Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૮|-|૩૬૭
૧૫
છે. • x • તેનાથી તેઉકાયિક અસંખ્યાતગણાં છે કેમકે અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે. • x - તેનાથી કાયિક વિશેષાધિક છે. - x - તેનાથી વાયકાયિક વિશેષાધિક છે. તેનાતી વનસ્પતિકાયિક અનંતગણાં છે. કેમકે તે અનંત લોકાકાશ પ્રદેશપ્રમાણ છે. ઉપસંહાર સુગમ છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૮-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ છે. પ્રતિપત્તિ-૯-“દશવિધા”
- X - X - X - X - 0 હવે કમ પ્રાત દશવિધા પ્રતિપતિને જણાવે છે - • સૂત્ર-૩૬૮ :
તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે સંસર સમાપક જીવો દશ ભેટે છે • તે - પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, પ્રથમ સમય બેઈન્દ્રિય, ચાવતુ પ્રથમ સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય પાંચેન્દ્રિય.
ભગવન્! પ્રથમ સમય એકેન્દ્રિયની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ એક સમય. અપથમ સમય એકેન્દ્રિયની જન્યથી સમય જૂન શુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ સમય ન્યૂન ૨૨,ooo વર્ષ એ પ્રમાણે બધાં પ્રથમ સમયિકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. પ્રથમ સમયગાળાની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન સુલ્લક ભવ અને ઉત્કૃષ્ટથી જેની જે સ્થિતિ છે, તેમાંથી એક સમય ન્યૂન ચાવતું પંચેનિદ્રયોની સમય જૂન 13સાગરોપમ છે..
સંચિણા પ્રથમ સમયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય. આપથમ સમયિકની જન્યથી સમય જૈન ક્ષુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ એકેન્દ્રિયની વનસ્પતિકાળ. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળાની સંખ્યાકાળ, પંચેન્દ્રિયોની સાતિરેક હજાર સાગરોપમ છે.
પ્રથમ સમય એકેનિદ્રયનું અંતર કેટલો કાળ હોય ? ગૌતમાં જઘન્યથી સમય જૂન બે જુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી સંખ્યાત વર્ષ અધિક ૨ooo સાગરોપમ. બાકીના બધાં પ્રથમ સમયિકનું અંતર જઘન્ય બે ફુલ્લક ભવાહણમાં સમય ન્યૂન અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આપથમ સામયિક બાકીનાનું જઘન્યથી સમયાધિક ? શુલ્લક ભવગ્રહણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ.
બધાં પ્રથમ સમયિકોમાં સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય છે. પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. પ્રથમ સમય વેઈન્દ્રિય તેથી વિશેષાધિક. પ્રથમ સમય બેઈન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય એકેન્દ્રિય તેથી વિશેષાધિક છે. એ પ્રમાણે પ્રથમ સમયિક પણ જાણવા. માત્ર પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણા છે.
બંનેનું અલાબહત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિયો, પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણ. બાકીનામાં સૌથી થોડાં પ્રથમ સમયિકા પ્રથમ સમયવાળા અસંખ્યાતગણાં.
ભગવન ! આ પ્રથમ સમય એકેન્દ્રિય, આપમ સમય એકેન્દ્રિય ચાવતું આપથમસમય પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં પ્રથમ