Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________ 3/3/190 સ, સ્પર્શ, તે કામભોગને વિશે અથવા જે ઇચ્છાય તે કામ-મનોજ્ઞ, ભોગવાય તે ભોગો - શબ્દ આદિ. તે કામભોગોને વિશે મૂર્શિત-મૂઢ. તેના સ્વરૂપના અનિત્યત્વ આદિ બોધને જાણવા માટે અસમર્થ, પૃદ્ધ - તેની આકાંક્ષાવાળો - અસંતોષી, જીfથત * ગુંથાયેલ, તેના વિષયમાં નેહરૂપ જૂ વડે બદ્ધ થયેલ. અષ્ણુપપત્ર * અધિકપણે આસક્ત, અત્યંત તન્મય હોવાથી, મનુષ્યસંબંધી કામભોગોને વિશે આદરવાળો થતો નથી. આ કામભોગો પણ પણ વસ્તુભૂત છે એમ માનતો નથી, -x * આ કામભોગો સાથે મારે આ પ્રયોજન છે એમ નિશ્ચય કરતો નથી, આ મને પ્રાપ્ત થાઓ એ રીતે નિદાન કરતો નથી. તથા તેઓને વિશે હું રહું કે તેઓ મારા વિશે સ્થિર થાઓ એવા વિકલ્પને કરતો નથી. અથવા સ્થિતિ મર્યાદા વડે વિશિષ્ટ એવો પ્રકા - આચાર - સેવા એવો અર્થ છે. કરવા માટે આરંભે છે. v - શબ્દનો આદિ કર્મરૂપ અર્થ છે. આ પ્રમાણે દેવના મનુષ્યલોકમાં અનાગમનમાં દિવ્ય વિષયમાં આસક્તિ એ એક કારણ છે. [2] તથા જે કારણથી આ તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્યકામભોગો વિશે મૂર્શિતાદિ વિશેષણયુક્ત થાય છે. તે દેવનો મનુષ્ય વિષયક નેહ, જેના વડે મનુષ્યલોકમાં અવાય તે સ્નેહ નાશ પામેલ હોય છે. વળી સ્વગત વસ્તુ વિષય પ્રેમ તે દેવમાં સંકાના થયેલો હોય છે. તે બીજું કારણ છે. | [3] તથા આ દેવ જે કારણે દિવ્ય કામભોગોને વિશે મૂર્છાિતાદિ વિશેષણ સહિત હોય છે, તેથી તેના પ્રતિબંધથી તે દેવને આ પ્રકારે વિચાર થાય છે કે અહીંથી હમણાં ન જઉં, કાર્યની સમાપ્તિ થતાં મુહર્તમાં જાઉં છું. પણ તે કાળ વીતતા, કૃતકૃત્ય કાર્યની સમાપ્તિ થતાં આવવામાં સમર્થ થાય છે, પણ તેટલો કાળ જતાં સ્વાભાવિક અપાયુવાળા મનુષ્યો જેના દર્શન માટે તે આવવા ઇચ્છે છે, તે માતા આદિ મરણ પામ્યા હોય છે. પછી કોના માટે આવે ? - x - વેft - ઇત્યાદિ નિગમન વચન છે, કોઈ દેવ કામમાં અમૂછિંતાદિ વિશેષણવાળો હોય, તેને મન થાય કે - આવાર્ય - પ્રતિબોધક, પ્રવાજકાદિ કે અનુયોગાચાર્યને વાંદુ, સકારું આદિ *x *x - પ્રયોગ આ પ્રમાણે છે–મનુષ્યભવમાં મારા આચાર્ય છે કે ઉપાધ્યાય છે - સૂત્રદાતા છે, એમ સર્વત્ર પ્રયોગ કરવો. વિશેષ એ કે - આચાર્યો વડે કહેવાયેલ વૈયાવચ્ચાદિ વિશે સાધુઓને જે પ્રવતવિ છે, તે પ્રવર્તક કહેવાય. કહ્યું છે કે ત૫, સંયમ અને યોગને વિશે જે યોગ્ય તેને તે તે ક્રિયામાં, પ્રવતવે છે, અસમર્થને અટકાવે છે અને ગચ્છની ચિંતા કરનાર તે પ્રવર્તક કહેવાય છે, સંયમ યોગમાં સીદાતા સાધુઓને જે સ્થિર કરે તે સ્થવિર. કહ્યું છે કે - સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય. કહ્યું છે કે - સ્થિર કરવાથી તે સ્થવિર કહેવાય છે, પ્રવર્તક વડે જોડાયેલ અર્થોને વિશે જે જેમાં સીદાય છે તે મુનિને તે બળ સંપન્ન થાય ત્યારે તેને સ્થિર