Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૫૧
કે ગ્રામઘાતક છ પુરુષ દષ્ટાંતે જાણવું.
લેશ્યાના સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - કૃષ્ણ વર્ણ દ્રવ્યસહાયતાથી ઉત્પન્ન અશુભ પરિણામરૂપ લેશ્યા, જેમને છે તે કૃણાલેશ્યક. આ રીતે બાકીના પદો જાણવા. વિશેષ એ કે - નીલ લેફ્સા કંઈક સુંદર રૂપવાળી છે, આ રીતે આ જ ક્રમ વડે - x - ત્રણ સૂત્રો જાણવા. તેમાં કબૂતરના વર્ણ વડે સમાન ધૂમ દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે કાપોત લેશ્યા, કંઈક શુભતર છે. તેજ-અગ્નિની જ્વાળા જેવા વર્ણવાળીલાલ દ્રવ્યની સહાયતાથી ઉત્પન્ન તે તેજલેશ્યા, શુભ સ્વભાવવાળી છે. પદાગર્ભ વર્ણળાળા પીળા દ્રવ્યોની સહાયતાથી ઉત્પન્ન તે પાલેશ્યા શુભતર છે. શુક્લ વર્ણવાળા દ્રવ્યોથી ઉત્પન્ન તે શુક્લ લેશ્યા અતિ શુભ છે.
આ વેશ્યાઓનું વિશેષ સ્વરૂપ લેશ્યા અધ્યયનથી જાણવું. નાકોની જેમ જે અસુરાદિની જેટલી વેશ્યાઓ છે, તેના કથનથી તેની વર્ગણાનું એકત્વ જાણવું. ધવને - આદિ સૂગ વડે તે વૈશ્યાના પરિણામો કહેતા સંગ્રહણી ગાથા
નસ્કોને વિશે કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેગ્યા છે, બીજી નરકમાં કાપોતા અને નીલ ગ્લેશ્યા છે, પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ વેશ્યા છે. ભવનપતિ અને વ્યંતરને કૃણાદિ ચાર, જ્યોતિક-સૌધર્મ-ઇશાનમાં એક તેજોલેશ્યા, સનતુ કુમારમાહેન્દ્ર-બ્રાહ્મલોકે પકાલેશ્યા, તેથી ઉપરનાને શુક્લ લેડ્યા છે.
બાદર પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિમાં કૃણાદિ ચાર વેશ્યા, ગર્ભજિ ચિ અને મનુષ્યને છ લેયા અને બાકીનાને પ્રણ લેહ્યા છે. આ સામાન્ય લેચ્છાદંડક કહ્યો. એ જ ભવ્ય-અભવ્યના વિશેષણથી અન્ય દંડક છે. • x ". આ રીતે કૃષ્ણ લેગ્યાની જેમ કૃણાદિ છ માં, અન્યથા નીલ આદિ પાંચમાં કથન કરવા યોગ્ય થશે. ભવ્ય-અભવ્ય લક્ષણા બળે પદ દરેક લેગ્યા પ્રત્યે કહેવા. જેમકે IT નીનતૈસી જવસિદ્ધિથrt affTUTI આદિ. વેશ્યાદંડકમાં જ દર્શનમય વિશેષિત અન્ય દંડક છે - UTT Uર્નસાઇ વાઇifષ - આદિ.
જે નાકીને જેટલી દૃષ્ટિ-સમ્યકવાદિ છે, તેને તેટલી દૃષ્ટિ કહેવી. તેમાં એકેન્દ્રિયોને મિથ્યાત્વ જ છે, વિલેન્દ્રિયને સમ્યકત્વ અને મિથ્યાત્વ છે અને શેષ દંડકમાં ત્રણે દેષ્ટિઓ હોય છે. લેચ્છા દંડક જ કૃષ્ણ-શુક્લ પક્ષ વિશિષ્ટ અન્ય દંડક છે. ITI #vફ્લેસાઈ વિરાયા - આદિ.
હવેના આઠ પદ વડે ચોવીસે દંડકમાં એક-એક વMણા કહેવી. તે આઠ પદ આ છે - ઓઘ, ભવ્યાદિ, દર્શન, પક્ષ, લેશ્યા, ભથવિશિષ્ટ, દર્શનવિશિષ્ટ અને પક્ષવિશિષ્ટ લેશ્યાવાળા વર્ગણા જાણવી. હવે સિદ્ધવર્ગણા કહે છે - સિદ્ધો બે ભેદે૧-અનંતર સિદ્ધ, રૂપરંપર સિદ્ધ. તેમાં અનંતર સિદ્ધો પંદર ભેદે છે, તેની વર્ગણાનું એકવ કહે છે. તલ્થ ઇત્યાદિ વડે. તેમાં જેના વડે તરાય તે તીર્થ, દ્રવ્યથી નદી આદિનો સમ ભૂમિભાગ કે ભૌતાદિ પ્રવચન. તેના પ્રધાનપણાથી દ્રવ્યતીર્થતા છે. ભાવથી તરણીય સંસાસાગરને દ્રવ્યતીર્થ વડે તરવું અશકય છે. તેમજ સાવધ
૫૪
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ હોવાથી અપધાન છે. ભાવતીર્થ તે સંઘ છે, જે કારણથી જ્ઞાનાદિ ભાવ વડે તેના વિપક્ષ ભૂત અજ્ઞાનાદિ અને સંસાચી તારે છે.
