Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 93
________________ 3/ર/૧૧ ૧૩૧ ૧ર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે સ્થાન-૩ ઉદ્દેશો-ર છે • ભૂમિકા : પહેલો ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે. તેનો સંબંધ આ છે . પહેલા ઉદ્દેશામાં પ્રાયઃ જીવના ધર્મો કહા. અહીં પણ પ્રાયઃ તે જ કહે છે. આ સંબંધે આવેલ [આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર કહે છે • સૂત્રન૬૧ - લોક xણ પ્રકારે છે : નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક..લોક કણ ભેટ છે - જ્ઞાનલોક, દશનલોક, ચાટિમલોક...લોક કણ ભેદે - ઉd, સાધો, તિછલિોક, • વિવેચન-૧૬૧ - આ સૂત્રનો સંબંઘ આ છે - ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્ર સ્વરૂપ કહ્યા. તે ચંદ્ર આદિ પદાર્થોના જ આધારભૂત લોકનું સ્વરૂપ કહે છે, એવા સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા-કેવલ જ્ઞાનરૂપ પ્રકાશ વડે જે જોવાય તે લોક. નામ, સ્થાપના ઇન્દ્ર સૂત્ર માફક છે, દ્રવ્યલોક પણ તેમજ છે. વિશેષ એ કે જ્ઞશરીર, ભવ્યશરીર ભિન્ન જે દ્રવ્યલોક તે ઘમસ્તિકાયાદિ જીવ-જીવરૂપ, રૂપી-રૂપી, સપ્રદેશ અને અપ્રદેશરૂપ દ્રવ્યો જ અને દ્રવ્યો એ જ લોક તે દ્રવ્યલોક કહ્યું છે કેx• નિત્ય, અનિત્ય જે દ્રવ્ય છે તે તું જાણ. ત્રણ પ્રકારે ભાવલોક સંબંધે કહે છે • ભાવલોક બે ભેદે છે - આગમથી, નોઆગમથી તેમાં આગમથી લોકના પર્યાલોચનમાં ઉપયોગ અથવા તે ઉપયોગથી અનન્યપણાથી પુરુષ-જીવ અને નોઆગમથી સૂત્રોકત જ્ઞાનાદિ. 'નો' શબ્દનું મિશ્ર. વયનપણું છે. આ જ્ઞાનાદિ ત્રણ પ્રત્યેક અન્યોન્ય સાપેક્ષ છે, તે માત્ર આગમ કે અનાગમ નથી. તેમાં જ્ઞાન એવો જે લોક તે જ્ઞાનલોક. તેની ભાવલોકતા ફાયિક, લાયોપથમિક ભાવરૂપપણાથી છે, ક્ષાયિકાદિ ભાવોને ભાવલોક વડે કહેલ હોવાથી, કહ્યું છે કે • ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સાન્નિપાતિક એ છ પ્રકારે ભાવલોક છે. એવી રીતે દર્શનલોક, ચામિલોક પણ જાણવા... • હવે ત્રણ પ્રકારે ફોટલોક સંબંધે કહે છે અહીં બહુ સમ ભૂમિ ભાગમાં રત્નપ્રભાના ભાગમાં મેરુ મધ્યે આઠ ચકપ્રદેશરૂપ ‘ચક' હોય છે, તે રુચક ગાયના સ્તનના આકારે છે. તેના ઉપના પ્રતરના ઉપર ૯૦૦ યોજન પર્યન્ત જ્યાં સુધી જ્યોતિગ્રકનું ઉપનું તલ છે ત્યાં સુધી તિછલિોક છે, તેનાથી ઉપર ઉdભાગમાં સ્થિત હોવાથી ઉદર્વલોક, કંઈક ન્યૂનત સાત રાજ પ્રમાણ છે. ચકની નીચેના પ્રતરમાં ૯૦૦ યોજન સુધી નીચે તિલોક છે, ત્યાંથી નીચે સાધિક સાતરાજ પ્રમાણ અધોલોક છે. અધોલોક અને ઉદર્વલોક મણે ૧૮૦૦ યોજના પ્રમાણ તિર્ય ભાગ સ્થિત હોવાથી તિલોક છે. ક્ષેત્ર-શ્લોકની