Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૩)દ્વીપ૨૫૦ થી ૨૮૬. અનવસ્થિત છે. [૨૬] નક્ષત્ર અને તારાના મંડલ અવસ્થિત વણવા. તેઓ પણ પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુસરે છે. રિ૬૬) સૂર્ય અને ચંદ્રનો ઉપર અને નીચે સંક્રમ થતો નથી. તેમનું વિચરણ તિર્ણ સ્વંતર-બાહ્ય મંડલમાં થાય છે. (ર૬) ચંદ્ર, સૂર્ય, નમ્ર, મહાગ્રહોના ચાર વિશેષથી મનુષ્યોના સુખદુઃખ પ્રભાવિત થાય છે. [૬૮] બાહાથી અત્યંતર મંડલમાં પ્રવેશતા તેમનું તાપમ નિયમા વધે છે. બહાર નીકળતા તે ક્રમશઃ ઘટે છે. [૨૬] તે સૂર્ય-ક્ષેત્રનો તાપક્ષેત્ર માર્ગ કદંબપુણાના આકાર જેવો છે. તે અંદર સંકુચિત અને બહાર વિસ્તૃત હોય છે. [૨૦] ચંદ્ર કેમ વધે છે અને કેમ ઘટે છે ? કયા કારણે કૃષ્ણ પક્ષ અને શુકલ પક્ષ થાય છે ? [૭૧] કૃષ્ણરાહુ વિમાન ચંદ્રથી સદા ચાર આંગળ દૂર રહી ચંદ્રની નીચે ચાલે છે. [૭] શુકલપક્ષમાં ચંદ્ર પ્રતિદિન ૬૨ - ભાગ પ્રમાણ વધે છે અને કૃષ્ણપક્ષમાં ૬ર-ભાગ પ્રમાણ ઘટે છે. રિ૭] ચંદ્રવિમાનના ૧૫ માં ભાગને રાહુવિમાન પોતાના ૧૫-માં ભાગથી ઢાંકે છે અને શુક્લપક્ષમાં તેને મુક્ત કરે છે. [૨૭] આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ થાય છે અને આ જ કારણે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે. [૨૫] મનુષ્યમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, નામ, તાસ. એ પાંચ પ્રકારના જ્યોતિક ચારોપણ [ગતિશીલ છે. [૨૬] મનુષ્યક્ષેત્ર બહાર જે બાકીના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નામોને ગતિ નથી ચાર નથી, તેમને આવસ્થિત જાણવા. [૨૭] જમ્બુદ્વીપમાં બે ચંદ્ર-ભે સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર-ચાર અને ધાતકીખંડમાં બાર-ભાર ચંદ્રો-સૂર્યો છે. [૨૮] જંબુદ્વીપમાં બળે ચંદ્ર-સૂર્યો છે. લવણ સમુદ્રમાં તેથી બમણાં છે. તેનાથી ત્રણગણાં ધાતકીખંડ દ્વીપમાં છે. [૨૯] ઘાતકીડને આશ્રીને આગળના સમુદ્ર અને દ્વીપોમાં પૂર્વથી ત્રણગણાં કરી, તેમાં પૂર્વ પૂર્વના ચંદ્ર-સૂર્યો જોડવા. [૨૮] જે હીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાનું પ્રમાણ જાણવાની ઈચ્છા હોય, તેના ચંદ્ર સાથે નક્ષત્રાદિને ગુણવા. [૨૮૧ મનુષ્યત્ર બહાર જે ચંદ્ર અને સૂર્ય છે. તે ચંદ્રથી સૂર્ય અને સૂર્યથી ચંદ્રનું અંતર ૫૦,૦૦૦ યોજન છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ [૨૮] સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પવાની બહાર એક લાખ યોજન છે. [૨૮]] સૂયતિરિત ચંદ્ર અને ચંદ્રાંતરિત સૂર્ય પોતાના તેજથી પ્રકાશિત હોય છે. તેની સુખલેશ્ય-મંડલેશ્યા વિચિત્ર છે. [૨૮] એક ચંદ્રના પરિવારમાં ૮૮-ગ્રહો અને ૨૮-નમો