Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૩)દ્વીપ/૧૧ થી ૧૯૪ ૪૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 સુદનાનું અને અનાદૂતા રાજધાનીનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે. ભગવાન ! અનાદતદેવની [અનાદેતા રાજધાની ક્યાં છે? રાજધાનીની સમસ્ત વકતવ્યતા પૂર્વવત્, ચાવ4 મહદ્ધિક તે અનાર્દન દેવ રહે છે. અથવા હે ગૌતમ ! જંબૂદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં જંબૂવૃક્ષો, જંબુવન, જંબુવનખંડ નિત્ય કુસુમિત ચાવ4 શ્રી વડે અતીવ ઉપશોભિત રહે છે. તે કારણથી હે ગૌતમ જંબુદ્વીપ, જંબુદ્વીપ કહેવાય છે. અથવા હે ગૌતમ ! જંબૂદ્વીપ શાશ્વત નામધેય કહેલ છે. જે કદી ન હતું તેમ નહીં યાવત્ નિત્ય છે. • વિવેચન-૧૯૧ થી ૧૯૪ : જંબુસદીનાની ચારે દિશામાં એક દિશામાં એકૈક શાખા છે, એ રીતે ચાર શાખા કહી છે – એક પૂર્વમાં, એક પશ્ચિમમાં આદિ. તેમાં જે પૂર્વ-શાખા છે, તેના બહુ મધ્યદેશભાગમાં એક મોટું ભવન કહેલ છે. એક કોશ લાંબુ, અદ્ધ કોશ પહોળું, દેશોન કોશ ઉંચુ. તેનું વર્ણન, દ્વારાદિ વક્તવ્યતા પૂર્વોક્ત મહાપદાવત્ છે. • x - તેમાં જે દક્ષિણી શાખા છે, તેના બહમધ્યદેશ ભાગમાં એક મોટું પ્રાસાદાવતુંસક છે. તે પણ એક કોશ ઉંચુ આદિ છે. તે ઘણું ઉંચુ છે આદિ વર્ણન, ઉલ્લોય, ભૂમિભાગ, મણિપીઠિકા, સિંહાસન આ વર્ણનો પૂર્વવત્. વિશેષ એ કે - મણિપીઠિકા ૫૦૦ ધનુષ્પ લાંબી-પહોળી, ૨૫૦ ધનુષ્ય જાડી, સપરિવાર સીંહાસનાદિ કહેવા. તે પ્રાસાદાવતંસક ઉપર ઘણાં આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે. તે હાથમાં ઘણાં સહસત્ર સુધી કહેવું. જેમ દક્ષિણની શાખામાં પ્રાસાદાવતંસક કહ્યું છે તેમ પશ્ચિમ અને ઉત્તરનું પણ પ્રત્યેકનું કહેવું. જંબુસુદર્શનાની ઉપરની વિડિમાના બહુમધ્યદેશ ભાગમાં સિદ્ધાયતના છે. તે પૂર્વના ભવનની જેમ મણિપીઠિકાના વર્ણન સુધી કહેવું. * * * તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેવછંદક કહ્યો છે, ૫૦૦ ધનુ લાંબો પહોળો, આતિરેક ૫૦૦ ધનુષ ઉંચો, સર્વથા રત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવતું. ત્યાં ૧૦૮ જિનપ્રતિમા છે. ઈત્યાદિ બધું પૂર્વવતુ ૧૦૮ ધૂપ કડછા રહેલ છે - સુધી કહેવું. સિદ્ધાયતનની ઉપર અષ્ટમંગલો ઈત્યાદિ પૂર્વવત્ સહમ્રપત્ર-હાથમાં રાખેલ છે સુધી કહેવું. બધાંની વ્યાખ્યા પૂર્વવતું. જંબુસુદર્શના બાર પાવરપેદિકા વડે બધી દિશામાં સામાન્યથી ઘેરાયેલ છે. વેદિકાવર્ણન પૂર્વવતુ. જંબૂવૃક્ષ, બીજા-તેનાથી અદ્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા ૧૦૮ જંબવૃક્ષોથી બધી દિશામાં સામથી પરિવરેલ છે. તેનું આ પ્રમાણ કહે છે - પ્રત્યેક ૧૦૮ જંબૂઓ ચાર યોજન ઉંચા, જમીનમાં એક કોશ ઉંડા, એક યોજન સ્કંધવાળા, બાહથથી એક કોશ સ્કંધ. ત્રણ યોજનની વિડિમા, બહુમધ્યદેશ ભાગે ચાર યોજના લાંબા-પહોળા, ઉર્વ-અધોરૂપે સાતિરેક ચાર યોજન છે. - x + x - જંબુસુદર્શનાના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં એ ત્રણ દિશામાં અનામત દેવના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ જંબૂ કહ્યા છે. પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય ચાર મહાજંબૂઓ છે. દક્ષિણ-પૂર્વમાં અત્યંતર પર્ષદાના ૮ooo દેવોને યોગ્ય cooo જંબૂ, દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ જંબુ, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્યપર્મદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,000 જંબુ, પશ્ચિમમાં સાત સેનાપતિના સાત મહાજંબૂ અને ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,ooo જંબૂઓ છે. તે જંબ/સદર્શના ૧૦૦ યોજન પ્રમાણ વનખંડોથી બધી દિશામાં સામત્યથી પરિવૃત છે. તે આ રીતે - અત્યંતર, મધ્ય અને બાહ્ય. જંબૂની પૂર્વ દિશામાં પહેલું વનખંડ ૫૦ યોજના ગયા પછી એક મોટું ભવન છે. તે પૂર્વદિવર્તી ભવનવત્ વક્તવ્યતા કહેવી. જંબૂની દક્ષિણમાં પહેલું વનખંડ ૫૦-યોજન જતાં એક મોટું ભવન છે. તે રીતે પશ્ચિમ અને ઉત્તરમાં પણ પ્રથમ વનખંડમાં પહ-યોજન જતાં ભવન છે. જંબૂના ઈશાનમાં પ્રથમ વનખંડ ૫૦-યોજન ગયા પછી મોટી ચાર નંદાપુષ્કરિણી છે. પૂર્વમાં પદા, દક્ષિણમાં પાપભા, પશ્ચિમમાં કુમુદા, ઉત્તરમાં કુમુદપ્રભા, તે નંદાપુષ્કરિણી પ્રત્યેક એક કોશ લાંબી, અર્ધકોશ પહોળી ઈત્યાદિ જાણતું. તે વર્ણન - એક પાવર વેદિકા, વનખંડથી ઘેરાયેલ છે સુધી કરવું. તે પકરિણીની ચારે દિશામાં અકૈક દિશામાં એકૈક એવા ચાર ઝિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તેનું વર્ણન પૂર્વવતુ. તોરણો તે રીતે જ. તે પુષ્કરિણીના બહુમધ્ય દેશ ભાગે એક મોટું પ્રાસાદાવતુંસક છે. તે જંબૂવૃક્ષની દક્ષિણ-પશ્ચિમ શાખામાં રહેલ પ્રાસાદાવત્ જાણવું - x • સર્વત્ર સીહાસન સપરિવાર છે. એ પ્રમાણે દક્ષિણપૂર્વમાં, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ પ્રત્યેકને કહેવા. વિશેષ એ કે - નંદાપુષ્કરિણીના નામમાં ભેદ છે, તે આ રીતે- દક્ષિણ પૂર્વમાં પૂવિિદ ક્રમથી • ઉત્પલનુભ, નલિન, ઉત્પલ, ઉત્પલોજ્જવલ. દક્ષિણ પૂર્વમાં - ભૂંગા, ભૃગનિભા, અંજના, જલપભા. ઉત્તરપશ્ચિમમાં શ્રીકાંતા ઈત્યાદિ. જંબુસુદર્શનામાં પૂર્વ દિશાના ભવનની ઉત્તરથી, ઉત્તરપૂર્વ દિશાના પ્રાસાદાવતુંસકની દક્ષિણથી એક મોટો ફૂટ છે. તે આઠ યોજન ઉંચો છે. મૂળમાં આઠ, મધ્ય-છ, ઉપર-ચાર યોજન પહોળો છે ઈત્યાદિ વર્ણન સૂસાર્થવતુ જાણવું. - x - આ કૂટ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિાિપ્ત છે. વેદિકા-વનખંડ વર્ણન પૂર્વવત્ છે. તે કૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. •x-x• તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું સિદ્ધાયતન છે. તે જંબૂવૃક્ષની ઉપરની વિડિમાના સિદ્ધાયતન સદેશ કહેવું. યાવતુ ૧૦૮ ધૂપ કડછાં છે. જંબૂવૃક્ષના પૂર્વના ભવનની દક્ષિણથી, દક્ષિણ-પશ્ચિમના પ્રાસાદાવતુંસકની ઉત્તરે તથા દક્ષિણના ભવનની પૂર્વથી, દક્ષિણપૂર્વના પ્રાસાદાવતંકની પશ્ચિમ દિશામાં તથા દક્ષિણના ભવનની આગળ અને દક્ષિણપશ્ચિમના પ્રાસાદાવતુંસકની પૂર્વથી તથા પાશ્ચાત્ય ભવનની પર્વશી, દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતંસકની ઉત્તરથી - x - x - ઈત્યાદિ બધામાં એકૈક કૂટ છે, કૂટનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે કૂટોની ઉપર પ્રત્યેકમાં એકૈક સિદ્ધાયતન છે. તે સિદ્ધાયતના પૂર્વવત્ કહેવા. કહ્યું છે - આઠ ઋષભકૂટ

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104