Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 91
________________ ૩/૧/૧૫૨ થી ૧૫૪ ૧૬૩ ૧૬૮ ધાન્યોની કેટલો કાળ સુધી યોનિ રહે છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મહત, ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ સુધી. ત્યારપછી યોનિ વણદિથી પ્લાન થાય છે, પછી યોનિ વંસ અભિમુખ થાય છે, પછી યોનિ નાશ પામે છે, પછી તે બીજ બીજ થાય છે પછી યોનિનો વિચ્છેદ-ભાવ થાય છે. [૧૫૪] બીજી શર્કરાપભા પૃedીમાં નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમ કહી છે. ત્રીજી વાલુકાપભામાં નૈરયિકોની જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ છે. • વિવેચન-૧૫૨ થી ૧૫૪ :[૧૫] સૂત્ર સ્પષ્ટ છે. સ્થિતિ અધિકારથી જ આ બીજો અધિકાર કહે છે - [૧૫]] અથ શબ્દ પ્રશ્નાર્થે છે. મને - કલ્યાણ, સુખના હેતુથી કલ્યાણરૂપ અને સુખરૂપ છે. કહે છે - ર ધાતુ કલ્યાણ, સુખના અર્થમાં છે. તેનાથી “ભદંત” શબ્દ સિદ્ધ થાય છે, ભદેલ શબદ કલ્યાણ અને સુખ અર્થમાં છે. કલ્ય એટલે આરોગ્ય. અથવા સિદ્ધો કે સિદ્ધિના માર્ગને ભજે છે, સેવે છે. તેના અભિલાષી વડે સેવાય છે માટે તે ભર્જત છે. કહ્યું છે કે અથવા જન્ એટલે સેવા, તેથી ‘ભનંત રૂપ થયું ઇત્યાદિ પૂર્વવત. અથવા fa - દીપે છે, પ્રનતે • દીપે છે અથવા જ્ઞાન, તપ અને ગુણની શોભા વડે જે શોભાયમાન છે તે જ ભાત કે ભાજd. • x • અથવા ભાજંત તે આચાર્ય - ૪ - અથવા પાન - મિથ્યાત્વ આદિથી હિત - તેમાં ત રહેલ. અથવા ખાવાનું એટલે ઐશ્વર્યયુકત. કહ્યું છે કે • x • ભવ-સંસાના અથવા ભય-નાસના અંતનો હેતુ હોવાથી ભવાંત અથવા ભયાંત. •x• અહીં મન વગેરે શબ્દોના સ્થાનમાં પ્રાકૃતપણાથી આમંત્રણના અર્થે અંતે એ પદ સાધવા યોગ્ય છે. તેથી તે શબ્દથી મહાવીર પ્રભુને આમંત્રણ કરી ગૌતમે કહ્યું શાલી - કલમ આદિના ચોખા વિશેષ બાકી વીહિ આદિ સામાન્ય છે. જવજવ - જવ વિશેષ તેને કહેવા વડે પ્રત્યક્ષ ધાન્યોને કોઠારમાં નાખવા માટે સારી રીતે જે રક્ષણ કરાયેલા તે કોઠગુપ્ત તેઓને, એમ સર્વત્ર જાણવું. વિશેષ એ કે - પલ્ય એટલે વાંસની સાદડી આદિથી કરાયેલ ધાન્યનો આધાર વિશેષ. મંચ - એટલે થાંભલાની ઉપર સ્થાપિત વાંસના કટક વગેરે વગે. માલક-ગૃહનો ઉપરનો ભાગ-માળ જાણવો. કહ્યું છે કે • ભીંત રહિત હોય તે માંયો અને ઘર ઉપર જે હોય તે માળ કહેવાય છે. દસ્વાજાના ભાગે ઢાંકેલ, છાણ આદિથી લીધેલ તે અવલિd. ચોતરફથી લિંપાયેલા તે લિપ્ત. રેખાદિ વડે લાંછિત કરેલ, માટી વગેરેથી મુદ્રિત કરેલા, ઢાંકેલા - કેટલો કાળ, જેમાં અંકુર ઉત્પન્ન થાય છે તે યોનિ રહે છે ? ત્યારપછી યોનિ પ્લાન થાય છે એટલે વર્ણાદિ વડે હીન થાય છે, નાશની સન્મુખ થાય છે, ક્ષય પામે છે. તેનું બીજ અબીજ થાય છે. વાવવા છતાં તેમાંથી અંકુર ઉત્પન્ન થતાં નથી. • x• ત્યારબાદ યોનિનો વિચ્છેદ થાય છે એમ મેં તથા અન્ય કેવલિઓએ કહ્યું છે. શેષ સ્પષ્ટ છે. સ્થિતિ અધિકારથી જ બીજું સૂત્ર