Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 90
________________ પ-l૩૬૩ ૧૬૫ પયતકા અને અપયતિકા. ભગવ ! નિગોદાવો કેટલા ભેદે કહ્યા છે? બે ભેદે - સૂમ નિગોદ જીવ અને બાદર નિગોદજીવ. સૂક્ષ્મ નિગોદજીવ બે ભેદે છે – પ્રયતા અને અપાતા ભાદર નિગોદવા બે ભેદે છે - પયક્તિા અને પતિા . • વિવેચન-૩૬૩ : ભદંત!નિગોદના કેટલા ભેદ છે ? ગૌતમ બે ભેદે – નિગોદ અને નિગોદજીવ, બંને નિગોદ શબ્દની વાટ્યતાથી પ્રસિદ્ધ છે. નિકોર - જીવનો આશ્રય વિશેષ. નિજો નવ - વિભિન્ન તૈજસ-કાશ્મણ જીવો જ. નિગોદ ભેદનો પ્રશ્નોત્તર - બધું સુગમ છે. તેમાં સુક્ષ્મ નિગોદ સર્વલોકમાં છે, બાદરનિગોદ તે મુલકંદાદિ છે. * * * * * એ રીતે નિગોદને કહીને હવે નિગોદ જીવનો પ્રશ્ન-નિગોદ જીવો બે ભેદે છે - સૂક્ષ્મ અને બાદર. ૨ શબ્દ નિગોદ જીવપણાંની તુલ્યતા સૂચવે છે. હવે નિગોદ સંખ્યા પૂછે છે – • સૂર-૩૬૪ : ભગવાન ! નિગોદો, દ્રથાર્થતાથી શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત ગૌતમ ! સંખ્યાત કે અનંત નથી, પણ અસંખ્યાત નથી. એ રીતે પયક્તિા, અપતિ પણ કહેવા. ભગવાન ! સૂમ નિગોદો દ્વવ્યાર્થતાથી સંખ્યાલ છે, અસંખ્યાતા છે કે અનંતા? ગૌતમાં અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે પ્રયતા અને અપયતા પણ જાણવા. એ રીતે બાદરો, પતિ અને અપયક્તિા પણ ભણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે. ભગવન! નિગોદજીનો દ્રાર્થનાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા ? ગૌતમ! અસંખ્યાત છે, સંખ્યાત કે અનંત નથી. એ રીતે પ્રયતા અને અપતિ પણ જાણવા. એ રીતે બાદરો, પર્યાપ્તા અને અપયપ્તિા પણ જાણવા કે તે સંખ્યાત કે અનંત નથી પણ અસંખ્યાત છે. ભગવત્ ! નિગોદજીનો પ્રભાર્થતાથી શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે કે અનંતા ? ગૌતમ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી પણ અનંતા છે. એ રીતે પતા, અપયપ્તિા પણ જાણવા. એ પ્રમાણે સુક્ષ્મ નિગોજીવો, પતા, અપયતા પણ જાણવા. બાદર નિગોદ જીવો, પર્યાપ્તા અને અપયક્તિા પણ ગણવા. ભગવાન ! નિગોદો પ્રદેશાતાથી શું સંખ્યાત છે ? ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે પય/તા અને અપરાપ્તિ પણ ગણવા. એ પ્રમાણે સૂક્ષ્મનિગોદો, પયfપ્તા અને પતિ પણ જાણવા, પદેશાતાથી બધાં અનંત છે. આ પ્રમાણે ભાદર નિગોદ, પયક્તિા, અપયપિતા પણ શeણવા. પ્રદેશાતાથી બધાં અનંતા છે. એ પ્રમાણે નવ પ્રકારના નિગોદાવો પણ બધાં પ્રદેશાર્થતાથી અનંત છે. ભગવાન ! આ સૂમ, ભાદર, પતિ, અપયતિ નિગોદોમાં દ્રવ્યાર્થતાથી, ૧૬૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ પદેશાર્થતાથી, દ્રવ્ય-પદેશાતાથી કોણ કોનાથી કે બહુ કે તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ભાદર નિગોદ પયપ્તા દ્રવ્યાપણાથી છે, ભાદર નિગોદ આપતા દ્વવ્યાપણે અસંખ્યાતમાં છે. સૂક્ષ્મ નિગોદ અપયપિતા દ્વવ્યાપણે અસંખ્યાતગણા, સૂક્ષ્મ નિગોદ પયક્તિા દ્રવ્યાપણે સંખ્યાતગણ છે. