Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 66
________________ ૨/૩/૯૮ ૧૧૭ ૧૧૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વર્ણવાળા છે. પછીના બે કાળા વર્ણ સિવાયના વર્ણવાળા છે. પછી બે કલાના વિમાનો કૃષ્ણ, નીલવર્ણ સિવાયના વર્ણવાળા છે. પછીના બે શુક, સહસારકલાના વિમાનો પીત અને શુક્લ વર્ણના છે. પછીના શ્વેતવર્ણી છે. દેવોના અધિકારથી જ બે સ્થાનકમાં આવેલી અવગાહના કહી છે. • x . સ્થાન-૨, ઉદ્દેશા-3નો. મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ર૦ ઈન્દ્રો કહan.] બે પિશાચેજ કહા છે - કાલ, મહાકાલ. બે ભૂતેન્દ્ર કહ્યા છે - સુરૂપ, પ્રતિરૂપ. બે યોદ્ર કહે છે - પૂર્ણભદ્ર, માણિભદ્ધ, બે રાક્ષસેન્દ્ર કહ્યા છે - ભીમ, મહાભીમ. બે કિન્નરેન્દ્ર કહ્યા છે - કિન્નર, કિં૫રષ. બે કિં૫રણેન્દ્રો કહ્યા છે : સત્વર, મહાપુરષ. બે મહોરગેન્દ્ર કહ્યા છે - અતિકાય, મહાકાય. બે ગંધર્વોન્દ્ર કહ્યા છે - ગીતરતિ, ગીતયા. [આ આઠ સૂત્રોમાં વ્યંતરેન્દ્ર-૧-ના ૧૬ ઇન્દ્રો બતાવ્યા.] બે અણપણીન્દ્રો કહ્યા છે - સક્રિહિત, સામાજિક, બે પNEWીન્દ્રો કહ્યા છે - ધાતા, વિધાતા. બે ઋષિવાદીન્દ્રો કહ્યા છે - ઋષિ, ઋષિપાલિત. બે ભૂતવાદીન્દ્રો કહ્યા છે - ઈશ્વર, મહેશ્વર. બે કંદીન્દ્રો કહ્યા છે - સુવસ, વિશાલ બે મહાકંદો કહ્યા છે - હાસ્ય, હાસ્યરતિ. બે કુંભકેન્દ્ર કહ્યા છે - શેત, મહાશ્વેત. બે પતંગેન્દ્ર કહ્યા છે - પતંગ, પતંગપતિ [આ આઠ સૂપોમાં વ્યંતરેન્દ્ર-રના ૧૬ ઇન્દ્રો કહેu.] ને જ્યોતિષ દેવોના ઈન્દ્રો કહ્યા છે - ચંદ્ર અને સૂર્ય સૌધર્મ અને ઈશાન કલામાં બે ઈન્દ્રો કહ્યા છે - શ૪, ઇશાન. સનવકુમાર અને મહેન્દ્ર કલ્પમાં બે ઇન્દ્રો કહા છે - સનતકુમાર, મહેન્દ્ર બહાલોક અને તંતક કક્ષામાં બે ઇન્દ્રો કર્યા છે . હા, લાંતક. મહાશુક અને સહસ્ત્રારકલામાં બે ઈન્દ્રો કહા છે - મહાશુક્ર, સહસ્રર. આનત, પાણત, આરણ અને અશ્રુત કલ્પમાં બે ઇન્દ્રો કહા છે - પાણત, અય્યત. અહીં બાર દેવલોકના મહાશુક અને સહસ્ત્રાર કલામાં વિમાનો બે વણવાળ કહ્યા છે. તે આ પ્રમાણે - પીળા અને ધોm. વેયકના દો ઊંચપણે બે હાથની અવગાહનાવાળા છે. • વિવેચન-૯૮ : અસુરકુમાર આદિ દશ ભવનપતિ નિકાયોના, મેરુપર્વતની અપેક્ષાએ દક્ષિણ અને ઉત્તર બે દિશાઓને આશ્રીને બે પ્રકાર હોવાથી વીશ ઇન્દ્રો કહ્યા છે. તેમાં અમર દક્ષિણદિશાનો અને બલિ ઉતરદિશાનો અધિપતિ છે. આ પ્રમાણે આઠ જાતિના વ્યંતરનિકાયના દ્વિગુણપણાથી સોળ ઇન્દ્રો છે. તથા અણપણી આદિ આઠ વ્યંતર વિશેષ નિકાયોના બમણાપણાથી સોળ ઇન્દ્રો છે. જ્યોતિકોમાં તો અસંખ્યાત ચંદ્ર અને સૂર્યો હોવા છતાં પણ જાતિ માગનો આશ્રય કરવાથી ચંદ્ર અને સૂર્ય નામક બે ઇન્દ્રો જ કહ્યા છે. સૌધર્માદિ કલાના તો દશ ઇન્દ્રો છે. એ રીતે બધાં મળી ૬૪ ઇન્દ્રો થાય છે. દેવોના અધિકારથી તેના નિવાસસ્થાનભૂત વિમાનની વકતવ્યતા કહે છે - મહાશુ આદિ સુગમ છે. વિશેષ એ કે હારિદ્ર એટલે પીળા. આ સૌધર્માદિ દેવલોકના વિમાનોના વર્ણોના વિષયકમ આ પ્રમાણે છે : સૌઘમ, ઇશાનના વિમાનો પાંચ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104