Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
3/દ્વીપ॰/૨૯૩
રત્નમય સાવત્ પ્રતિરૂપ છે. ત્યાં સુપ્રભ અને મહાપ્રભ નામે બે મહર્ષિક દેવ રહે છે. તેથી ક્ષોદવર કહે છે. સર્વે જ્યોતિક પૂર્વવત્ કહેવા.
૧૦૧
ક્ષોદોદ નામક સમુદ્ર વૃત્ત-વલયાકાર, ક્ષૌદવરદ્વીપને ઘેરીને રહેલ છે. યાવત્ સંખ્યાત લાખ યોજન પરિધિથી છે. યાવત્ નામાર્થ – ગૌતમ ! ક્ષોૌદ સમુદ્રનું જળ જાતિવંત શ્રેષ્ઠ ઈક્ષરસથી અધિક ઈષ્ટ યાવત્ આવાધ છે. તે ઈન્નુરસ સ્વાદિષ્ટ, ગાઢ, પ્રશસ્ત, વિશ્રાંત, સ્નિગ્ધ, સુકુમાલ ભૂમિભાગમાં સુછિન્ન, સુકાષ્ઠ-લષ્ટ-વિશિષ્ટ-નિરુપહત આજીત વાવીત સુકાસ જય પયત્ત-નિપુણ પ્રસ્કિ અનુપાલિત-સુવૃદ્ધિ વૃદ્ધ, સુજાત. લવણ-તૃણ દોષ વર્જિત, નયાય પરિવર્ધિત, નિતિ સુંદર રસથી પરિણત મૃદુ-પીન-પોર-ભંગુર-સુજાત-મધુર રસ-પુ વિરચિત
શિતપરિફાસિત ઉપદ્રવ વિવર્જિત અભિનવ તવગ્ર, અપાલિત, ત્રિભાગ નિષ્ઠોડિતવાડિક, આપનિતમૂલ, ગ્રંથિ પરિશોધિત, કુશલ નકલ્પિત ઉત્પન્ન યાવત્ પોડિય, બલવાન નર, યંત્ર વડે પરિગાલિત આ ઈક્ષુરસ વસ્ત્રથી ગાળેલ હોય, ચાતુતિક સુવાસિત, અધિક પથ્ય-લઘુક, વર્ણોપપેતાદિ પૂર્વવત્ શું આવું ક્ષોદોદસમુદ્ર જળ છે ?
ના, તે અર્થ સમર્થ નથી ોદરસ સમુદ્રનું જળ આનાથી ઈષ્ટતરક ચાવત્ આવાધ છે. પૂર્ણભદ્ર - માણિભદ્ર આ બે દેવો યાવત્ વસે છે. બાકી પૂર્વવત્ સંખ્યાત જ્યોતિક છે.
• વિવેચન-૨૯૩ :
ધૃતવરદ્વીપ ક્ષીરોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. અહીં પણ ચક્રવાલ વિખંભ, પરિધિ, પદ્મવસ્વેદિકા, વનખંડાદિ વક્તવ્યતા પૂર્વવત્. હવે નામ નિમિત્ત કહે છે – ધૃાવરદ્વીપને ધૃતવર દ્વીપ કેમ કહે છે ? ધૃતવર દ્વીપમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઈત્યાદિ અરુણવરદ્વીપવત્ બધું કહેવું. યાવત્ વ્યંતર દેવો-દેવીઓ યાવત્ વિચરે છે. માત્ર વાપી ધૃતોદક પરિપૂર્ણ કહેવી. પર્વતો, પર્વતોમાં આસનો ઈત્યાદિ બધું સુવર્ણમય કહેવું. કનક અને કનકપ્રભ દેવ અનુક્રમે પૂર્વ-પશ્ચિમના અધિપતિ છે ધૃતોદક અને વાપી આદિના યોગથી તથા ધૃતવર્ણ દેવ અને સ્વામીત્વ વડે ધૃતવર દ્વીપ ના છે. ચંદ્રાદિસંખ્યા સંખ્યા પૂર્વવત્.
