Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૩/૧/૧૨૮,૧૨૯ ૧૪૩ ન કરીને જે ભવધારણીયરૂપ બીજી વિકવણા જાણવી. વળી જે ભવધારણીયને કંઈક વિશેષ કરવારૂપ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કે ન કરીને કરાય તે ત્રીજી. વિકવણા જાણવી. - અથવા - વિકુણા એટલે શોભા કરવી તે. (૧) બાહ્ય પુદ્ગલ - આભરણાદિને ગ્રહણ કરીને શોભા કરવી, (૨) બાહ્ય પુદ્ગલો ગ્રહણ ન કરીને કેશ, નખની સુંદર સ્ત્રના વડે શોભા કરવી, (3) ઉભયથી ઉભયપ્રકારે શોભા કરવી અથવા ન ગ્રહણ કરીને કાંકીડો અને સાપ વગેરેની ઋતતા અને ફેણ કરવા રૂપ શોભા કરવી. આ રીતે બીજું સૂત્ર પણ જાણવું. વિશેષ એ કે - ભવધારણીય કે ઔદારિક શરીર વડે જે અવગાહેલા ક્ષેત્રપદેશો, તેઓને વિશે જ જે વર્તે છે, તે અત્યંતર પુદ્ગલો જાણવા. વિભૂષા પક્ષમાં તો ઘૂંકવું વગેરે અત્યંતર પુદ્ગલો જાણવા. બીજું સૂત્ર તો બાહ્યઅવ્યંતર પુગલોના યોગ વડે કહેવું બાહ્ય અત્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી ભવધારણીય શરીરની સ્ત્રના કરવી, પછી તેના જ કેશ વગેરેની ચના કરવી અને નહીં ગ્રહણ કરવાથી ઘણાં વખતથી વિકવણા કરાયેલ શરીરનાં જ મુખ વગેરેનું વિકાર કરવારૂપ, ઉભયથી તો અનિટ બાહ્ય-વ્યંતર પુદ્ગલોનું ગ્રહણ કરવાથી અને ઇષ્ટ બાહ્ય-વ્યંતર પુગલોનું ગ્રહણ ન કરવાથી ભવધારણીયથી જુદું અનિષ્ટ રૂપ રચવું. હમણાં જ વિકુણા કહી તે નૈરયિકોને છે, તેથી નાકોનું વર્ણન [૧૨૯] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - ક્ષત્તિ શબ્દ સંખ્યાવાચી છે, તેના વડે બે, ત્રણ આદિ સંખ્યાવાળા કહેવાય છે. આ શબ્દ બીજે પ્રશ્ન વિશિષ્ટ સંખ્યાના વાયકપણાથી રૂઢ છે. તો પણ અહીં સંખ્યા માત્રમાં જ જાણવો. તેમાં નારકો કેટલી સંગાવાળા સંખ્યાતા, એક એક સમયમાં જે ઉત્પન્ન થતાં સંચિતા-કેટલાંક ઉત્પત્તિની સમાનતાથી બુદ્ધિ વડે એકત્રિત કરેલા તે કતિસંચિતો, તથા ન ત - સંખ્યાતા નહીં તે “અકતિ' એટલે અસંખ્યાતા કે અનંતા, તેમાં જે એકતિ સંખ્યાતા અસંખ્યાતા એક એક સમયમાં ઉત્પન્ન થતા તેવી જ રીતે સંચિતો-એક્ટ કરેલા તે અકતિ સંચિતો તથા જે પરિણામ વિશેષ સંખ્યાત અને અસંખ્યાત કે અનંત એમ નિર્ણય કરવો શક્ય નથી છે. અવકતવ્ય, તે એક એ રીતે એક વડે જે સંચિત તે અવક્તવ્યસંચિત - સમય સમયમાં એકપણાએ ઉત્પન્ન થયેલ, નાકો જ એક સમયે એકાદિ અસંખ્યય પર્વત ઉત્પન્ન થાય છે. કહ્યું છે - દેવો એક સમયમાં એક, બે, ત્રણથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે, એ રીતે એટલા જ ચ્યવે છે. આ દેવનું પરિણામ છે, એટલું જ નાકોનું પણ જાણવું. જેથી કહ્યું છે - “નાકોની સંખ્યા પણ દેવના તુલ્ય છે. દંડકમાં કહેલ અસુરદિનો કતિસંચિતાદિ અર્થનો અતિદેશ કરતા કહે છે . વનતિ નાકની માફક ચોવીશ દંડકમાં કહેલા શેષ દંડકો એકેન્દ્રિય વઈને કહેવા, કેમકે - એકેન્દ્રિયોને વિશે