વ્યાખ્યા બીજી રીતે અથવા ' શબ્દ અશુભવાયી છે, તેમાં ક્ષેત્ર સ્વભાવથી પ્રાયઃ દ્રવ્યોના અશુભ પરિણામ થાય છે, તેથી અશુભલોક-અપોલોક કહ્યો છે. જે ઉપર રહેલ છે, તે ઉદર્વલોક અથવા ઉર્વશબ્દ શુભવાયક છે. તેથી શુભ ક્ષેત્ર ઉર્વોત્ર છે. દ્રવ્યોના ગુણો શુભ પરિણામી ઉપજતા હોવાથી તે ઉદdલોક કહેવાય છે. મધ્યમ સ્વભાવી ક્ષેત્ર તે તિર્ય, વચન પર્યાયચી આમ કહ્યું. અથવા તિર્યક્ એટલે વિશાળ, તેથી તે તિલોક કહેવાય છે. લોકના સ્વરૂપનું નિરૂપણ કરીને તેમાં રહેલ ચમરાદિની પર્વદા કહે છે• સૂર-૧૬૨ : અસુરેનદ્ર અસુરકુમાર સશ ચમની જણ હા કહી છે • સમિતા, ચંડા અને જયા. સમિતા અત્યંતર છે, ચંડા મધ્યમ છે અને જયા બાા છે. અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના સામાનિક દેવોની જણ પદિત છે - તે આ સમિતા વગેરે ચમમી માફક શwતી. એ રીતે માર્જિકોની પણ જણવી..લોકપાલોની ત્રણ પરિષદ્ - મુંબા, કુટિતા અને પવઈ. એ રીતે અમહિણીઓની પણ જાણવી. બલીન્દ્રની - યાવતુ • ગમહિણીની તેમજ છે. ધરણેન્દ્રની, સામાનિકની, પ્રાયશિકોની સમિતા, ચંડા, જાતા ત્રણ પરિષદ છે. લોકપાલની અને ગ્રામહિણીઓની ઈશા, મુદિતા, દેઢા ણ છે. ધરણેન્દ્રની માફક બીજ ભવનવાસીઓની પરિષદો ગણવી.. પિશારોદ્ર પિશાચરાજ “કાલ'ની ત્રણ પરિષદ્ કહી છે • ઈશા, ગુટિતા, અને ઢરથા. એ રીતે સામાનિક અને અગમહિણીની પણ ત્રણ પરિષદ્ છે. એવી રીતે યાવત ગીતરતિ અને ગીતયશાની ત્રણ પરિષદ્ ાણવી. - જ્યોતિન્દ્ર જ્યોતિષ સજાની ત્રણ પરિષદ્ કહી છે - તુંબા, કુટિતા અને પવઈ. એ રીતે સામાનિક અને અગમહિષીની જાણવી. એમજ સૂર્યની પણ જાણવી..દેવેન્દ્ર દેવરાજ શકની ત્રણ પેદા કહી છે • સમિતા, ચંડા, રાયા. જેમ ચમરની કહી તેમ યાવતુ અગમહિષી ત્રણ પર્વદા કહેતી. એ રીતે ચાવતુ ટ્યુન્દ્ર અને લોકપાલ સુધી પણ ત્રણ પરિષદ 1ણવી. • વિવેચન-૧૬૨ : સુગમ છે, વિશેષ એ કે - સુરાદિમાં ‘ઇન્દ્ર' શબ્દ ઐશ્વર્યના યોગથી અને તેજઆદિથી રાજા કહેવાય. પરિષદ્ એટલે પસ્વિાર, તે નજીકના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં જે પરિવારરૂપ દેવો અને દેવીઓ અતિ મોટાઈપણાથી પ્રયોજનમાં પણ બોલાવતાં જ આવે છે, તે અત્યંતર પરિષદુ, જે બોલાવ્યા કે ન બોલાવ્યા છતાં આવે તે મધ્યમ પરિષદ્ અને જે ન બોલાવ્યા હોય તો પણ આવે તે બાહ્ય પરિષદ્ જાણવી. તથા જેની સાથે પ્રયોજન હોય તો મંત્રણા કરે તે પહેલી પરિષ, જેની સાથે થયેલ મંત્રણા સંબંધે જ વિચાર કરે છે, તે બીજી પરિષ, જેની સામે નિર્ણિત હકીકત કહેવાય તે ત્રીજી પરિષદ. સૂત્રમાં પસ્પિષ્માં ઉત્પન્ન દેવો કહ્યા. દેવપણું ધર્મથી પમાય અને ધર્મપ્રાપ્તિ

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104