ધૃતોદ સમુદ્ર, ધૃતવરદ્વીપને ઘેરીને રહેલ છે બાકી બધું ધૃતવરદ્વીપ માફક કહેવું. હવે નામ નિમિત્ત – ધૃતોદ સમુદ્રને ધૃતોદ સમુદ્ર કેમ કહે છે ? ગૌતમ ! ધૃતોદ સમુદ્રનું જળ શરદઋતુમાં થયેલ ગાયના ઘીના માંડના ઉપરના ભાગે સ્થિત ધૃત
સાર. તે અગ્નિથી પરિતાપિત હોય, સ્થાનાંતરે લઈ જવાયેલ ન હોય, તત્કાળ નિષ્પાદિત હોય, કચરો શાંત થયેલ હોય, સલ્લકી કણિકાર પુષ્પ વર્ષાભાયુક્ત, વર્ણાદિથી યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય આદિ છે. શું સમુદ્ર-જળ આપું છે? ના, ધૃતોદ સમુદ્રનું જળ યયોક્ત સ્વરૂપ ઘી થી ઈષ્ટતર યાવત્ મનામતર આસ્વાદથી કહ્યું છે. ધૃત જેવું ઉદક હોવાથી ધૃતોદ, - ૪ - ૪ - ચંદ્રાદિ સંખ્યા સૂત્ર સુગમ છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ક્ષોદવર દ્વીપ - ૪ - ધૃતોદ સમુદ્રને ઘેરીને રહેલ છે. ચક્રવાલ વિધ્યુંભ, પરિધિ, દ્વારાદિ વક્તવ્યતા પૂર્વવત્. નામનો અન્વર્થ – ક્ષોદવરદ્વીપ નામ કેમ છે ? ગૌતમ ! ક્ષોદવર દ્વીપમાં તે-તે પ્રદેશમાં ઘણી નાની-નાની વાવડી ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. પર્વત, પર્વતના આસનો ઈત્યાદિ બધું ધૈર્યમય કહ્યું છે. સુપ્રભ અને મહાપ્રભ અનુક્રમે પૂર્વર્ણ-પશ્ચિમાર્જીના અધિપતિ બે દેવો અહીં - x - વસે છે. તેથી ક્ષોદોદક અને વાપી
આદિના યોગથી ક્ષોદવરદ્વીપ. - ૪ -
૧૦૨
ક્ષોદોદ નામે સમુદ્ર - ૪ - ક્ષોદવર દ્વીપને ઘેરીને રહેલ છે. ચક્રવાલ વિખંભાદિ વક્તવ્યતા પૂર્વવત્ - -* - • હવે નામ નિમિત્ત – ક્ષોદોદ સમુદ્રને ક્ષોદોદ સમુદ્ર કેમ કહે છે ? ક્ષોદોદ સમુદ્રનું જળ જેમ કોઈ જાત્ય શેરડી હોય. વિશિષ્ટ પુંડ્ર દેશોદ્ભવ હતિ શાર્વલ અથવા ભેરંડ દેશોદ્ભવ શેરડી, તેને કાળી ગાંઠો હોય, ઉપરના પાનના સમૂહની અપેક્ષાએ હરિતાલવત્ પિંજર હોય, મૂળ ત્રિભાગ દૂર કરાયેલ હોય, ઉર્ધ્વભાગમાંથી પણ ત્રીજો ભાગ હીન હોય મધ્યનો ત્રિભાગ રહેલ હોય. જેમાંથી પ્રવગાંઠ દૂર કરાયેલ હોય. તેમાં મૂળ ત્રિભાગ, ઉપરનો ત્રિભાગ, પર્વ-ગાંઠ સારા રસવાળા ન હોવાથી તેનું વર્જન કરેલ છે. પછી જે ઇક્ષુરસ હોય તેને બારીક વસ્ત્રથી ગાળીને ચતુતકથી સારી રીતે વાસિત કરેલ હોય. આ ચતુર્જાતક એટલે તજ, એલચી,
કેસર અને મરી.
તે અતિશય પથ્ય હોય, લઘુ પરિણામ હોય, વર્ણ-ગંધ-રસ-સ્પર્શથી યુક્ત હોય, આસ્વાદનીય, દર્પણીય આદિ હોય. આવું કહ્યું ત્યારે ગૌતમે પૂછ્યું – ક્ષોદોદ સમુદ્રનું જળ આવું હોય ? ભગવંતે કહ્યું – ના. ક્ષોદોદ સમુદ્રનું જળ યોક્તરૂપ ક્ષોદરસાદિથી ઈષ્ટતર ચાવત્ મનાપતર આસ્વાદવાળું છે. “બીજો પાઠ જે સૂત્રમાં જોયો તે ઘણી પ્રતોમાં દેખાતો ન હોવાથી તેની વ્યાખ્યા કરતા નથી'' એમ વૃત્તિકારશ્રી લખે છે. પૂર્ણ અને પૂર્ણપ્રભ બે દેવ છે. ઈત્યાદિ - x -
• સૂત્ર-૨૯૪ ઃ
નંદીશ્વર નામક દ્વીપ વૃત્ત-વલયાકાર સંસ્થિત છે. આદિ પૂર્વવત્, તે ક્ષોદોદ સમુદ્રને ચોતરફથી ઘેરીને રહેલ છે. પરિધિ, પાવરવેદિકા, વનખંડ, દ્વાર, દ્વારાંતર, પ્રદેશ, જીવ પૂર્વવત્ ભગવન્ ! નંદીશ્વર દ્વીપના નામનું કારણ શું છે ? ગૌતમ ! સ્થાને સ્થાને ઘણી નાની-નાની વાવડી યાવત્ બિલપંક્તિઓ છે, જેમાં ઈક્ષુરસ જેવું જળ ભરેલું છે, ઉત્પાત્પર્વતો, સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. અથવા હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિષ્ઠભના બહુમધ્ય દેશ ભાગમાં અહીં ચાર દિશામાં ચાર અંજન પર્વતો કહ્યા છે.
- - તે અંજનક પર્વતો ૮૪,૦૦૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૧૦૦૦ જમીનમાં છે, મૂળમાં સાતિરેક ૧૦,૦૦૦ યોજન, ધરણીતલે ૧૦,૦૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ત્યારપછી એક-એક પ્રદેશ માત્રાથી ઘટતા-ઘટતા ઉપરના ભાગે ૧૦૦૦ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ મૂળમાં ૩૧,૬૨૩ યોજનથી કંઈક અધિક, ધરણીતલે ૩૧,૬૨૩ યોજનથી કંઈક ન્યૂન, શિખરમાં ૩૧૬૨
Loading... Page Navigation 1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104