Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨/૧/પs
૬૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અથવા યતિ - સતરૂપ જે વસ્તુ જીવ અને અજીવના ભેદે બે પ્રકારે છે. બાકી તેમજ જાણવું. હવે બસ આદિ નવ સૂત્રો વડે જીવતાવના ભેદ કહે છે.
ઉત્પત્તિ સ્થાન સહિત તે સયોનિક-સંસારી, પ્રતિપક્ષે-અયોનિક તે સિદ્ધ. આયુષ્યસહિત વર્તે તે સાયક-સંસારી, તેથી અન્ય અનાયક-સિદ્ધ.
ઇન્દ્રિય સહિત તે સંસારી, ઇન્દ્રિયરહિત તે સિદ્ધ..વેદના ઉદયવાળા તે સવેદક અને અવેદક તે સિદ્ધ.. રૂપસહિત વર્તે તે સરપી-સંસ્થાન, વર્ણ આદિ વાળા શરીરી જીવો, રૂપરહિત તે અરૂપી તે મુક્ત જીવો..કમિિદ પુદ્ગલ યુક્ત તે સપુદ્ગલા અને અપુદ્ગલા તે સિદ્ધ..સંસારમાં રહેલા તે સંસારી તેનાથી અન્ય તે સિદ્ધ.શાશ્વત છે જન્મ-મરણાદિરહિત સિદ્ધ અને અશાશ્વત તે જન્મ મરણાદિ યુકત સંસારી. એ રીતે જીવના બળે ભેદો કહી અજીવને કહે છે–
• સગ-૫૮ થી ૬૦ :
[૫૮] આકાશ અને નોઆકાશ..ધર્મ અને અધર્મ..[૫૯] બંધ અને મો..પુન્ય અને પાપ..આશ્રવ અને સંવર.વેદના અને નિર્જરા..
૬િo] ક્રિયા બે છે - જીવકિયા, અજીવક્રિયા..જીવક્રિયા બે ભેદ-રામ્યક્ત્વ ક્રિયા, મિથ્યાત્વ ક્યિા..અજીવ કિયા બે ભેદે-ઇપિથિકી, સાંપાયિકી.બે ક્રિયા છે - કાયિકી, અધિકરણિકી..કાયિકી ક્રિયા બે ભેદૈ-અનુપરત કાયકિયા, દુલાયુકત કાયકિયા..અધિકરણિકી ક્રિયા બે ભેદે-સંયોજનાધિકરણિકી, નિર્વતના અધિકરણિકી..ક્રિા બે છે . પ્રાપ્લેષિકી..પરિતાપનિકી ક્રિયા બે ભેદે સ્વહસ્ત પારિતાપનિકી, પરહd પારિતાપનિકી..ક્રિયા બે છે - પ્રાણાતિપાત કિયા,
પ્રત્યાખ્યાન કિયા..પ્રાણાતિપાત ક્રિયા બે ભેદેવહસ્ત પ્રાણાતિપાત કિયા, પરહસ્ત પ્રાણાતિપાત ક્રિયા..અપત્યાખ્યાન ક્રિયા બે ભેદે-જીવ પત્યાખ્યાન ક્રિયા અને અજીવ પ્રત્યાખ્યાન ક્રિયા..[અહીં બાર સૂકો થયા].
બે કિસ છે . આરંભિકી, પરિગ્રહિકી..રંભિકી ક્રિયા બે ભેદ-જીવ આરંભિકી, અજીવ આરંભિકી. આ પ્રમાણે પરિગ્રહિક પણ બે ભેદે છે.
ક્યિા બે છે . માયા પ્રત્યચિકી, મિચ્છાદન પ્રત્યચિકી..માયા પ્રત્યચિકી કિયા બે ભેદ-આત્મભાવવંકનતા, પરભાવવંકનતા..મિથ્યાદર્શન પ્રત્યવિકી ક્રિયા બે ભેદ-ઉનાતિરિક્ત મિચ્છાદન પ્રત્યચિકી, તવ્યતિરિકત મિથ્યાદર્શન પ્રત્યપિકી. બે ક્રિયા છે - દષ્ટિકા, સ્મૃષ્ટિકા..દષ્ટિકા કિયા બે ભેદે-જીવદંટિકા,
જીવટિકા.સ્મૃષ્ટિકા પણ એ રીતે જ બે ભેદે છે. ક્રિયા લે છે - પ્રાતીત્યિકી, સામંતોપનિપાતિકી..પાતીત્યિકી ક્રિયા બે ભેદે-જીવ પ્રતીચિકી, અજીવ પાતીચિકી. સામેતોપનિuતિકી પણ એ જ રીતે બે ભેદ જાણવી. (૨૪ સૂપો થયા
- ક્રિયા લે છે - હરિકી..નૈસૃષ્ટિકી..વહસિકી ક્રિયા બે ભેદે - જીવ સ્વસ્તિકી, આજીવવાહસ્તિકી..નૈસૃષ્ટિકી પણ એ જ બે ભેદ જાણવી.
ક્રિયા લે છે - આજ્ઞાપનિકી, વૈદારણિકી. તેના બબ્બે ભેદ નૈસૃષ્ટિ
મુજબ છે.
