Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 89
________________ ૫/–/૩૬૨ ૧૬૩ વનસ્પતિકાચિક અપર્યાપ્તક અસંખ્યાતગણાં છે. - x . તેનાથી સામાન્ય બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. - ૪ - તેનાથી પર્યાપ્તા - અપર્યાપ્તાવિશેષણ રહિત સામાન્ય બાદર વિશેષાધિક છે. - x - તેનાથી પર્યાપ્તા-અપર્યાપ્તાવિશેષણ રહિત સામાન્ય બાદર વિશેષાધિક છે. કેમકે તેમાં બાદર તેઉકાય અપર્યાપ્તાનો પ્રક્ષેપ છે. હવે સૂક્ષ્મ-બાદર સમુદાયગત પાંચ અલ્પબહુત્વ-અહીં પહેલું બાદરગત અલ્પબહુત્વ તે સૂક્ષ્મગત અલ્પબહુત્વ પંચકમાં જે પહેલું અલ્પબહુત્વ છે, તેની જેમ સૂક્ષ્મનિગોદ ચિંતા સુધી કહેવું. ત્યારપછી બાદર વનસ્પતિકાયિક અનંતગણાં છે. કેમકે પ્રત્યેક બાદર નિગોદમાં અનંત જીવો છે. તેનાથી બાદરો વિશેષાધિક છે - x - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણાં છે. - ૪ - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક છે. હવે સૂક્ષ્મ-બાદર અપર્યાપ્તોનું અલ્પ બહુત્વ-સૌથી ઓછાં બાદર ત્રસકાયિક અપર્યાપ્તા, તેનાથી બાદર તેઉકાયિક, બાદર વનસ્પતિકાયિક, બાદર નિગોદ, બાદર પૃથ્વીકાય, બાદર અકાય, બાદર વાયુકાય પર્યાપ્તા ક્રમથી અનુક્રમે અસંખ્યાતગણાં છે. અહીં ભાવના-બાદરગત અલ્પબહુત્વ પંચકમાં જેમ બીજું અપર્યાપ્ત વિષયક અલ્પબહુત્વ છે, તેની જેમ ભાવવું. પછી બાદરવાયુકાય અપર્યાપ્તાથી સૂક્ષ્મ તેઉકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે - x - તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ-નિગોદ ક્રમશઃ અસંખ્યાતગણાં છે. સૂક્ષ્મ અલ્પ બહુત્વ વત્ અહીં ભાવના કરવી. સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તાથી બાદર વનસ્પતિકાય જીવો અપર્યાપ્તા અનંતગુણા છે - x - તેનાથી સામાન્યથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે - x - તેનાથી સામાન્યથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. - ૪ - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. બાદર નિગોદ અપર્યાપ્તાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગુણત્વથી છે. તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્ત વિશેષાધિક છે. કેમકે તેમાં સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્તાનો પ્રક્ષેપ છે. હવે ત્રીજું અલ્પબહુત્વ - સૌથી થોડાં પર્યાપ્તા બાદર તેઉકાયિકો છે. તેનાથી બાદર ત્રસ-પ્રત્યેક વનસ્પતિ-નિગોદ-પૃથ્વી-અપ્-વાયુકાયિક પર્યાપ્તા અનુક્રમે અસંખ્યાતગણાં છે. - ૪ - બાદર પર્યાપ્ત વાયુકાયિકથી સૂક્ષ્મ તેઉકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણા છે. - ૪ - ૪ - તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અદ્-વાયુકાયિક પર્યાપ્તા ક્રમથી અનુક્રમે વિશેષાધિક છે. સૂક્ષ્મ વાયુકાયિક પર્યાપ્તાથી સૂક્ષ્મનિગોદ પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. કેમકે તેના પ્રતિગોલક અતિપ્રભૂત છે. તેનાથી બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત જીવો અનંતગણાં છે - x - તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. - - x - તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - ૪ - તેનાથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્ત વિશેષાધિક છે. - x - સૂક્ષ્મ-બાદરાદિના પ્રત્યેક પર્યાપ્તા-અપર્યાપ્તાનું પૃથક્પૃથક્ અલ્પબહુત્વ - સૌથી ચોડાં બાદર પર્યાપ્તા છે કેમકે – તે પરિમિત ક્ષેત્રવર્તી છે. તેનાથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - ૪ - તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે, જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ - X - તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગણાં છે, કેમકે ચિસ્કાલ અવસ્થાયી છે. સર્વ સંખ્યાથી અહીં સાત સૂત્રો છે – (૧) સામાન્ય સૂક્ષ્મ બાદર પર્યાપ્તાઅપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ બાદર પૃથ્વીકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૩) સૂક્ષ્મ બાદર અકાય પર્યાપ્તા અપર્યાપ્તા, (૪) સૂક્ષ્મ-બાદર તેઉકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૫) સૂક્ષ્મ બાદર વાયુકાય પર્યાપ્તા-અપર્યાપ્તા, (૬) સૂક્ષ્મ-બાદર વનસ્પતિકાય પર્યાપ્તા-અપર્યાપ્તા (૩) સૂક્ષ્મ બાદર નિગોદ પર્યાપ્તા-અપર્યાપ્તા વિષયક. હવે સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિના પ્રત્યેક પર્યાપ્તા-અપર્યાપ્તાનું પાંચમું અલ્પબહુત્વ · સૌથી થોડાં બાદર તેઉકાયિક પર્યાપ્તા છે. - X - તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - x - તેનાથી બાદર ત્રસકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે ૧૬૪ - x - તેનાથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક - નિગોદ - પૃથ્વી - અપ્ વાયુકાયિક પર્યાપ્તા અનુક્રમે અસંખ્યાતગણાં છે - ૪ - ૪ - તેનાથી બાદર તેઉકાયિક અપર્યાપ્તા અસખ્યાતગણાં છે. કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વ છે. તેનાથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક - બાદર નિગોદ - બાદર પૃથ્વી-અપ્ વાયુ કાયિક અતિા અનુક્રમે અસંખ્યાતગણાં છે. અપર્યાપ્તા બાદર વાયુકાયિકથી સૂક્ષ્મ તેઉકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અ-વાયુ અપર્યાપ્તા અનુક્રમે વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ તેઉકાયિક પર્યાપ્તતા સંખ્યાતગણાં છે, તેનાથી સૂક્ષ્મ પૃથ્વી-અદ્-વાયુ પાિ અનુક્રમે વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - x - તેનાથી સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણાં છે - x - આ બાદર પર્યાપ્ત તેઉકાયિકાદિથી પર્યાપ્ત નિગોદ સુધીના ૧૬-પદાર્થો - ૪ - અસંખ્યાતના અસંખ્યાતભેદ ભિન્નત્વાદિથી અસંખ્યાત ગુણત્વ અને વિશેષાધિક સંખ્યાત ગુણત્વના સ્વીકારમાં વિરોધ નથી. તે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદથી બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા અનંતગુણા છે - ૪ - તેથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. - X - તેનાથી બાદર વનસ્પતિકાય અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - x - તેનાથી સામાન્ય બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. - ૪ - તેનાથી સામાન્ય બાદર વિશેષાધિક છે. તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે - ૪ - તેથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. • x - તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તા સંખ્યાતગણાં છે. ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - તેનાથી સામાન્ય સૂક્ષ્મ વિશેષાધિક છે. હવે નિગોદની વક્તવ્યતા કહે છે – - સૂત્ર-૩૬૩ : ભગવન્ ! નિગોદ કેટલા ભેદે છે ? ગૌતમ! નિગોદ બે ભદે કહેલ છે. તે આ - નિગોદ અને નિગોદજીવ. ભગવન્ ! નિગોદ જીવ કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ ! બે ભેદે છે. તે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ, ભગવન્ ! સૂક્ષ્મ નિગોદ કેટલા ભેદે કહેલ છે ? ગૌતમ ! બે ભેટે છે. તે આ = પતિકા અને અપર્યાપ્તકા, બાદર નિગોદ પણ બે ભેદે કહેલ છે vill - .

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104