પ્રતિસમયે અકતિ શબ્દ વડે કહેવા યોગ્ય અસંખ્યાતા કે અનંતા જ ઉત્પન્ન થાય છે. એક અથવા અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. ૧૪૪ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ કહ્યું પણ છે કે એકેન્દ્રિયોને વિશે પ્રતિસમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, તે સંખ્યાત આયુષ્યવાળા તિર્યંચો, મનુષ્યો, ભવનપતિથી પહેલા બે દેવલોક પર્યાના દેવો એકત્યિમાં જાય છે. એક અસંખ્યાતમો ભાગ, એકનિગોદમાં ઉદ્વર્તન અને ઉપપાત વર્તે છે, એ રીતે શેષ બધા નિગોદને વિશે પણ જાણવું. ઉકત સૂત્રમાં વૈમાનિક દેવોનો કતિસંચિતાદિક ધર્મ કહ્યો. હવે સામાન્ય વડે દેવોના પચિારણા ધર્મનું નિરૂપણ કરે છે– • સૂઝ-૧૩૦,૧૩૧ : ત્રણ પ્રકારે પચિારણા દેિવોનું વિષય સેવન] કહેલ છે . ૧-કોઈ દેવ અન્ય દેવોને કે બીજા દેવોની દેવીઓને આલિંગન કરી-કરીને ભોગવે છે, પોતા વડે પોતાની વિકdણા કરી - કરીને પશ્ચિારણા કરે છે. --કોઈ દેવ અન્ય દેવોને કે અન્ય દેવોની દેવીઓને આલિંગન કરી કરીને રિચારણા કરતો નથી, પણ પોતાની દેવીઓને આલિંગન કરી - કરીને પરિચરણ કરે છે. પોતા વડે પોતાની વિકdણા કરી - કરીને ભોગવવા યોગ્ય શરીર કરીને પરિચારણા રે છે. -૩-કોઈ દેવ અન્ય દેવોને, અન્ય દેવોની દેવીને આલિંગન કરીને પરિચારણા કરતો નથી, પોતાની દેવીને આલિંગન કરીને પણ પશ્ચિારણા કરતો નથી, પણ પોતા વડે પોતાની વિકુdણા કરી-કરીને પરિચારણા કરે છે. [૧૧] ત્રણ પ્રકારે મૈથુન કહેલ છે - દેવ સંબંધી, મનુષ્યસંબંધી, તિચિ સંબંધી. ત્રણ જીવો મૈથુન પામે છે - દેવો, મનુષ્ય, તિચિયોનિક. ત્રણ જીવો મૈથુન સેવે છે - સ્ત્રી, પુરષ, નપુંસક. • વિવેચન-૧૩૦,૧૩૧ - [૧૩] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - પરિચારણા એટલે દેવોનું મૈથુન સેવન. કોઈક દેવો, બધાં નહીં. અન્ને - અલગઋદ્ધિક અન્ય દેવો તથા બીજાની દેવીઓ. આલિંગી-આલિંગીને અથવા વશ્ય કરીને, વેદોદયની પીડાને ઉપશમ કરવા માટે ભોગવે છે. દેવને દેવ સાથે પરિચારણા પુરુષપણાએ સંભવે નહીં એવી આશંકા ન કરવી. કેમકે મનુષ્યોમાં પણ તેવા પ્રકારનું સંભળાય છે. આ સંબંધે મનુષ્ય અને દેવમાં પ્રાયઃ વિશેષ નથી. દેવ અને દેવીઓનું અન્યપણું સમાન હોવાથી આ એક જ પ્રકાર છે. તેથી બે પદમાં ક્રિયાનો સંબંધ એક છે. એવી રીતે પોતાની દેવીઓને ભોગવે છે, એ બીજો ભેદ તથા પોતાને ભોગવે છે. કેવી રીતે? પોતા વડે વિફર્વણા કરી-કરીને પસ્ચિારણા વિષય ભોગવવા યોગ્ય કરીને પચિારણા કરે છે. એ બીજો ભેદ છે. એવી રીતે ત્રણ પ્રકારરૂપ પણ આ એક પચિાણા છે, કેમકે ઉત્પન્ન થવાના સ્વભાવ વિશિષ્ટ અતિશય કામરૂપ એક જ પરિચારક બીજા દેવ, પહેલા પ્રકારના ત્યાગપૂર્વક છેલ્લા બે પ્રકાર વડે પરિચારણા કરે છે, તે બીજી જાણવી, કેમકે વિશેષ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104