Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ ૨/૩/૮૬ ૯૮ આદિ કૃત વિશેષરહિત, અનાનાત્વ-અવસર્પિણી આદિથી કરેલ આયુ આદિ ભાવના ભેદથી વર્જિત. તેથી કહે છે - પરસ્પર ઉલ્લંઘતા નથી. કઈ રીતે ? તે કહે છે - લંબાઈપો, પહોળાઈપણે, સંસ્થાન-પણછ ચડાવેલા ધનુષ્યના આકારે તેમજ પરિધિ વડે -x અથવા લંબાઈથી બહ સમતુલ્ય છે. તથા કહે છે : ભરતપર્યન્ત આ શ્રેણી૧૪,૪૭૧ યોજન ઉપર કિંચિત્ જૂન છ કલા ઉત્તર ભરતાદ્ધની જીવા છે. કલા એટલે યોજનનો ૧૯મો ભાગ જાણવો. એવી રીતે ઐરવત ક્ષેત્ર પણ જાણવું. તથા અવિશેષ-પહોળાઈથી બંને આ પ્રમાણે છે - પ૨૬ યોજન અને ૬-કળા અઘિક ભરતોબ પહોળું જ છે, એ જ પ્રમાણે રસ્વત ક્ષેત્ર પણ જાણવું. અનાનાdબંને ફોગ સંસ્થાનથી પરસ્પર સરખાં છે. પરિધિ એટલે જીવા અને ધનુપૃષ્ઠનું પ્રમાણ, તેમાં જીવાનું પ્રમાણ ઉપર કહ્યું છે, ધનુપૃષ્ઠનું પ્રમાણ આ છે - ૧૪,૫૨૮ યોજન અને ૧૧ કલા અધિક ભરતનું ધનપૃષ્ઠ છે. એ જ રીતે સ્વતનું પણ જાણવું. અથવા આ પદો એકાર્જિક છે. અતિશયાર્થપણું હોવાથી પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે કે - અનુવાદ, આદર, વીસા, અતિશયાર્થ, વિનિયોગહેતુ, અસૂયા, સંભ્રમ, વિસ્મયાદિમાં પુનરુક્તિ દોષ નથી. તે બે ફોકો આ પ્રમાણે - ભરત અને ઐરવત. -x - જંબૂદ્વીપના દક્ષિણ ભાગે ભરત, હિમવતપર્વત પર્યન્ત છે અને ઉત્તર ભાગે ઐવતહોમ શિખરીપર્વત પર્યન્ત છે. ભરત અને ઐરાવતની માફક આ અભિલાપ વડે “સંવૂી સી. " આદિના ઉચ્ચાર વડે બીજા બે સૂત્રો કહેવા. તે બેમાં આ વિશેષ છે કે - હેમવંત હો મેરુની દક્ષિણ દિશાએ હિમવાનું અને મહાહિમવાનું પર્વતની મધ્યમાં છે, હૈરમ્યવત્ ોગ મેરુની ઉત્તર દિશાએ રુકમી અને શિખરી પર્વતની મધ્યમાં છે, હરિવર્ષ ક્ષેત્ર દક્ષિણમાં મહાહિમવાનું અને નિષધની મળે છે, રમ્ય5વર્ષ ઉત્તરે નીલવાનું અને રુકમી મળે છે. બંધૂકા. આદિ પૂર્વ દિશામાં અને પશ્ચિમ દિશામાં યથાકમે પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ, આ બંનેનું લંબાઈ આદિ વર્ણન ગ્રંથાંતસ્થી જાણવું. અંબૂઆદિ - મેરુની દક્ષિણે દેવકુરુ અને ઉત્તરે ઉત્તરકુરુ ફોગ છે. તેમાં દેવકુ હાથીના દાંતના આકારવાળા વિઘપ્રભ અને સૌમનસ નામક બે વક્ષસ્કાર પર્વતથી આવૃત છે. બીજો ઉતસ્કુરુ તે ગંધમાદન અને માલ્યવાન પર્વત વડે આવૃત છે. આ બંને ક્ષોત્ર અદ્ધચંદ્રને આકારે છે. દક્ષિણ-ઉત્તરમાં વિસ્તૃત છે, તેઓનું પ્રમાણ આ પ્રમાણે - ૧૧,૮૪ર યોજન અને ૨ કલા છે. બંનેની જીવા પૂર્વ-પશ્ચિમ ૫૩,ooo યોજના છે. અતિ મોટા, ઘણાં તેજના કે મહોત્સવના આશ્રયરૂપ તે મહાતિમહ આલય અથવા મહાતિમહાલય અર્થાત્ સિદ્ધાંતની ભાષા વડે મહાન પ્રશસ્તપણાએ બે મહામો છે. તેની પહોળાઈ, ઉંચાઈ, ભૂમિમાં ઉંડાઈ, આકાર અને પરિધિ. તેમાં બે વૃક્ષોનું પ્રમાણ આ પ્રમાણે છે– જંબવૃક્ષના પુષ્પો અને ફળો રનમય છે, વિકંભ આઠ યોજન, ઉચ્ચસ્વ આઠ યોજનઅર્ધયોજન જમીનમાં, સ્કંધ બે યોજન ઉંચો, બે કોશ પહોળો છે, ચોતરફ [57] સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વિસ્તરેલી શાખાઓ મધ્યે વિડિમ નામે શાખા સૌથી ઉંચી અને છ યોજન છે. ચારે દિશામાં ચાર શાખાઓ છે, તેમાં પૂર્વદિશાની શાખા મધ્ય અનાદૈત દેવનું શયનભવન એક કોશ પ્રમાણ છે, શેષ ત્રણ શાખામાં પ્રાસાદો છે, તેમાં રમ્ય સીહાસનો છે. શાભલી વૃક્ષમાં પણ એમજ જાણવું. કૂટ-શિખરના આકારવાળો શાભલી વૃક્ષ તે કૂટશાભલી વૃક્ષ, જેનું દર્શન સુંદર છે તે સુદર્શન, તે બે વૃક્ષોને વિશે મોટી ઋદ્ધિ-આવાસ, પરિવાર, રતાદિ જેઓને છે તેવા બે મહદ્ધિક યાવતના ગ્રહણથી મહાધુતિક, મહાનુભાગ, મહાયશા મહાબલી દિવો છે.) તેમાં ધુતિ-શરીર, આભૂષણની દીપ્તિ. મનુભાવ-અચિંત્ય શક્તિ-વૈક્રિયાદિ કરણ, યશ-ખ્યાતિ, બળ-શરીર સામર્થ્ય, સૌખ્ય-આનંદરૂપી અને ક્વચિત ‘મહૈશાખ્ય' પાઠ છે. તે પલ્યોપમ આયુવાળા ગરુડ-સુપર્ણકુમાર જાતિય વેણુદેવ અને અનાદત દેવ છે. • સૂત્ર-૮૭ : જંબૂદ્વીપના મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશાએ બે વર્ષધર પર્વતો કહ્યા છે તે બહુ સમતુલ્ય, અવિરોષ, નાતાવરહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતા તેમજ લંબાઈ-પહોળાઈ - ઉંચાઈ - ઉંડાઈ - સંસ્થાન - પરિધિ વડે સમાન છે. તે આ - લઘુ હિમવત અને શિખરી, એ રીતે મહા હિમવંત અને કમી, એમ જ નિષધ અને નિલવાન. જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે હેમવત અને ઐરાવત હોમમાં બે વૃતવૈતય પર્વત છે - ભહસમતુલ્ય, અવિશેષ, નાનાવરહિત ચાવવું તે શબ્દાપાતી અને વિકટાપાતી નામક છે. તેમાં બે મહર્વિક દેવો ચાવતું પલ્યોપમની સ્થિતિવાળા છે . તે સ્વાતિ, પ્રભાસ. જંબુદ્વીપના મેની ઉત્તર અને દક્ષિણે હરિવર્ષ અને રમ્યફ વર્ષ ોગમાં બે-વૃdવૈતાદ્ય પર્વત છે . બહુ સમતુલ્ય ચાવતુ ગંધાપાતી અને માલ્યવેતામયિ નામક છે. તે બંનેમાં એક એક મહદ્ધિક યાવત પલ્યોપમસ્થિતિક દેવ વસે છે. તે અરણ અને પા નામક છે. જંબૂદ્વીપના મેરુની દક્ષિણ દિશામાં દેવકુરુ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સર્દેશ, અર્ધ ચંદ્ર-સંસ્થાન સંસ્થિત બે વક્ષસ્કાર પર્વતો છે. તે બહુસમ છે યાવત્ સૌમનસ અને વિધુતપ્રભ નામે છે. જબૂદ્વીપના મેરની ઉત્તર દિશાએ ઉત્તરકુરુ ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ પડખામાં અશ્વના સ્કંધ સમાન યાવત્ ગંધમાદન, માહ્યવંત બે વક્ષસ્કાર પર્વત છે, જે અર્ધચંદ્રાકાર છે ઇત્યાદિ પૂર્વવતુ. જંબૂદ્વીપના મેરુ પર્વતની ઉત્તર અને દક્ષિણે બે દીધર્વિતા પર્વત છે. બહુસમતુલ્ય યાવતું ભરતમાં દીવૈતાઢ્ય, ઐરવતમાં દીધ વૈતાઢ્ય. ભરતના દીધ વૈતાદ્યમાં બે ગુફાઓ કહી છે - બહુ સમતુલ્ય, વિશેષ, નાનત્વ રહિત, અન્યોન્ય ન ઉલ્લંઘતી, લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ-આકા-પરિધિ વડે સમાન છે તે આ • તમિયા ગુફા અને ખંડuપાત ગુફા. ત્યાં બે મહહિદ્ધક યાવ4 પલ્યોપમ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104