિષય ગ્રહણમાં પટ એવું ઈન્દ્રિય બલ, તેનું અતિશાયી પોષણ તે ઈન્દ્રિયબલપુષ્ટિ, તેને વધારે છે તથા ભુખ અને તૃષા, તેનું મન, તથા વયિત ગોળ, ખાંડ કે શર્કર, જે પ્રધાન વૃત, તે જેમાં યોજેલ છે તે પ્રધાન ક્વચિત ગોળ ખાંડ મર્ચંડી ધૃતોપનીત. તેના જેવા મોદક - અતિ ક્ષણ કણિક્કામૂલદલ કહેલ છે. તેની જેવા ચિબસ હુગણો અનેક બહુ વિવિધ વિસસા પરિણતરી ભોજન-વિધિ વડે યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષમૂલાદિ પૂર્વવત્ જાણવું. (૮) ઉત્તરકારમાં તે-તે દેશમાં • x • પ્રદેશમાં ઘણાં મયંગ નામક દૃમગણો છે. જેમ તે હાર, અર્ણહાર, વેટન, મુગટ, કુંડલ, વામોત્તક, હેમજાલ, મણિજાલ, કનકાલ, સૂત્રક, મુંચીકટક, ખુડકામકુક, એકાવલિ, કંઠસૂત્ર, મકરિકા, ઉરસ્કંધ વેયક, શ્રોણીસૂત્રક, ચુડામણી, કનકતિલક આદિ આદિ - X - આભૂષણ વિધિ ઘણાં પ્રકારે છે. એ લોકથી જાણવી. કેવી છે ? કાંચન-મણિ-રન-ભક્તિચિત્ર. તેની જેમ જ તે મર્ચંગ કુમગણા અનેક બહુવિવિધ વિશ્રસા પરિણત ભૂષણ વિધિ વડે યુક્ત છે. કુશવિકુશવિશુદ્ધાદિ પૂર્વવતું. (૯) ઉત્તરકુરમાં તે તે દેશમાં -x - પ્રદેશમાં ઘણાં ગેહાકાર નામક દ્રુમગણો કહેલા છે. જેમ કે પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, પ્રાસાદ, આકાશતલ, મંડપ, કશાલક, દ્વિશાલક, ત્રિશાલક, ચતુઃશાલક, ગર્ભગૃહ, મોનગૃહ, વલ્લભીગૃહ, ચિત્રશાલા ઈત્યાદિ અથવા ધવલગૃહ, અદ્ધમાગધવિભ્રમ, શૈલસુસ્થિતાદિ • x • તથા અનેક ગૃહ, શરણ, લયન એ ભવન વિકલ્પો છે. આ બધાની વિશેષતા વાસ્તુ વિધાથી જાણવી. તે કેવા છે? કપોતપાલી, ગવાક્ષ સમૂહ, ગૃહના એક દેશ વિશેષ, અપવરક, શિરોગૃહ એ બધાંથી યુક્ત હોય તેની જેમ ગૃહાકાર એવા ઠુમરણો અનેક બહુ વિવિધ વિથસા પરિણતથી ભવનવિધિ છે. વિશિષ્ટ શું ? સુખે ઉર્ધ્વગમન, સુખે નીચે ઉતર્યું, જેના દર સોપાન પંક્તિ આદિ છે તેવા. તથા સુખે નિષ્ક્રમણ અને જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ પ્રવેશ યુક્ત. ત્િ જેથી દર્દર સોપાન પંક્તિ યુક્ત છે, તે કારણે સુખે ચડ-ઉતર થાય છે. એકાંતે અવસ્થાન, શયનાદિ રૂપ સુખવિહાર જેમાં છે તે. કુશવિકુશ વિશુદ્ધાદિ પૂર્વવત્. " (૧૦) ઉત્તકુરુમાં તે તે દેશમાં - x - પ્રદેશમાં ઘણાં અનZક નામે હુમરણ કહેલ છે. આજિfક નામે ચર્મમય વર, ક્ષૌમકાપસિક, કંબલ, દુકૂલ-વપ્રજાતિ, કૌસેય-ત્રસરિતંતુ નિષ્પન્ન, કાલમૃગચર્મ, અંશુક-ચીનાંશુક દુકુલ વિશેષ, પ, આભરણચિત્ર, ક્ષણ-પરમવસ્ત્ર લક્ષાણયુક્ત, નિપુણ શિથી