Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ દ્વીપ૦/૧૯૧ થી ૧૯૪ પn જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ બે સૂર્યો તપેલા - તપે છે - તપશે. છોંતેર નોએ યોગ કર્યો છે . કરે છે - કરશે. ૧૭૬ ગ્રહો ચાર ચય છે . ચરે છે . ચરશે. [૧૯૬] ૧,૩૩,૯૫૦ તારાગણ કોડાકોડી - - - [૧૯૭] શોભ્યા છે, શોભે છે, શોભશે. • વિવેચન-૧૫ થી ૧૯૭ : સુગમ છે. એકૈક ચંદ્રપરિવારમાં ૨૮-નક્ષત્રો હોવાથી અહીં ૫૬-નમો કહ્યા. એ રીતે એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ જાણવા. મુનિ દીપરત્નસાગરે સટીકાનુવાદ કરેલા પ્રતિપત્તિ-1-માં જંબૂલીપાધિકાર પૂર્ણ સદેશ સર્વે નંબૂનદમય કહેવા. તેના ઉપર એક કોશ પ્રમાણનું જિનભવન પરમ રમ્ય છે. જંબુસુદર્શનાના બાર નામો આ પ્રમાણે છે – (૧) સુદર્શના - અતિ સુંદર અને નયન મનોહારી હોવાથી સુદર્શના કહે છે. - - (૨) અમોઘા - જેમ તેનું શોભન દર્શન, તેમ આગળ સ્વયં સૂત્રકાર ભાવશે. અમોઘ અનિફળ, તેથી કહે છે - સ્વસ્વામીભાવને અંગીકાર કરી જંબૂહીપાધિપત્યને સફલ કરે છે. તેના સિવાય તે વિષયમાં સ્વામીભાવના અયોગથી અનિફળ છે. (3) સુપબુદ્ધા • અતિશય પ્રબુદ્ધવ પ્રબુદ્ધા, મણિ-કનક-રનોથી અદા ઝગમગતી, સર્વકાળ ઉદ્ધિ. • • (૪) યશોધરા - સકલ ભુવનવ્યાપી યશને ધારણ કરે છે યશોધરા, તેના કારણથી જ જંબૂદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત છે. (૫) સુભદ્રા , શોભન ભદ્ર - કલ્યાણ, સર્વકાળ કલ્યાણ ભાગિની. તેનો અધિષ્ઠાતા મહર્વિક દેવ હોવાથી તે કદી ઉપદ્રવગ્રસ્ત ન થાય. - - (૬) વિશાલા - આઠ યોજન પ્રમાણ વિશાળ હોવાથી તે વિસ્તીર્ણ છે. - - (9) સુજાતા - શોભના જમ જેણીનો છે તે. વિશુદ્ધ મણિ-કનક-રત્ન મૂલ દ્રવ્યતાથી જન્મદોષરહિતી. - - (૮) સુમણા - જેની પાસે મન શોભન થાય છે, તેને જોઈને મહદ્ધિકોના મન શોભન થાય. (૯) વિદેહજંબૂ વિદેહ અંતર્ગત જંબૂદ્વીપના ઉત્તર કુરક્ષેત્રમાં હોવાથી વિદેહ જંબૂ, (૧૦) સૌમનસ્યા - સૌમનસ્યનો હેતુ હોવાથી. તેને જોઈને કોઈનું મન દુષ્ટ થતું નથી. - x - (૧૧) નિયતા - સાશ્વતત્વથી સર્વકાળ અવસ્થિત. (૧૨) નિત્યમંડિત - સદા ભૂષણ વડે ભૂષિત હોવાથી. આ બાર નામો છે. ( ધે સુદર્શના શબ્દની પ્રવૃત્તિનું નિમિત પૂછે છે - પ્રશ્ન સુગમ છે. ઉત્તર આ પ્રમાણે - અનાદેતા - અનાદર ક્રિયાને વિષયીકૃત શેષ જંબૂદ્વીપગતુ દેવો, જેના વડે આત્માથી અત્યભુત મહદ્ધિકત્વ જોવાથી અનાર્દત. ભાવાર્થ આ રીતે - જેથી મહદ્ધિક અનાત નામે દેવ, ત્યાં વસે છે, તેથી - x - ૪ - રાજધાની કથન પૂર્વવત છે.... આવા સ્વરૂપના જંબૂથી ઉપલક્ષિત હોવાથી તે જંબૂદ્વીપ કહેવાય છે અથવા આ જંબૂદ્વીપ શબદ પ્રવૃત્તિ નિમિત છે તે દશવિ છે – જંબૂદ્વીપમાં ઉત્તરકુરમાં - x • ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબૂખંડ છે. અહીં વન - એક જાતીય વૃક્ષ સમુદાય, વનખંડ - અનેક જાતીય વૃક્ષ સમૂહ. તેથી આ જંબૂદ્વીપ કહ્યો છે. હવે જંબૂદ્વીપગત ચંદ્રાદિ સંખ્યા જણાવે છે - • સૂરણ-૧૯૫ થી ૧૯૭ : [૧૯૫] ભગવન / ભૂદ્વીપ હીપમાં કેટલાં ચંદ્રો પ્રમાણેલા હતા, પ્રકાશે છે કે પ્રકાશશે ? કેટલા સૂર્યો તયા હતા, તપે છે કે તપશે ? કેટલાં નામોએ યોગ કરેલો, યોગ કરે છે કે યોગ કરશે ? કેટલાં મહાગ્રહો ચાર ચય હતા, ચારે છે કે ચરશે. કેટલા તારાપણ કોડકોડી શોભતા હતા, શોભે છે કે શોભશે ? ગૌતમ જંબુદ્વીપ દ્વીપમાં બે ચંદ્રો પ્રકાશેલા, પ્રકાશે છે અને પ્રકાશશે. 1974

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104