Book Title: Agam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
દ્વીપ૦/૧૮૬
ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. ભૂમિભાગ વર્ણન આલિંગપુકર” આદિ પૂર્વવત્ યાવત્ વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે ચાવતુ અનુભવતા રહે છે.
તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક-એક પ્રાસાદાવતુંસક છે. જે ૬રી યોજન, ૩૧ી યોજન પહોળા, ઈત્યાદિ બધું પૂર્વવત્. પ્રાસાદાવતુંસક - ઉલ્લોય-ભૂમિભાગ - મણિપીક્કિા - સિંહાસન-વિજયષ્ય-અંકુશ-દામ વર્ણન પૂર્વવતું. વિશેષ એ કે અહીં મણિપીઠિકાનું પ્રમાણ લંબાઈ-પહોળાઈથી બે યોજન અને બાહલ્યથી એક યોજન કહેવું, બાકી પૂર્વવતું.
તે સિંહાસનના પ્રત્યેકના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં યમક નામક ચમક પર્વતના સ્વામી દેવના પ્રત્યેકના ૪000 સામાનિક યોગ્ય ૪000 ભદ્રાસન કહ્યા છે. આ ક્રમે સિંહાસન પરિવાર કહેવો.
તે પ્રાસાદાવતંસકોની પ્રત્યેકની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ શતસહસપત્રક.
નામનું કારણ પૂછે છે – ચમક પર્વત, યમક પર્વત કેમ કહેવાય છે ? નાની-નાની વાવડીથી લઈને બિલપંક્તિમાં ઘણાં સહસો, ચમક નામના પક્ષની પ્રભા-આકારના છે. તે જ કહે છે - ચમકવર્ણ આભાવાળા. તે બંને યમક પર્વત ઉપર સ્વામીપણે બે મહર્તિક દેવ યાવત્ પલ્યોપમ સ્થિતિવાળા રહે છે. તે બંનેના પ્રત્યેકના ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, સોળ આત્મરક્ષક દેવો, યમક પર્વત, ચમકા રાજધાની, બીજા પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતા વિચારે છે. તેથી ચમક આકાર, ચમક વર્ગના ઉત્પલાદિનો યોગ, સ્વામીપણે યમક નામક દેવ એ બધાં કારણોથી ચમક પર્વત કહ્યો છે.
ધે ચમક રાજધાની સ્થાન પૂછે છે – ચમકદેવની ચમકા રાજધાની ક્યાં છે ? સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવું.
હવે દ્રહવક્તવ્યતા બતાવે છે – • સૂઝ-૧૮૩ -
ઉત્તરનો નીલવંત કહ નામે પ્રહ ક્યાં કહેલો છે ? ગૌતમ / યમક પર્વતની દક્ષિણે ૮૩૪ : * યોજના ગયા પછી સીતા મહાનદીના બહુ મદય દેશભાગમાં, આ ઉત્તરકુરમનો નીલવંત નામનો દ્રહ કહેલો છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે ૧ooo યોજન લાંબો અને પoo યોજન પહોળો છે. ૧૦ યોજન ઉદ્વેધ-ઉંડો છે. તે સ્વચ્છ, ગ્લણ અને રજતમય કાંઠાવાળો, ચતુષ્કોણ અને સમતીર ચાવતુ પ્રતિરૂપ છે. બંને તરફ પાવર વેદિકાથી અને વનખંડોથી ચોતરફથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન કરવું.
નીલવંતદ્રહમાં ત્યાં ત્યાં ચાવતુ ઘણાં ગિસોપાન પ્રતિરૂપક કહેલા છે. વર્ણન કરવું આવતું તોરણ.
૩૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ તે નીલવંત ઠંહના બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પા કહ્યું છે. એક યોજના લંબાઈ-પહોળાઈથી અને તેનાથી ગણગણાં કરતાં સવિશેષ પરિક્ષેપથી, અદ્ધયોજન બાહલ્યથી, દશ યોજન ઉદ્વેધથી, બે કોશ જળથી ઉંચુ, સાતિરેક સાડા દશ યોજન બધું મળીને તેની ઉંચાઈ છે.
