Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 70
________________ ૩/જ્યો/૩૧૫ ૧૫ ગંડસ્થળોના મધ્યમાં વૈડૂર્યરનના વિચિત્ર દંડવાળ નિર્મળ વજમય તીક્ષણ અને સુંદર અંકુશ સ્થાપિત કરેલ છે. તપનીય વર્ષના દોરડાથી પીઠનું સ્તરણ સારી રીતે સજાવી ખેંચીને બાંધેલ છે, તેથી દાયુિક્ત અને બળથી ઉદ્ધત બનેલ છે. બંબૂનદ સુવર્ણના બનેલા ઘનમંડળવાળા અને વજમય લાલાથી તાડિત તથા આસપાસ વિવિધ મણિરત્નોની નાની-નાની ઘંટિકા વડે યુકત રતનમય દોરડામાં લટકતા બે મોટા ઘંટોના મધુર સ્વરથી તે મનોહર લાગે છે. તેમની પૂંછ ચરણ સુધી લટકતી છે, ગોળ છે, સુજાત અને પ્રશસ્ત લક્ષણવાળા વાળ છે. જેનાથી તે હાથી પોતાના શરીરને લુછે છે. માંસલ અવયવોને લીધે પરિપૂર્ણ કાચબાની માફક તેના પણ હોવા છતાં તે શીવ્ર ગતિવાળા છે. કરdની તેમની નબ છે,. તપનીય સુવર્ણના જોત દ્વારા જોડેલ છે. તેઓ કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિત ગતિ, અમિત બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમવાળા છે. પોતાના ઘણાં ગંભીર અને મનોહર ગુલગુલાયિત વનિના આકાશને પૂરિત કરે છે અને દિશાઓને સુશોભિત કરે છે. તે ચંદ્ર વિમાનને પશ્ચિમ દિશા તરફ ૪૦૦૦ બળદરૂપધારી દેવ ઉઠાવે છે. તે બળદો શ્વેત, શુભગ સુપમાણ, તેમની કકુદ કુટીલ, લલિત, પુલિત, ચલચપળ, શાલીન છે. તેમના પડખાં સમ્યફ નમેલા, સંગત અને સુજાત છે, મિતમાયિત-પીન-રચિત પડમાં છે. મછલી અને કુક્ષી સમાન પાતળી કુક્ષિવાળા છે. નેક પ્રશd, સ્નિગ્ધ, મધની ગોળી જેવા ચમકતા પીળા વર્ગના છે. જંઘા વિશાળ, મોટી અને માંસલ છે તેમના સ્કંધ વિપુલ અને પરિપૂર્ણ છે, કપોલ ગોળ અને વિપુલ છે, હોઠ દાન નિશ્ચિત અને જડભાથી સારી રીતે સંબદ્ધ છે, લક્ષણોપેત-ઉwત અને કંઈક ઝુકેલા છે. તેઓ સંક્રમિત, લલિત, પુલિત અને સવાલની જેમ ચપળ ગતિથી ગર્વિત છે. મોટી-સ્થળ-વર્તિત અને સુસંસ્થિત તેમની કમર છે બંને કપોલના બાલ ઉપરથી નીચે સારી રીતે લટકે છે. લક્ષણ અને પ્રમાણયુકd, પ્રશસ્ત અને રમણીય છે. તેમના બુર અને પૂંછ એક સમાન છે. તેમના શીંગડા એક સમાન, પાતળા અને તીણ અગ્રભાગવાળા છે તેમની રોમરાજી પાતળી, સૂમ, સુંદર અને નિષ્પ છે. સ્કંધપદેશ ઉપચિત, પરિપુષ્ટ, માંસલ અને વિશાળ હોવાથી સુંદર છે. તેમની ચિતવન વૈજ્ઞમણિ જેવા ચમકતા કટાક્ષોથી યુકત, તેથી પ્રશસ્ત અને રમણીય ગરિ નામના આભૂષણથી શોભિત છે, gશ્વર નામક આભુષણથી તેનો કંઠ પરિમંડિત છે. અનેક મણિ, સુવર્ણ અને રનોથી નિર્મિત નાની-નાની ઘંટડીની માળા તેની છાતી ઉપર તિછ રૂપમાં પહેરાવાઈ છે. તેના ગળમાં શ્રેષ્ઠ ઘંટીની માળા છે. તેમાંથી નીકળતી કાંતિ વડે તેમની શોભામાં વૃદ્ધિ થઈ રહી છે. આ પાકમળની પરિપૂર્ણ સુગંધીયુક્ત માળાથી સુગંધિત છે. તેના બૂર વજના અને વિવિધ પ્રકારના છે. તેમના દાંત ફટિક રતનમય છે, તપનીય સુવણની તેમની જીભ-તાળવું-જોતોથી જડેલ છે. તેઓ કામગમ, તિગમ, મનોગમ, મનોરમ, મનોહર અમિતગતિ, અમિતભળવી-પુરપાકાર પરાક્રમવાળો છે. જોરદાર ગંભીર ગર્જનાના