કહે છે– સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [૧૫૪] રોચ્ચે. આદિ સ્પષ્ટ છે. વિશેષ એ કે - બીજી પૃથ્વીમાં - શર્કરા પ્રભામાં એ રીતે બધે જોડવું. સર્વ પૃથ્વીમાં આ સ્થિતિ છે - સાતે નકમાં અનુક્રમે - એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ, તેત્રીશ સાગરોપમ સ્થિતિ ઉત્કૃષ્ટથી છે. જે પહેલી નાકની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તે બીજી નરકની જઘન્ય સ્થિતિ કહી છે. • x • ચાવતું પહેલી નરકની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. નક પૃથ્વીના અધિકાથી નક અને નાકનું વિશેષ નિરૂપણ• સૂગ-૧૫૫ થી ૧૫૭ : [૧૫] પાંચમી ધૂમખભા પૃથ્વીમાં ત્રણ લાખ નકાવાયો છે. ત્રણ પૃedીમાં નૈરચિકોને ઉષ્ણવદના કહી છે - પહેલી, બીજી, ત્રીજી નરકમાં. ત્રણે પૃedીમાં નૈરસિકો ઉષ્ણ વેદના અનુભવતા વિચારે છે . પહેલી, બીજી, ત્રીજીમાં. [૧૫૬] લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા, સમાન પવાળા, દિશા-વિદિશા વડે સમાન છે - આપતિષ્ઠાન નક, જંબૂદ્વીપનામક દ્વીપ, સવથિસિદ્ધ વિમાન. લોકમાં ત્રણ સમાન પ્રમાણવાળા, સમાન પાવાળા, દિશ-વિદિશાથી સમાન કહેલ છે . સીમંતક નારકાવાસ, સમયમ, ઈષપામારા પૃdી. [૧૫] ત્રણ સમુદ્રો સ્વભાવથી ઉદકસવડે યુકત કહેલ છે . કાલોદ, પુષ્કરોદ, સ્વયંભૂરમણ... મણ સમુદ્રો ઘણાં મત્સ્ય, કાચબાના પત્ર સ્થાનો કહેલા છે - લવણ, કાલોદ અને સ્વયંભૂરમણ. • વિવેચન-૧૫૫ થી ૧૫૩ : [૧૫૫] સૂત્ર સુગમ છે. કેવલ - ત્રણ ભૂમિના ઉણ સ્વભાવથી, ગણ ભૂમિમાં નારકો ઉમ્ર વેદનાવાળા છે. અથતિ નૈરયિકો ઉણવેદના પ્રત્યે અનુભવ કરતા વિચરે છે. તેઓને તે વેદનાનું સાતત્ય દેખાડવા માટે છે. નરકમૃથ્વીના ક્ષેત્ર સ્વભાવોનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે, હવે ક્ષેત્રના અધિકારથી ત્રણ સ્થાનમાં અવતારવાળા ફોન વિશેપના સ્વરૂપનું નિરૂપણ કરવા કહે છે [૧૫૬] લોકમાં ત્રણ વસ્તુ લાખ યોજનના પ્રમાણપણાથી તુલ્ય છે, કેવલ પ્રમાણથી જ અહીં સમપણું નથી, પણ ઉત્તર-દક્ષિણપણાથી વ્યવસ્થિતપણે સમશ્રેણિત વડે પણ સમાન છે. તેથી કહે છે - ડાબા અને જમણા પડખાઓનું સમાનપણું છે - સમ પડખાંપણે સમાન એ અવ્યયીભાવ સમાસ થયો છે, * * * તથા પ્રતિદિશાવિદિશાના સમાનપણાથી સપ્રતિદિકુ, તે વડે - સમાન દિશાપણે એવો અર્થ છે. સાતમી નકમાં પાંચ નરકાવાસની મધ્ય અપ્રતિષ્ઠાન નામે નકાવાસ છે. જંબુદ્વીપ સર્વે દ્વીપો માગે છે. સર્વાર્થસિદ્ધ વિમાન પાંચ અનવર વિમાનો મળે છે. સીમંતક નારકાવાસ પહેલી નરકના પહેલા પાવડાને વિશે નક્કેન્દ્રક ૪૫-લાખ યોજન પ્રમાણવાળો છે. સમય-કાલની સત્તા વડે ઓળખાતું જે ક્ષેત્ર, તે સમય ક્ષેત્ર-મનુષ્યલોક. ઈષઅભ, આઠ યોજનાનું જાડાઈપણું અને ૪૫-લાખ યોજનની લંબાઈ-પહોળાઈથી પુદ્ગલોનો સમૂહ જેનો છે તે ઇષત્ પ્રાગુભારા આઠમી પૃથ્વી છે, શેષ પૃથ્વીઓ

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104