Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
દ્વીપ/૧૮૫
૩૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
આ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવાદિ હિત કહેલા છે.
ઉત્તરકુરુમાં શકટાદિ હોય ? શકટ - ગાડું, રથ-બે પ્રકારે છે યાન સ્થ, સંગ્રામ રથ. તેમાં સંગ્રામરથને પ્રાકારાનુકારી, ફલકમયી વેદિકા હોય, બીજા રથમાં તે ન હોય. ચાન-ગાડુ આદિ, યુગ્ય - બે હાથ પ્રમાણ, ચોખ્ખણી વેદિકાથી ઉપશોભિત જંપાન, ગિલ્લી-હાથી ઉપરની અંબાડીરૂપ, ચિલ્લી-અડપલાણને બીજા દેશમાં શિલ્લી કહે છે. શિબિકા - કુટાકાર આચ્છાદિત જંપાન, સ્પંદમાનિકા-પુરૂષ પ્રમાણ જેપાન વિશેષ. ભગવંતે કહ્યું - આમાંનું કશું જ ન હોય, કેમકે તે મનુષ્યો પગે ચાલનારા કહેલા છે.
ભગવન ! ઉત્તરકુરમાં ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા, ઘોટક આદિ હોય ? અહીં અશ્વ - જન્મથી જલ્દી ગમન કરનાર, જીર - ગઘેડો, આદિ અર્થ છે. ભગવંતે કહ્યું - તે બધાં છે, પણ તેઓ મનુષ્યોને પરિભોગ્યપણે જદી આવતા નથી.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી આદિ હોય ? હા, હોય, પણ તે મનુષ્યને કામમાં ન આવે.
ભગવન્ઉત્તસ્કરમાં સિંહો, વાઘ, વરુ, પિતા, કડક્ષા, પરાશર, શીયાળ, બીલાડા, શુનક, કાળશનક, કોકંતિક, લોંકડી, સસલા, ચિલ્લલ આદિ હોય ? ભગવંતે કહ્યું - હોય, પણ તેઓ પરસ્પને કે મનુષ્યને કંઈપણ આબાધા, પ્રબાધા, છવિચ્છેદ કરી શકતા નથી. તે શ્વપદો પ્રકૃતિભદ્રક કહેવાયેલા છે.
ભગવન ! ઉત્તરકુરમાં શાલિ, ઘઉં, ડાંગર, જવ, તલ, શેરડી આદિ છે ? હા, છે. પણ તે મનુષ્યને પરિભોગપણે આવતી નથી. --- ભગવત્ ! ઉત્તરકુરમાં સ્થાણું, કંટક, હીર-લઘુ કુસિત તૃણ, શર્કરા-કાંકરા, તૃણ, કચરો આદિ અશુચિ-શરીર મલાદિ, પૂતિ-કુચિત સ્વ સ્વભાવ ચલિત ત્રણ દિવસના વટક આદિવતું. દુરભિગંધમૃતલેવરાદિ, મોક્ષ-અપવિત્ર અસ્થિ આદિવત્ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. ‘ઉત્તરકુટ ક્ષેત્ર સ્થાણુ, કંટક, હીર, કાંકરા ઈત્યાદિથી રહિત છે.
ભગવના ઉત્તરકરમાં ગત - મોટો ખાડો, દરી-ઉંદર દિથી કરાયેલ નાના ખાડા, ઘસી-ભૂરાજિ, ભૃગુ-પ્રપાતરથાન, વિષમ-દુરારોહ-અવરોહ સ્થાન, ધૂળ, કાદવ, ચલણી - મારા પગને સ્પર્શે તેટલો કાદવ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. ઉત્તરકુરુમાં બહુસમરમણીય ભૂભાગ કહેલ છે.
ભગવન્‘ઉત્તરકુર’ ક્ષેત્રમાં દંસ, મસક, ઢેકુણ, પિશુકા-ચાંચડ, ચૂકા, લીખ છે ? ભગવંતે કહ્યું - આ અર્થ સમર્થ નથી. કેમકે ‘ઉત્તરકુર’ ક્ષેત્ર ઉપદ્રવ રહિત કહેલ છે. ... ભણવના ઉત્તરકુરમાં અજગર, મહોગાદિ છે ? હા, છે. પણ તેઓ અન્યોન્ય કે મનુષ્યોને કંઈ આબાધા, વ્યાબાધા, છવિચ્છેદ કરતા નથી. તે સર્ષગણને હે આયુષ્યમાન શ્રમણ ! પ્રકૃતિથી ભદ્રક કહેલ છે.