નિપાદિતતાથી જેનું મધ્ય સ્વરૂપ અલબ્ધ છે. સ્નેહલ-સ્નિગ્ધ, - X• વસ્ત્ર વિધિ ઘણાં પ્રકારે થાય. પ્રસિદ્ધ એવા -તે પતનોથી નીકળેલ. વિવિધ વર્ગ અને મંજિષ્ઠ રાગ આદિથી યુક્ત હોય. તે પ્રમાણે અનગ્નક દ્રમણણ પણ અનેક બહવિવિધ વિસસા પરિણત વસ્ત્રવિધિથી યુક્ત, કુશવિકુશ વિશુદ્ધ વૃક્ષ મૂલાદિ પૂર્વવત્. ભદંત ઉત્તરકુરુમાં મનુષ્યોના કેવા કેવા આકારભાવ, પ્રત્યવતાર સ્વરૂપ સંભવે છે ? ભગવંતે કહ્યું - ગૌતમ !પૂર્વવત્ મનુષ્યો અતિશય સૌમ્ય, ચારુ રૂપવાળા. ઉત્તમ ભોગના સંસૂચક લક્ષણોવાળા, ભોગ વડે શોભતા, સચોક્ત પ્રમાણ ઉત્પન્નત્વથી શોભન જન્મવાળા જે સર્વે ઉરઃશિરઃવગેરે અંગો, તેના વડે સુંદર અંગ જેમનું છે, તે સુજાત સુંદરાંગ. શોભન, પ્રતિષ્ઠિત, કાચબા જેવા ઉન્નત ચારુ ચરણવાળા. લોહિત ઉત્પલપત્ર વ માર્દવ-અકર્કશ, તે સુકુમાર પણ સંભવે છે જેમ ધૃષ્ટ-મૃષ્ટ પાષાણ પ્રતિમા છે. તેથી શિરીષ કુસુમવત્ અકઠિન, મનોજ્ઞ ચરણ તલવાળા તે દોત્પલ પત્ર મૃદુ સુકુમાર કોમલતલવાળા કહ્યા. પર્વત, નગર, મકર, સાગર, ચંદ્ર, ચંદ્રમા, અંકની જેમ લાંછન મૃગ, એવા પ્રકારના જે લક્ષણો તેના વડે અંકિત ચરણ જેના છે તે. અનુપૂર્વ સુસાહચંગુલીયા • અનુક્રમે નખ નખથી હીન, સુશ્લિષ્ટ અંગુલીવાળા. ઉન્નત-તનુ-તામવર્ણી-સ્તિષ્પ નખવાળા, - x • સમ્યક સ્વરૂપ પ્રમાણથી સ્થિત તે સંસ્થિત, માંસલ, ગુલ્ફ જેના છે. તે. હરણની જેમ કુરૂવિંદની જેમ વર્તુળ, ક્રમથી ઉર્ધ્વ-શૂરતર જંઘા જેવી છે તેવા. સમુદ્ગક પક્ષીની જેમ અંત:પ્રવિષ્ટ, માંસલવથી ગૂઢ હાડકાંવાળા, હાથીની સુંઢની જેમ સુનિપજ્ઞ ઉર જેના છે તે - x • x - મદોન્મત્ત જે પ્રધાન ભદ્રજાતીક હસ્તિ, જેની સમાન પરાક્રમ-વિલાસિત ગતિ જેની છે તેવા. રોગ શોકાદિ ઉપદ્રવના અભાવે પ્રમુદિત. પાઠાંતી રોગશોકાદિ ઉપદ્રવ રહિતત્વથી અતિ પુષ્ટ-પ્રધાન ઘોડા અને સીંહની કમર, તેની જેમ અતિ વૃત કટિવાળા. શ્રેષ્ઠ અશ્વની જેમ સુજાત-સંગુપ્તત્વથી સુનિua ગુહાદેશ જેનો છે તે. પ્રશસ્ત શ્રેષ્ઠ અa જેવા ગુહા ભાગવાળા. ગુણથી વ્યાપ્ત અશ્વની જેમ લેપરહિત શરીર મલવાળા, જેમ જાત્યશ્વના મૂા-મળાદિથી અનુલિપ્ત ગામ ન હોય તેમ ઉર્વ કરાયેલ ઉદૂષણ આકૃતિ કાઠ, તેની મધ્યે પાતળુ અને બંને પડખે જાડુ, મસલ, દર્પણનો ગંડ, સારીકૃત વર કનક, તેનાથીયુકત ખગાદિ મુષ્ટિના સર્દેશ. વરવજની જેમ ક્ષામ વલિત સંજાત-બિવલીયુક્ત મધ્ય ભાગ વાળા છે. મત્સ્ય, પક્ષીની

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104