Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 46
________________ દ્વીપ/૨૨૪ થી ૨૨૭ se ધાતકીખંડ દ્વીપના પશ્ચિમ પર્યો અને પશ્ચિમાદ્ધ કાલોદ સમુદ્રની પૂર્વે શીતોદા મહાનદીની ઉપર ઘાતકીખંડદ્વીપનું જયંત નામે દ્વાર છે. તે પણ જંબૂદ્વીપના જયંત માફક કહેવું. • x - ધાતકીખંડ દ્વીપના ઉત્તર પર્યન્ત અને દક્ષિણાદ્ધ કાલોદ સમુદ્રની દક્ષિણથી અહીં ઘાતકીખંડ દ્વીપનું અપરાજિત નામે દ્વાર છે. તે પણ જંબૂદ્વીપના અપરાજિત માફક કહેવું. - ૪ - ધાતકીખંડદ્વીપના દ્વારોનું પરસ્પર અબાધા અંતર-૧૦,૨૭,૭૩૫ યોજન છે. તે કહે છે - એકૈક દ્વારના દ્વારશાખ સહિત જંબદ્વીપ દ્વારની જેમ પૃથુત્વ સાડા ચાર યોજન છે. ચાર દ્વારનું ૧૮ યોજન થાય. અનંતોકત પરિધિ ૪૧,૧૦,૯૬૧ શોધિત કરતા શેષ રહેશે ૪૧૧૦ મું યોજન. તેને ચાર ભાગ વડે ભાંગતા ચોક્ત દ્વારોનું પરસ્પર અંતર પ્રાપ્ત થાય છે. - X - X - ધાતકીખંડ દ્વીપને ધાતકીખંડ દ્વીપ કેમ કહે છે ? ભગવંતે કહ્યું - ધાતકીખંડ દ્વીપમાં તે-તે દેશમાં, તે-તે દેશના તે-તે પ્રદેશમાં ઘણાં ધાતકી વૃક્ષો, ઘણાં ઘાતકી વનખંડ, ઘણાં ધાતકીવનો છે. નિત્ય કુસુમિતાદિ છે. ઉત્તરકુરના પૂર્વાર્ધમાં નીલવંત ગિરિ સમીપે ધાતકી નામે વૃક્ષ અને પશ્ચિમાદ્ધમાં મહાધાતકી વૃક્ષ રહેલ છે. તે જંબૂવૃક્ષવત્ કહેવું. ત્યાં અનુક્રમે સુદર્શન અને પ્રિયદર્શન બે મહર્તિક ચાવતું પત્યોપમ સ્થિતિક દેવો રહે છે. તેને ઉપલક્ષીને ધાતકીખંડદ્વીપ કહે છે. હવે ચંદ્રાદિ વક્તવ્યતા – ગૌતમ! ઘાતકીખંડમાં ત્રણે કાળમાં બાર ચંદ્રો, બાર સૂર્યો, ૩૩૬ નક્ષત્રો છે. કેમકે એક એક ચંદ્રનો પરિવાર ૨૮-નમો છે તથા ૧૦૫૬ મહાગ્રહો છે. કેમકે એકૈક ચંદ્રના પરિવારમાં ૮૮ મહાગ્રહો હોય. ૮,૦૩,૭૦૦ કોડાકોડી તારાગણ છે. આ પણ એક ચંદ્રનો પરિવારને હિસાબે બાર વડે ગુણીને જાણવું. હવે કાલોદ સમુદ્ર વક્તવ્યતા – • સૂઝ-૨૨૮ થી ૩૪ : રિ૨૮] કાલોદ નામે સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થાને રહેલ છે. તે ધાતકીખંડ દ્વીપને ચોતરફથી ઘેરીને રહેલો છે. કાલોદ સમુદ્ર શું સમયક્રવાલ સંસ્થાન સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે ગૌતમ! સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી. ભગવન્! કાલોદ સમુદ્રનો ચક્રવાલ નિકુંભ અને પરિધિ કેટલાં પ્રમાણ છે ? ગૌતમ ! આઠ લાખ યોજન ચક્રવાલ વિશ્કેલ છે અને પરિધિ ૯૧,૧૭,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક કહી છે. તે એક પડાવર વેદિકા અને વનખંડથી પરિવૃત્ત છે. ભગવાન ! કાલોદ સમુદ્રના કેટલા દ્વારો કહા છે ? ગૌતમ! ચાર દ્વારો. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. ભગવાન ! કાલોદ સમુદ્રનું વિજય દ્વાર ક્યાં કહ્યું છે ? ગૌતમ! કાલોદ સમુદ્રના પૂર્વ પૂર્યન્ત અને પૂર્વદ્ધિ પુષ્કરર દ્વીપની પશ્ચિમે સીતોદા મહાનદીની ૩૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ઉપર અહીં કાલોદ સમુદ્રનું વિજય નામે દ્વાર કહેલ છે. આઠ યોજન પ્રમાણ પૂર્વવતુ ચાવતુ રાજધાની (કહેતી). - - - ભગવત્ ! કાલોદસમુદ્રનું વૈજયંત દ્વાર કયાં કહ્યું છે ? ગૌતમ! કાલોદસમુદ્રના દક્ષિણ પર્યનો અને દક્ષિણાદ્ધ પુષ્કરદ્વીપની ઉત્તરે આ વૈજયંત દ્વાર છે. ભગવાન ! કાલોદ સમુદ્રનું જયંત નામક દ્વાર કયાં કહ્યું છે ? ગૌતમ ! કાલોદ સમુદ્રનો પશ્ચિમ પર્યન્ત, પશ્ચિમાદ્ધ પુકવરીપની પૂર્વે શીતા મહાનદી ઉપર જયંતદ્વાર છે. ભગવન્! કાલોદ સમુદ્રનું અપરાજિત દ્વાર ક્યાં છે ? ગૌતમ! કાલોદ સમુદ્રના ઉત્તરાર્ધ પર્યન્ત, ઉત્તરાદ્ધ પુષ્કરદ્વીપની દક્ષિણે આ અપરાજિત દ્વાર છે. બાકી પૂર્વવત. ભગવદ્ ! કાલોદ સમુદ્રની એક હારથી બીજા દ્વારનું બાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! .... રિર૯] ર૨,૨,૬૪૬ યોજના અને ત્રણ કોશ.... [૩૦] એક દ્વારથી બીજા દ્વારનું અંતર કહેલ છે. ભગવાન્ ! કાલોદ સમુદ્રના પ્રદેશો યુકરવદ્વીપને સ્પર્શે છે. એ જ રીતે પુખરવરદ્વીપના પ્રદેશો વિશે પણ સમજવું. એ પ્રમાણે પુષ્કરવરદ્વીપના જીવો મરીને આદિ પૂર્વવત્ કહેવું. ભગવાન ! કાલોદ સમુદ્રને કાલોદ સમુદ્ર કેમ કહે છે? ગૌતમ! કાલોદ સમુદ્રનું પણ આસ્વાધ, માંસલ, પેશલ, કાળનું છે. અડદની રાશિના વનું છે. સ્વાભાવિક ઉદરસવાળું છે. ત્યાં કાલ અને મહાકાલ એ બે મહર્વિક ચાવતું પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તેથી ગૌતમ ! તેનું ‘કાલોદ’ એવું નામ છે. ચાવતું આ નામ નિત્ય છે. ભગવદ્ ! કાલોદ સમુદ્રમાં કેટલાં ચંદ્રો પ્રકાશ્યા હતા, પ્રકાશે છે, પ્રકાશશે ?, ગૌતમ! કાલોદ સમુદ્રમાં ૪ર ચંદ્રો છે. [૩૧] ૪ર ચંદ્રો, ૪ર સૂર્યો કાલોદધિમાં સંબદ્ધ વેશ્યાવાળા વિચરણ કરે છે... [૩] ૧૧૭૬ નક્ષત્રો અને ૩૬૯૯ મહાગ્રહો છે... [૩૩] ૨૮,૧૨,૯૫o કોડાકોડી તારાગણ... [૩૪] શોભતો હતો, શોભે છે અને શોભશે. • વિવેચન-૨૨૮ થી ૨૩૪ : ધાતકીખંડ પૂર્વવતુ. કાલોદ સમુદ્ર વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. ધાતકીખંડને ચોતરફથી વીંટીને રહેલ છે. • x - કાલોદ સમુદ્રનો ચક્રવાલ વિઠંભ આઠ લાખ યોજન છે અને પરિધિ ૯૧,૧૩,૬૦૫ યોજનથી કંઈક વિશેષાધિક છે. ૧ooo યોજના ઉદ્વેધ છે. વૃત્તિકારે અહીં બે ગાયા પણ આ સંબંધે મૂકી છે. કાલોદ સમુદ્ર એક પાવરવેદિકા જે આઠ યોજન ઉંચી છે, તે અને એક વનખંડથી ચોતરફથી સંપરિક્ષિપ્ત ભદેતા કાલોદ સમુદ્રના કેટલા દ્વારા કહ્યા છે? ગૌતમાં ચાર દ્વારો છે -

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104