ભગવન ! ઉત્તરકુરમાં દંડાકાર વ્યવસ્થિત ગ્રહ-ગ્રહદંડ, તે અનર્થ ઉપનિપાત હેતુપણે પ્રતિષેધ્ય છે, સ્વરૂપથી નહીં, એ પ્રમાણે ગ્રહમુશલ, ગ્રહંગર્જિત-પ્રચારહેતુક ગર્જિત, આ સ્વરૂપ થકી પણ પ્રતિષેધ્ય છે. ગ્રહયુદ્ધ-એક ગ્રહ અન્ય ગ્રહની મધ્ય 1િ9/3]
જાય, ગ્રહસંઘાટક, ગ્રહપસવ્યાતિ [તથા અભાણિ-સામાન્યકારચી પ્રતીત, અદ્ભવૃક્ષવૃક્ષાકારે પરિણત અભ, સંધ્યા-સંધ્યાકાળે નીલાદિ ભૂપરિણતરૂપ, ગંધર્વનગર-સુર સદન પ્રાસાદ ઉપશોભિત નગરાકાપણે તયાવિધ નભ:પરિણત પુદ્ગલ રાશિરૂપ આ બધું પણ ત્યાં સ્વરૂપથી ન હોય. ગર્જિત વિધુત, ઉલ્કાપાત-આકાશમાં સંમૂર્ષિત જવલન પડવારૂ૫. દિદાહ-કોઈ દિશામાં છિન્નમલ જ્વલન જવાલા કરાલિત અંબર પ્રતિભાસરૂપ, નિર્ધાત-વિધુતનો પ્રપાત, પાંશવૃષ્ટિ-ધૂળની વર્ષા, યક્ષદીપ્તક - આકાશમાં દેશ્યમાન અગ્નિસહિત પિશાચ, ધૂમિકા-રૂક્ષ, પ્રવિલ, ધૂમાભા, સ્નિગ્ધ ઘન ઘનત્વથી ભૂમિમાં પડેલ - x - મહિકા જોહ્નાત.
[તથા] ચંદ્રોપરાગ-ચંદ્રગ્રહણ, સૂર્યોપરાગ-સૂર્યગ્રહણ, અહીં ગજિત, વિધુત, ઉલ્કા, દિગ્દાહ, નિર્ધાત ઇત્યાદિનો સ્વરૂપથી પણ પ્રતિષેધ છે. તેમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ અનર્થ ઉપનિપાતના હેતપણે નિષેધ જાણવો. કેમકે સ્વરૂપથી તે બંનેનો પ્રતિષેધ અશક્ય છે. જંબૂદ્વીપના જ સૂર્ય-ચંદ્ર ત્યાં પ્રકાશે છે. એક ચંદ્ર કે સૂર્યના ગ્રહણથી સકલ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ થતાં સ્વરૂપથી ચંદ્ર-સૂર્યના ગ્રહણનો પ્રતિષેધ સંભવતો નથી. ચંદ્ર સૂર્યપરિવેષ-ચંદ્ર કે સૂર્યના ફરતી વલયાકાર પરિણતિરૂપ પ્રસિદ છે.
પ્રતિચંદ્ર - ઉત્પાદાદિ સૂચક બીજો ચંદ્ર, એ રીતે બીજો સૂર્ય. ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય, કપિકસિત-અકસ્માત આકાશમાં જવલ-ભીમ શબ્દરૂપ, અમોઘસૂર્યબિંબની નીચે કદાચિત દેખાતું શકતની ઉદ્ધિ સંસ્થિત શ્યામાદિ રેખા. આવા ચંદ્ધQિષાદિ સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. પૂર્વનો વાયુ-પશ્ચિમનો વાયુ ઈત્યાદિ વાયુ અસુખહેતરૂપ કે વિકૃતરૂપ હોતા નથી. સામાન્યથી તેનો નિષેધ કરેલ નથી. કેમકે પૂર્વાદિ વાયુ તો ત્યાં પણ હોય છે. ગ્રામદાહ, નગર દાહ ઈત્યાદિ, દાહમૃથી પ્રાણફાય, ભૂતક્ષય કળાય, આ બધું સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. કોઈનો અનર્થ હેતુપણે અને કોઈનો સ્વરૂપથી નિષેધ છે, તેમ ભગવંતે કહ્યું છે.
ભગવદ્ ! ઉત્તરકુરમાં ડિબ-સ્વદેશોત્યા વિપ્લવ, ડમર-પરરાજથી કૃત, કલહવાકયુદ્ધ, બોલ-ઘણાં પીડિતોનો કલકલપૂર્વકનો મેળાપક, ક્ષાર-પરસ્પર માંસર્ય, વૈરપરસ્પરની અસહનતાથી હિંસ્ય-હિંસક ભાવ અધ્યવસાય, મહાયુદ્ધ-પરસ્પર મરાતામારતા વડે યુદ્ધ, મહાસંગ્રામાદિ, મહાસાહ, મહાપુરુષ કે મહાશાનું વિપતન-નાગ બાણાદિથી દિવ્ય અસ્ત્રોનું પ્રોપણ, અભુત વિચિમ શકિતને કારણે નાગબાણાદિ એ જ મહાશઓ છે, તેથી કહે છે કે – ધનુષ્ય આરોપિત નાગબાણ મૂકતા તે જાજ્વલ્યમાન, અસહ્ય, ઉકાદંડરૂપ, બીજાના શરીરે નાગમૂર્તિરૂપ બંધન કરે છે. તામસ બાણથી બધી સંગ્રામભૂમિમાં મહાંધતમસરૂપતા થાય છે. • X - X -ઈત્યાદિ. ભગવંતે કહ્યું કે આ અર્થ સમર્થ નથી. કેમકે હૈ આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આ ડિબ-ડમરાદિથી હિત છે.
ભગવદ્ ! ઉત્તકુરુમાં મૃત-અશિવ, કુલરોગ, મંડલરોગ. શિરો-અક્ષિ-કર્ણનખ-દંત વેદના છે ? કાશ, શ્વાસ, શોષ, જવર, દાહ, કચ્છ, ખસર, કુષ્ઠ, અર્શ, અજીર્ણ, ભગંદાદિ છે ? સ્કંધ-કુમાસ્તાગ-ચક્ષ-ભૂત-ધનુગ્રહાદિ છે ? ઉદ્વેગ,