કરે છે. [5/13 194 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ જેને સમુદાય-ગણ છે, તે ગણી-ગણાચાર્ય, ગણઘર-જિનશિષ્યવિશેષ અથવા આર્થિકાની પ્રતિજાગસ્કિા કરનાર સાધુ-વિશેષ. કહ્યું છે - પ્રિયધર્મી, દેટધર્મ, સંવિગ્ન, બજ, તેજસ્વી, સંગ્રહ-ઉપગ્રહ કુશલ સૂત્રાવિતા ગણાધિપતિ કહેવાય છે. * - ગણનો વિચ્છેદ - વિભાગ, અંશ જેને છે - જે ગણના અમુક વિભાગને લઈને ગયછના આધારને માટે જ ઉપધિની ગવેષણા નિમિતે વિચરે છે, તે ગણાવચ્છેદક છે. કહ્યું છે કે - ઉદ્ભાવન, પ્રધાવન, ક્ષેત્ર, ઉપધિની માર્ગણામાં અવિષાદી તથા સૂત્ર, અર્થ, તદુભયજ્ઞાતા ગણાવચ્છેદક છે. જેણીનું આ પ્રચા, નજીકરૂપ છે, કાલાંતરે જે રૂપાંતને પામતી નથી તે સ્વર્ગમાં ઉત્પન્ન થયેલી, અથવા પ્રધાન દેવોની ઋદ્ધિ-લમી, વિમાન, રતનાદિ સંપત્તિ તે દેવદ્ધિ એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે - ધુતિ એટલે દીપ્તિ શરીર આભરણાદિમાં રહેલ તેજ, થર- અથવા પરિવારાદિ સંયોગ લક્ષણવાળી ચકિત, અનુમાન - અચિંત્યા વૈક્રિયકરણાદિ શક્તિ. સ્નગ્ધ - જન્માંતરે ઉપાર્જિત, પ્રાત - હમણાં મળેલ, મિસકન્યાત - ભોગ્યતાને પ્રાપ્ત, તે કારણથી તે જીવત - પૂજ્યોને સ્તુતિ વડે સ્તવવું, પ્રણામ વડે નમવું, આદર વડે કે વસ્ત્રાદિ વડે સત્કાર કરું, યોગ્ય ભક્તિ વડે સન્માન કર્યું. તેઓ કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યસ્વરૂપ છે એવી બુદ્ધિ વડે સેવા કરું. દેવ આગમન નિમિત્તે આ એક કારણ છે. અવધિ આદિથી પ્રત્યક્ષ કરેલ મનુષ્યભવમાં વર્તમાન મનુષ્ય જ્ઞાની છે, તપસ્વી છે. કઈ રીતે જ્ઞાની કે તપસ્વી? સિંહની ગુફાએ કાયોત્સર્ગ કરવો વગેરે મથે દુષ્કર, અનુરકત - પૂર્વોપભૂક્ત - પ્રાર્થનાતત્પર - તરુણીના મંદિરમાં વસવા છતાં ચલિત ન થતાં બ્રાહચર્યનું અનુપાલન આદિ જે કરે છે તે અતિદુકા-દુકકારક સ્થૂલભદ્રવતું. તે કારણે હું જાઉં, તે દુક-દુકકાક ભગવંતને હું વંદુ એ બીજું કારણ. તથા માતા, પિતા, પની, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ છે તેથી તેઓની સમીપ પ્રગટ થાઉં, મારી ઋદ્ધિને દેખાડુ * તે બીજું કારણ. * સૂત્ર-૧૧ થી 193 : [11] ત્રણ સ્થાનની દેવ ઇચ્છા કરે છે -1- મનુષ્યભવ, 2- આર્ય 1માં જન્મ, - - ઉત્તમ કુળમાં જન્મ... ત્રણ કારણે દેવ પશ્ચાત્તાપને કરે છે - 1- અહો! મારું વિધમાન બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, ક્ષેમ, સુભિક્ષ હોવા છતાં, આચાર્ય અને ઉપાદાય વિધમાન છતાં, નીરોગી શરીર વડે બહું સૂત્ર ન ભPયો. -ર- અહો ! લોકમાં આસક્ત, પરલોકથી પરાફમુખ થઈને. મેં વિષયની તૃણાથી દીર્ધકાળ ચાસ્ત્રિ પયરય પાળ્યો નહીં. * * અહો ! ઋદ્ધિ-ર-સાતા ગારવથી ભોગાશંસામાં વૃદ્ધ થઈને મેં વિશુદ્ધ સાત્રિને પણ નહીં. આ ત્રણ સ્થાને દેવ પtatiાપ કરે છે. [19] કણ કારણે દેવ “હું ઍવીશ” એમ જણે છે -1* નિસ્તેજ