હોય છે. હવે આગળ તારાનું પ્રમાણ કહીશ... [૮૫] એક ચંદ્રના પરિવારમાં ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ છે. ૪૬] માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા હોય છે. ચંદ્ર અભિજિતું નથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુકત રહે છે. • વિવેચન-૨૫૦ થી ૨૮૬ : ભદંત ! મનુષ્યોગની લંબાઈ, પહોળાઈ પરિધિ કેટલી છે ? ગૌતમ ! ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, ૧,૪૨,૩૦,૨૪@ી કંઈક વિશેષાધિક પરિધિ કહી છે. હવે નામ નિમિતને જણાવતા કહે છે - ભગવન્! મનુષ્યોગને મનુષ્યોગ કેમ કહે છે ? મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે - કર્મભૂમક, અકર્મભૂમક, તદ્વપક. બીજું મનુષ્યોના જન્મ અને મરણ આ જ ક્ષેત્રમાં થાય છે બહાર નહીં. તેથી કહે છે - મનાયો મનુષ્ય ફોનની બહાર જન્મે તે થયું નથી - થતું નથી અને થશે પણ નહીં, તથા જો કોઈ દેવ-દાનવ-વિધાધર વડે પૂર્વ અનુબદ્ધ વૈરને કારણે એવી બુદ્ધિ કરે કે આ મનુષ્યને આ સ્થાનેથી ઉપાડી મનુષ્યક્ષેત્ર બહાર ફેંકી દઉં, જેથી અદ્ધર જ શોષાઈ જાય કે મૃત્યુ પામે, તો પણ લોકાનુભાવથી તેની બુદ્ધિ ફરી જતાં કાં તો સંહરણ થતું નથી, અથવા સંહરીને પાછો લાવે છે. કદાચ સંહરે તો પણ મનુષ્યોગની બહાર મનુષ્યો મય નથી-મરતા નથી-મરશે પણ નહીં. જે જંઘાચારણ કે વિદ્યાસારણ નંદીશ્વરાદિ જાય છે, તેઓ પણ ત્યાં જઈને મરણ પામતા નથી, પણ મનુષ્ય ફોગમાં આવીને જ મરણ પામે. તેથી - x • આ ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. હવે મનષ્ય ક્ષેત્રના સમસ્ત ચંદ્રાદિ સંખ્યા પરિમાણ કહે છે - તેમાં ચંદ્રાદિ સંખ્યા પાઠ સિદ્ધ છે. આવા પ્રકારનું પરિમાણ અન્યત્ર પણ જણાવેલ છે, તેમ કહી વૃત્તિકારશ્રી ત્રણ ગાથા નોંધે છે. તેમાં - ૧૩ર ચંદ્રોમાં - જંબૂદ્વીપમાં-૨, લવણસમુદ્રમાં૪, ધાતકીખંડમાં-૧૨, કાલોદ સમુદ્રમાં-૪૨, અત્યંતર પુકરાદ્ધમાં-૭૨ છે. એ રીતે ૧૩ર-સર્યો પણ કહેવા. નક્ષત્રમાં ચંદ્ર પ્રમાણને ૨૮ વડે ગુણતા આવશે. ધે તારાગણનો ઉપસંહાર કહે છે – અનંતરોક્ત તારા સંખ્યા મનુષ્યલોકની જણાય છે. મનુષ્ય લોકની બહાર સર્વજ્ઞ તીર્થંકરે કહ્યું છે - અસંખ્યાત છે કેમકે દ્વીપસમુદ્રો અસંખ્યાત છે. તે દરેકમાં સંખ્યાત-અસંખ્યાત તારા છે. મનુષ્યલોકમાં જે તારા પરિમાણ કહ્યું તે જ્યોતિ દેવ વિમાનરૂપ છે, કદંબપુષ્પવતુ નીચે સંકુચિત - ઉપર વિસ્તૃત ચાર ચરે છે કેમકે તેવો જગતનો સ્વભાવ છે. તારાનું ગ્રહણ ઉપલક્ષણ છે, તેનાથી સૂર્ય આદિ પણ ચલોત સંખ્યામાં - x - ચાર ચરે છે. હવે ઉપસંહાર કહે છે - સૂર્યાદિ પાંચે આટલી સંખ્યામાં સંપૂર્વાદ્ધિ મનુષ્યલોકમાં

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104