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણવું.. દ્રવ્યાર્થ પ્રદેશાતાથી - સૌથી થોડાં બાદર નિગોદ પયત દ્રવ્યાપણે યાવતુ સૂમ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાલગણાં છે. દ્રવ્યાપણે સૂક્ષ્મ નિગોદ પાતાથી પ્રદેશાર્થપણે બાદર નિગોદ પયપ્તિા અનંતગણો છે. ભાદર નિગોદ અપાતા પ્રદેશાર્થપણે અસંખ્યાતie ચાવતું સૂક્ષ્મ નિગોદ પયક્તિા પ્રદેશાણપણે સંખ્યાતગણા છે. એ પ્રમાણે નિગોદ જીવો પણ જાણવા. વિશેષ એ સંક્રમક ચાવતું સૂક્ષ્મ નિગોદ પર્યાપ્ત જીવો દ્રવ્યાપણે છે તેનાથી પ્રદેશાર્થતાથી બાદરનિગોદ પયર્તિા જીવો અસંખ્યાતગણાં છે, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ નિગોદ પયપ્તા જીવો પ્રદેશાપિણે સંખ્યાલગણ છે. ભગવન! આ સુમ-ભાદર પતિ-અપયાિ નિગોદોમાં અને સૂક્ષ્મભાદર પયત-અપયતિ નિગોદ જીવોમાં દ્રવ્યાપણે-uદેશાપિણે કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડાં ભાદર નિગોદ પયત દ્રવ્યાપણે, ભાદર નિગોદ અપચતા દ્રવ્યાપણે અસંખ્યાતગણ, સૂફમનિગોદ આપતા દ્રષાર્થપણે અસંખ્યાતા, સૂમનિગોદ પયરતા દ્રવ્યાપણે સંખ્યાલગણા, સૂમનિગોદ દ્રવ્યાપણે છે તેનાથી ભાદર નિગોદ દયતા જીવો દ્રવ્યાર્થપણે અનંતગણ છે. ભાદર નિગોદ અપર્યાપ્ત જીવો દ્રવ્યાર્થપણે અસંખ્યાતમાં છે. સૂક્ષ્મ નિગોદ અપચા જીવો દ્વવ્યાર્થપણે અસંખ્યાતગણા છે. સૂક્ષ્મ નિગોદ પયક્તિા જીવો દ્રવ્યાપણે સંખ્યાલગણાં છે. પદેશાર્થપણે સૌથી થોડાં બાદર નિગોદ અપચતા જીવો છે. પ્રદેશાણપણે ભાદર નિગોદ આપતા અસંખ્યાતા છે, સૂક્ષ્મ નિગોદ આપતા જીવો પ્રદેશાર્થ પણે અસંખ્યાતપણાં છે, સૂક્ષ્મ નિગોદ પયપ્તા જીવો પ્રદેશાર્થપણે સંખ્યાતપણાં છે. સૂક્ષ્મ નિગોદ જો પ્રદેશાર્થપણે છે, તેનાથી બાદર નિગોદ પયતા પ્રદેશાર્થપણે અનંતગણાં છે. ભાદર નિગોદ અપાતા પ્રદેશાર્થપણે અસંખ્યાતગણ છે ચાવતું સૂક્ષ્મનિગોદ પયક્તિા પ્રદેશાર્થપણે સંખ્યાલગણાં છે. વ્યાર્થ-uદેશાપિણે સૌથી થોડાં બાદર નિગોદ પયરિતા દ્રવ્યાપણે છે. બાદર નિગોદ આપતા દ્રવ્યાપણે અસંખ્યાતપણાં છે યાવતુ-સુમ નિગોદ પસપ્તિા દ્રવ્યાપણે સંખ્યાતમાં છે. દ્રવ્યાર્થપણે સૂક્ષ્મ નિગોદથી દ્રવ્યાપણે બાદર નિગોદ પયfપ્તજીવો અનંતગણ છે. બાકી પૂર્વવતુ યાવતુ દ્રવ્યાપણે સૂમ નિગોદ પયક્તિા જીવો સંખ્યાલગણાં છે. દ્રવ્યાપિણે સૂમ નિગોદ પયર્તિા

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104