અથવા ક્રોધાગ્નિદાહનો ઉપશમ, લોભતૃષ્ણા નિરસ અને કર્મમલ દૂર કરવારૂપ ત્રણ લક્ષણોમાં અથવા જ્ઞાનાદિ લક્ષણમાં ત્રણ અર્થમાં જે રહે છે તે બિસ્થને પ્રાકૃતમાં તીર્થ કહે છે. -x • તીર્થ તે સંઘ, સંઘ તે તીર્થ. અહીં તેનો વિશેષણ-વિશેષ્ય સંબંધ છે. • x • અહીં અર્થ શબ્દ ફલવાચક છે અથવા જ્ઞાનાદિ ત્રણ અર્યો છે જેને તે વ્યર્થ [તીર્થ કહ્યું છે. કે - x • અહીં અર્થ શબ્દ વસ્તુનો પર્યાયવાચી છે, તે તીર્થના સમ્યગ્દર્શનાદિ ત્રણ અર્યો છે. તે તીર્થ હોય ત્યારે ઋષભસેન ગણધાદિ માફક જેઓ સિદ્ધ થયા છે, તે તીર્થ સિદ્ધ, તેઓની વMણા એક છે.
મતીર્થ - તીચારમાં સાધુઓના અભાવકાળમાં જાતિસ્મરણાદિ વડે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે, તે મરદેવી માફક અતીર્થ સિદ્ધ છે. á શબ્દથી ઇn તિત્યાર વિદ્વાન વયTT ઇત્યાદિ જાણવું. ઉક્ત લક્ષણવાળા તીર્થને અનુકૂલપણાથી, હેતુપણાથી કે સ્વભાવપણાથી જે કરે તે તીર્થકર છે. કહ્યું છે કે - આનુલોમ્ય, હેતુ, તરવભાવત્વથી જે ભાવતીને કરે છે . પ્રકાશે છે તે હિત કરનાર તીર્થકરો છે, તીર્થકરરૂપે સિદ્ધ થાય તે “ઋષભ આદિ માફક તીર્થકર સિદ્ધ કહેવાય છે, તેઓની એક વMણા છે.
અતીર્થકર સિદ્ધો-સામાન્ય કેવલી થઈ જે સિદ્ધ થાય તે ગૌતમાદિ, સ્વયં તત્વને જાણે તે સ્વયંભુદ્ધ થઈને સિદ્ધ થાય, અનિત્યાદિ ભાવના કારણથી કોઈ એક પદાર્થ નિમિતે-જેમકે વૃષભ, જોઈને પરમાર્થ જાણનારા તે પ્રત્યેકબુદ્ધ થઈ સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધોની વર્ગણા એક છે.
સ્વયંબુદ્ધ અને પ્રત્યેક બુદ્ધોને બોધિ, ઉપાધિ, શ્રુત, લિંગથી ભેદ છે. સ્વયંબુદ્ધોને બાહ્ય નિમિત વિના બોધિ પ્રાપ્ત થાય, પ્રત્યેક બુદ્ધોને તેની અપેક્ષાએ, જેમ કઠંડુ આદિને થઈ. સ્વયંભુદ્ધોને પત્ર, પાસ બંધ, પાત્રસ્થાપન, પાગકેસરિકા, પલા, જસ્માણ, ગુચ્છા, પાત્રનિર્યોગ, ત્રણ વસ્ત્રો, જોહરણ અને મુહપતિ એ બાર ઉપધિ હોય છે, પ્રત્યેકબુદ્ધોને નવ ઉપધિ હોય છે. સ્વયંબુદ્ધને પૂર્વભવે ભણેલ શ્રુતનો નિયમ નથી, પ્રત્યેકબુદ્ધને નિયમો પૂર્વે શ્રુતાભ્યાસ હોય. સ્વયંભુદ્ધોને મુનિવેશ આચાર્ય સમીપે પણ હોય જ્યારે પ્રત્યેકબુદ્ધોને તે દેવતા આપે છે.
બુદ્ધબોધિત - આચાર્યાદિ વડે બોધ પામીને સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ. તેમની એક વર્ગણા છે. ઉક્ત સિદ્ધો સ્ત્રી-પુરુષ કે નપુંસકલિંગ હોય છે. તેઓ જોહરણાદિ અપેક્ષાએ સ્વલિંગસિદ્ધ કે પરિવ્રાજકાદિ વેશે અન્યલિંગસિદ્ધ થાય કે મરદેવી મા ગૃહિલિંગે સિદ્ધ થાય. એક સમયે એક-એક સિદ્ધ થાય તે એક સિદ્ધ અને એક સમયે બે થી ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ. તે બધાંની [પ્રત્યેકની]. એક એક વર્ગણા છે.
અનેક સમય સિદ્ધની પ્રરૂપણા ગાવાનું વિવરણ-જ્યારે એક સમયે એકથી માંડીને ઉત્કૃષ્ટ ૩૨-સુધી સિદ્ધ થાય ત્યારે બીજા સમયે પણ ૩૨-એ રીતે સતત આઠ