Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ૨/૧૮૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સ્થાન-૨ - ઉદ્દેશો-૩ છે. # જાણવા. તથા વિવક્ષિતને દેશ કે સર્વથી પ્રકાશે છે, વિશેષ પ્રકાશે છે, એ રીતે વિદુર્વણા કરે છે, પસ્ચિારણા યોગ્ય રીશરીરાદિને સેવે છે, ભાષણીય અપેક્ષાએ દેશથી ભાષાને બોલે છે, સર્વથી ભોજન યોગ્ય વસ્તુને ખાય છે. આહારને પરિણમાવે છે, વેધ કર્મને વેદે છે, એવી રીતે તે દેશની કે સર્વથી નિજર પણ છે. દેશ અને સર્વથી સામાન્યથી સાંભળવું આદિ કહ્યું. વિશેષ વિવામાં દેવોનું પ્રધાનપણું હોવાથી તેઓને આશ્રીને કહે છે. તો એ પણ વિવક્ષિત શબ્દાદિ વિષયની અપેક્ષાએ ચૌદ સૂત્રો દેશથી કે સર્વથી લેવા. આ અનંતર ઉક્ત ભાવો શરીર હોય તો જ સંભવે છે, આ કારણથી દેવોનું પ્રધાનપણું હોવાથી દેવોના જ શરીરનું નિરૂપણ કરવા માટે કહે છે– - આદિ આઠ સૂત્રો સુગમ છે. વિશેષ કહે છે - મરુતુ એ લોકાંતિક દેવ વિશેષ છે. કહ્યું છે કે - સારરવત, આદિત્ય, વલિ, અરુણ, ગઈતોય, તુષિત, અવ્યાબાધ, મરત, અરિષ્ઠ-તે દેવો એક શરીરવાળા હોય છે. કારણ કે વિગ્રહગતિમાં કામણશરીર છે, ત્યારપછી વૈક્રિયભાવથી બે શરીરવાળા હોય છે, બન્ને શરીરનો સમાહાર બે શરીર, તે જેઓને છે તે બે શરીરવાળા અથવા ભવધારણીય જ શરીર જ્યારે હોય ત્યારે એક શરીર, ઉતરવૈક્રિય કરે ત્યારે બે શરીર હોય છે - કિન્નર, કિંજુષ, ગંધર્વ એ ત્રણ વ્યંતરો છે, બાકી ભવનપતિઓ છે, પરિગણિત ભેદ ગ્રહણ, બીજા ભેદોને બતાવનાર છે, પણ બીજાનો નિષેધ કરવા નહીં. સર્વ જીવોને વિગ્રહગતિમાં એક શરીરપણાની અને વિગ્રહગતિ સિવાયના શરીરમાં બે શરીરપણાની પ્રાપ્તિ હોવાથી સામાન્યથી કહે છે - સેવા સુવિ આદિ સુગમ છે. સ્થાન-૨ - ઉદ્દેશા-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે, તેનો અનંતર ઉદ્દેશક સાથે આ સંબંધ છે અનંતર ઉદ્દેશકમાં જીવ પદાર્થ અનેક ભેદે કહ્યો. અહીં તે જીવના સહાયક પુદ્ગલધર્મ, જીવઘર્મ, ગ, દ્રવ્યરૂપ પદાર્થોની પ્રરૂપણા કરે છે, એ સંબંધે આવેલા ઉદ્દેશકનું આદિ સૂબાષ્ટક આ પ્રમાણે • સૂત્ર-૮૧ : ૧-શબ્દ બે ભેદે . ભાષા શબ્દ, નોભાષા શGદ. ર-ભાષાશાદ બે ભેદે - અક્ષરસંબદ્ધ નોઅક્ષરસંબદ્ધ. ૩-નોભાયા શબદ બે ભેદે - આતોધ શબ્દ, નોઆતોધ શબ્દ, ૪તોધ શબ્દ બે ભેદે - તd, વિતd. પ-તત શબ્દ બે ભેદે • ધન, સુષિર, ૬-એમ વિતત શબ્દ પણ બે ભેદે છે. સ્નોતોધ શબ્દ બે ભેદ - ભૂષણ, નોભૂષણસદ, ૮-નોભૂષણ શબદ બે ભેદ - તાલા, લરિકા શબ્દ. બે સ્થાને શબ્દોત્પત્તિ થાય છે - એકત્રિત થતા યુગલો, ભેદાતા યુગલો. • વિવેચન-૮૧ - ૧-આનો પૂર્વસૂત્ર સાથે આ સંબંધ છે - અંત્યસૂત્રમાં દેવોના શરીરનું નિરૂપણ કર્યું. તે શરીરવાળા શબ્દાદિના ગ્રાહક હોય છે, માટે અહીં પહેલા શબ્દનું નિરૂપણ કરાય છે. તેનો આ સંબંધ છે - વ્યાખ્યા સુગમ છે. વિશેષ એ કે • ભાષા શબ્દ ભાષાપતિ નામ કર્મોદયથી પ્રાપ્ત જીવ શબ્દ, બીજો નોભાષાશબ્દ. ચાક્ષર સંબંધ - અક્ષરના ઉચ્ચારવાળો, નોઅક્ષરસંબંધ - ઉચ્ચારહિત છે. 3આતોઘ-ઢોલ વગેરેનો જે શબ્દ, નોઆતોધ શબ્દ-વંશ ફોટાદિનો અવાજ. ૪-dd-dબી તેમજ ચમદિ બદ્ધ આતોધ. પ-વે કિંચિત્ ઘન, જેમ પિંજનિક આદિ અને કંઈક શુષિર. જેમ વીણા-પટહ વગેરે તેનાથી ઉત્પન્ન જે શબ્દ તે ધન-ષિર, ૬-વિતd-cતથી ભિન્નdબી આદિથી રહિત, તે પણ ઘન-ભાણકની જેમ, શુષિ-સ્કાહલ આદિવતુ, તેનાથી ઉત્પણ શબ્દ તે ધનશુષિર, ચોથા સ્થાનકમાં ફરીને એ જ કહેશ્વાશે. તંત-તે વીણાદિ, વિતત-તે પટહાદિ. ધન-કાંશ્યતાલાદિ, શુષિર તે વાંસળી આદિ. - ૪ - -ભૂષણ-નુપુરાદિ, નોભૂષણ-ભૂષણથી અન્ય. ૮-તાલ-હસ્તતાલ, અને કાંસિકા, તે અહીં આતોધપણાએ વિવક્ષિત નથી. અથવા લતિકા શGદથી પાટુના પ્રહારનો શબ્દ લેવો. શબ્દના ભેદો કહ્યો. હવે શબ્દના કારણનું નિરૂપણ કરવા કહે છે. વ્યક્તિ • બે કારણે શબ્દોની ઉત્પતિ થાય છે. સંઘાતને પામેલા કાયભૂત શબ્દોનો ઉત્પાદ. - જેમ ઘંટા અને લોલકની જેમ બાદર પરિણામને પામેલા પુદ્ગલોના સંઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે, એવી રીતે વાંસને ફાડતા શબ્દોની ઉત્પત્તિ થાય છે. હવે પુદ્ગલના સંઘાત અને ભેદનું કારણ નિરૂપણ • સૂત્ર-૮૨,૮૩ ?[૮] ૧-બે કારણે યુગલો એકઠાં થાય છે - પોતાની મેળે એકઠા થાય,

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104