કિયા બે છે . અનાભોગ પ્રત્યાયિકી, અનવકાંક્ષ પ્રત્યચિકી..અનાભોગ પ્રત્યચિકી ક્રિયા બે ભેદે છે - અનુપયુક્ત આદાનતા અને અનુપયુકત પ્રમાર્જનતા..
અનવકાંક્ષ ક્રિયા બે ભેદે - dશરીર અનzકાંપત્યયિકી, પર શરીર અનવકાંક્ષ પ્રત્યયિકી..કિયા લે છે - પ્રેમ પ્રત્યાયિકી, દ્વેષ પ્રત્યયિકી.. પ્રેમ પ્રત્યયિકી ક્રિયા
બે ભેદે - માયા પ્રત્યાયિકી, લોભ પ્રત્યચિકી..હેશ પ્રત્યચિકી ક્રિયા બે ભેદે - ક્રોધ પ્રત્યચિકી, માન પ્રત્યિયકી. [આ રીતે ૩૬ પેટા સુમો થયા.]
• વિવેચન-૫૮ થી ૬૦ :
[૫૮] આકાશ તે વ્યોમ. નોઆકાશ-તે આકાશથી અન્ય ધમસ્તિકાય આદિ દ્રવ્યો. ધમસ્તિકાય ગતિમાં મદદ કરે છે, અધમસ્તિકાય સ્થિતિમાં મદદ કરે છે -
પિ૯] બંધ આદિ તાવની ચાર ગો વિપક્ષસતિ પૂર્વવતું. બંધ આદિ ક્રિયામાં વર્તતા આત્માને હોય, તેથી ક્રિયાનું નિરૂપણ કરે છે
[૬૦] બે ક્રિયા આદિ ૩૬-સૂકો છે. કરવું તે ક્રિયા અથવા કરાય છે તે ક્રિયા. તે કિયા જિનેશ્વરોએ પ્રરૂપેલી છે. તેમાં જીવનો જે વ્યાપાર તે જીવકિયા, પુદ્ગલ સમુદાયરૂપ જે કર્મરૂપે પરિણમન તે અજીવ કિયા. ત્રિય અને વેવ શબ્દ દ્વિ થયેલ છે. ચૈત્ર શબ્દ સમુચ્ચયમાત્રમાં જ પ્રતીત થાય છે.
તવ શ્રદ્ધાનું રૂપ જે સમ્યકત્વ, તે જ જીવના વ્યાપારરૂપ હોવાથી થતી કિયા તે સમ્યકત્વ ક્રિયા. એ જ રીતે મિથ્યાત્વક્રિયા જાણવી. વિશેષ એ કે મિથ્યાત્વ એટલે અતqશ્રદ્ધાન, તે જીવનો વ્યાપાર છે અથવા તે બંને હોય તેવી ક્રિયા.
તેમાં એટલે ગમન. ગમન વિશિષ્ટ માર્ગ તે ઈર્યાપથ, તેમાં થયેલી ક્રિયા તે યપિથિકી, આ તો માત્ર વ્યુત્પત્તિ કહી. પ્રવૃત્તિ નિમિત્ત તો કેવલ યોગ પ્રત્યય છે, તે ઉપશાંત મોહ આદિ ત્રણ ગુણઠાણાવાળાને સાતા વેદનીય કર્મપણાથી અજીર્વસશિનું જે થવું તે યપિયિકી ક્રિયા છે. અહીં જીવના વ્યાપારમાં પણ જીવ પ્રધાનવ વિવક્ષાથી આ અજીવક્રિયા કહી છે. જેથી કહ્યું છે કે - ઈયપિયિકી ક્રિયા બે ભેદે - બધ્યમાન અને વેધમાન. પ્રથમ સમયે બંધાય, બીજા સમયે વેદાય તે બદ્ધપૃષ્ટ વેદિતા-નિર્જિણ, તે આગામી કાલે કર્મ પણ થાય છે.
તથા સંપરાયા - કપાયોમાં થયેલી તે સાંપાયિકી, તે જ જીવરૂપ પુદ્ગલાશિની કમપણા પરિણતિરૂપ જીવ વ્યાપારની વિવક્ષા ન કરવાથી અજીવક્રિયા છે. તે સૂમસં૫રાય સુધીના ગુણઠાણાંવાળાને હોય છે.
વળી બીજી રીતે બે કિયા-કાયા વડે થયેલ તે કાયિક-કાય વ્યાપાર તથા જેના વડે આત્માનકાદિને વિશે અધિકારી થાય તે અધિકરણ-કાર્ય કે બાહ્ય વસ્તુ. અહીં ખગાદિ બાહ્ય વસ્તુ વિવક્ષિત છે, તેમાં થયેલ ક્રિયા.
કાયિકી બે ભેદે - સાવધથી જે વિરામ ન પામે એવા મિથ્યાર્દષ્ટિ અથવા સમ્યગ્દષ્ટિ જીવની કાય ક્રિયા - ઉોપાદિ લક્ષણા. કર્મબંધના કારણભૂત અનુપરત