મધુર અને મનોહર ૧૨૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ સ્વરથી આકાશને ગુંજાવતા અને દિશાઓને શોભાવતા ગતિ કરે છે. તે ચંદ્રવિમાનને ઉત્તર દિશાથી ૪ooo એશ્વરૂપધારી દેવ ઉઠાવે છે. તે અશ્વ , સુભગ, સુપ્રમાણ છે. ત્યવંત છે. પૂર્ણ બળ અને વેગ પ્રગટ કરવાની વાવાળા છે. હરિમેવકની કોમળ કળી સમાન ધવલ બનાળા, ધન-નિાયત, સુબદ્ધ, લક્ષણ-ઉwત કુટિલ, લલિત ઉછળતી ચંચલ અને ચપલ ચાલવાળા છે. કુદવું-ઉછળવું-દોડdવામીને ધારણ કરી રાખવા, લગામથી ચલાવે તેમ ચાલવું એ બધી શિક્ષા મુજબ ગતિ કરનારા છે. હાલતા એવા રમણીય આભૂષણ તેમના ગળામાં ધારણ કરેલ છે. તેમના પડકાં સમ્યફ ઝુકેલા, સંગત, પ્રમાણોપેત છે, સુંદર છે, યથોચિત મiામાં મોટા અને રતિ ઉત્પન્ન કરનાર છે. માછલી અને પક્ષી સમાન તેમની કુક્ષી છે, પીન-પીવર અને ગોળ સુંદર આકાર વાળી કમર છે, બંને કપોલના ભાલ ઉપરથી નીચે સુધી સારી રીતે લટકે છે, લક્ષણ અને પ્રમાણ યુકત, પ્રશd, રમણીય છે તેમની રોમરાજી તળી, સૂક્ષ્મ, જત, નિધ છે. તેમની ગરદનના વાળ મૃદુ, વિશદ, પ્રશd, સૂક્ષ્મ, સુલક્ષણોપેત અને સુલોલ છે, સુંદર અને વિલાસપુર્ણ ગતિથી હQતા એવા આભુષણોથી તેમની કમર પરિમંડિત છે. તપનીય સ્વણની બૂર, જિલ્લા, તાલુ છે. તપનીય વર્ષના જોતોથી સારી રીતે યુકત છે. તેઓ કામગમ-પીતગમ-મનોગમ-મનોરમ-મનોહર અમિતગતી, અમિત બાળવીર્યપુરુષાકાર પરાક્રમ યુકત છે. તેઓ જોરદાર હણહણાહટના મધુર અને મનોહર tવનિથી આકાશને ગુંજાવતા, દિશાઓને શોભિત કરે છે. આ પ્રમાણે સૂર્યવિમાનની પણ પૃચ્છા. ગૌતમ! ૧૬,ooo દેવો પૂવક્રમથી વહન કરે છે. આ પ્રમાણે ગ્રહવિમાનની પણ પૃચ્છા - ગૌતમ ! ૮ooo દેવો પૂર્વ ક્રમથી વહન કરે છે. રooo દેવો પૂર્વની બાહાનું વહન કરે છે. રooo દેવો દક્ષિણની, રooo દેવો પશ્ચિમની અને રહેoo દેવો ઉત્તરની બાહાને વહે છે. આ પ્રમાણે નબ વિમાનની પૃચ્છા - ગૌતમ! ૪ooo દેવો વહે છે. સીંહરૂપધારી ૧૦૦૦ દેરી પૂર્વ દિશામાં વહન કરે છે એ રીતે ચારે દિશા કહેવી. એ પ્રમાણે તારા વિમાનોને રહેoo દેવે વહન કરે છે. તેમાં પ૦૦ દેવો સહરૂપ ધારણ કરી પૂર્વની બાહાને વહન કરે છે, એ પ્રમાણે ચારે દિશામાં સમજવું. • વિવેચન-3 ૧૫ : ભગવન્! ચંદ્ર વિમાનને કેટલાં દેવ વહન કરે છે ? ૧૬,ooo દેવો. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ સમજી લેવું. અહીં ભાવના આ છે – ચંદ્ર વિમાન તથા જગતું સ્વાભાવથી નિરાલંબન જ વહન કરતા રહે છે. માત્ર અભિયોગિક દેવો તથાવિધ નામ કમોંદયવલથી સમાન કે હીન જાતિયોને પોતાને બહું માનતા, પ્રમોદ સભર, સતત વહનશીલ, વિમાનોમાં નીચે રહીને કોઈ સીંહરૂપે, કોઈ હાથી રૂપે, કોઈ બળદ રૂપે, કોઈ અશરૂપે વહન કરે છે. -x • આજ કથન વૃત્તિકારશ્રીએ બે અલગ-અલગ રૂપે રજૂ કરેલ છે. - અહીં જંબૂતીપ પ્રજ્ઞપ્તિની બે સંગ્રહણી ગાથા છે - ૧૬,ooo દેવો ચંદ્રને, ૧૬,૦૦૦ દેવો સૂર્યને વહન કરે છે. ૮૦૦૦ દેવો એકૈક ગ્રહવિમાનને, ૪૦૦૦ દેવો

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104