તે પાનું સ્વરૂપ આ પ્રમાણે છે – તેનું મૂળ જમય, કંદ રિસ્ટરનમય, નાલ વૈડૂમિય, બહારના પાન વૈડૂમિય, અભ્યતર પાન જાંબૂનદમય, કેસર તપનીયમય, કનકમમી કર્ણિકા, વિવિધ મણિમય પુકર તિલુકા છે. તે કર્ણિકા અદ્ધ યોજન લાંબી-પહોળી, તેનાથી ત્રણ ગુણાથી અધિક તેની પરિધિ છે. એક કોણની જાડાઈ છે. તે પૂર્ણરૂપે કનકમયી છે, સ્વચ્છ, ગ્લણ યાવતુ પ્રતિરૂપ છે.
તે કર્ણિકાની ઉપર બહુસમ રમણીય દેશભાગ મણી પર્યન્ત કહેલ છે. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબ, અર્વ કોશ પોળ દેશોન એક કોશ ઉંચું છે. અનેકશન dભ સંનિવિષ્ટ છે. ચાવતું વર્ણન કરવું. તે ભવનથી ત્રણ દિશામાં ત્રણ દ્વારા કહા છે - પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૫૦૦ ધનુષ ઉંચા, ૫૦ ધનુ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. તે શ્વેત, શ્રેષ્ઠ સ્વર્સની પિકા યાવતુ વનમાળા છે.
તે ભવનની અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહે છે. જેમ કોઈ આલિંગપુકર યાવત મણી, વણતો. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં મણિપીઠિકા કહેલી છે, તે પo૦ ધનુષ લાંબી-પહોળી, રપ૦ ધનુષ જાડી છે. તે સર્વથા મણિમયી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવ-શયનીય કહેલ છે. દેવ શયનીયનું વર્ણન કરવું..
તે પદ્મ બીજ, તેનાથી અદ્ધ ઉંચાઈ પ્રમાણવાળા ૧૦૮ પsuોથી ચોતરફથી વેરાયેલ છે. તે પછો અદ્ધયોજન લાંબા-પહોળા અને તેનાથી સાધિક પ્રણગણી પરિધિવાળા, એક કોશ જાડા, ૧૦ યોજન ઉદ્વેધ, એક કોશ જળથી ઉંચા, બધું મળીને સાતિરેક દશ યોજન કહેલા છે.
તે પોનું વર્ણન આ પ્રમાણે છે – વજમયમૂલ ચાવતું વિવિધ મણિમય પુખરતિબુક. કર્ણિકાઓ એક કોશ લાંબી-પહોળી, તેનાથી સાધિક ગણગુણી પરિધિ, અકોશ જાડી, સર્વ કનકમયી, સ્વચ્છ વાવતુ પ્રતિરૂપ છે. તે કર્ણિકાની ઉપર બહુસમસ્મણીય ભૂમિભાગ ચાવતુ મણિનો વર્ણ, ગંધ, સ્પર્શ.
તે પાની વાયવ્ય-ઉત્તર-ઈશાને નીલવંતદ્રહ-કુમારની ઝooo સામાનિકોના ooo પsaો કહેલા છે. આ રીતે આ સર્વે પરિવાર યોગ્ય પsોનું કથન કરવું જોઈએ.
તે પs બીજ ગણ પરાવર પરિધિથી ચોતરફથી ઘેરાયેલ છે - અત્યંતર, મધ્યમ, બાહ્ય. આર્મ્યુતર પા પરિવેશમાં ૩ર-લાખ પuો છે. મધ્યમ પા પરિવેશમાં vo લાખ પsો છે. બાહ્ય પાપરિવેશમાં ૪૮-લાખ પડ્યો છે. આ રીતે બધાં પsોની સંખ્યા એક કરોડ, વીશ લાખ કહેલી છે.
ભગવાન ! નીવત પ્રહને નીલવંત દ્રહ કેમ કહે છે ? ગૌતમ નીલવંત