Book Title: Agam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૫૨ થી ૫૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
અનન્ય છે, તો સામાન્ય માત્ર જ છે. અથવા સામાન્યમાં વિશેષનો ઉપચાર હોય તો ઉપચાર વડે વસ્તુ તવ ચિંતન નહીં થાય. * * * * * * *
સામાન્યથી આત્માદિનું એકત્વ કહ્યું છે. વિશેષ નયથી આત્માદિનું અનેકપણું જ છે. વિશેષવાદી કહે છે - સામાન્ય વિશેષથી ભિન્ન છે કે અભિg? ભિન્ન નથી, કારણ કે આકાશ પુષ્પ જેમ પ્રત્યક્ષ નથી. વળી વિશેષોથી સામાન્ય ભિન્ન નથી કેમકે દાહ-પાક-સ્નાન-પાન આદિ સામાન્ય શબ્દ વડે સર્વ વ્યવહારનો ગઘેડાના શીંગની જેમ અભાવ છે. જો અભિન્ન છે, તો વિશેષ માત્ર જ વસ્તુ છે, સામાન્ય નામ જ નથી અથવા વિશેપોમાં સામાન્ય માણનો ઉપચાર કરેલ છે, એમ જો કહેશો તો ઉપચાર વડે વસ્તુતવ નહીં વિચારી શકાય.
આ રીતે આત્માદિ અનેકત્વ જ છે. [શંકા બંને પક્ષમાં યુક્તિઓનો સંભવ હોવાથી કયું તત્વ સ્વીકારવું જોઈએ. [સમાધાન કથંચિત્ એકવ અને કથંચિત્ અનેકવ છે. * * * * * તેવી વસ્તુ એકરૂપ અને અનેકરૂપ છે.
‘સ્થાનાંગ’ સૂત્રના અિધ્યયન સ્થાન-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
છે સ્થાન-૨ &
- X - X - X - o એક સ્થાન નામક અધ્યયન-૧ની વ્યાખ્યા કરી, હવે સંખ્યા ક્રમના સંબંધથી પ્રાપ્ત ‘બે સ્થાનક' નામક અધ્યયન-૨ કહીએ છીએ. તેનો સંબંધ આ છે - અહીં જેનોની સામાન્ય-વિશેષાત્મક વસ્તુ છે, તેમાં સામાન્યને આશ્રીને અધ્યયન-૧માં આત્માદિ પદાર્થોનું એકવ કહ્યું, અહીં વિશેષને આશ્રીને તેને બે ભેદપણે કહીએ છીએ. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો ઉપક્રમ આદિ છે. તે અધ્યયન-૧ માફક જાણવા વિશેષ છે તે સ્વબુદ્ધિએ જાણવું.
સ્થાન-૨ - ઉદ્દેશો-૧ ચાર ઉદ્દેશાત્મક અધ્યયનના સૂબાનુગમમાં ઉદ્દેશા-૧ના સૂત્રો કહે છે• સૂત્ર-પ૭ :
જે આ જીવાદિ લોકને વિશે છે, તે બધું બે પ્રકારે છે જીવ અને અજીવ..બસ અને સ્થાવર. સોનિક અને અયોનિક. યુસહિત-આયુરહિત.. સઇન્દ્રિય અને અનિન્દ્રિય.. સવેદ અને અવેદ... રૂપી અને રૂપી.. સપુદગલઅપગલ. સંસારમાં રહેલ અને સંસારમાં ન રહેલ. શા#ત અને રાણા#ld.
• વિવેચન-પ૭ :
આ સૂત્રનો પૂર્વક સાથે સંબંધ આ છે - પૂર્વે કહ્યું કે એકગુણરૂક્ષ પુદ્ગલો અનંત છે. તેમાં શું અનેકગુણ સૂક્ષ પુદ્ગલો પણ હોય છે કે, જેથી તે એકગુણ રક્ષપણે વિશેષિત કરાય છે ? હા, હોય છે તેથી અહીં નથિ આદિ કહ્યું. પરસ્પર સૂત્ર સંબંધ આ છે - શ્રત માડવુગમતા પૂર્વે કહ્યું, તેમ અહીં નથી. આદિ છે. સંહિતાદિ ચર્ચા પૂર્વવતું. જે જીવાદિ વસ્તુ વિધમાન છે. • x • નાસ્થિ ઘન આવો પણ કયાંક પાઠ છે. ત્યાં અનુસ્વાર આગમથી છે, - પુનઃ અર્થમાં છે તેનો પ્રયોગ આ પ્રમાણે - જીવાદિ વસ્તુ છે, પૂર્વના અધ્યયન વડે કહેવાયેલી હોવાથી પંચાસ્તિકાયાત્મક લોકમાં છે અથવા જે જણાય તે લોક. આ વ્યુત્પત્તિથી લોક કે અલોકરૂપમાં છે, તે બે સ્થાનમાં તથા વિવક્ષિત વસ્તુ અને તેથી વિપરીત લક્ષણરૂપ બે પક્ષમાં સમાવાય છે, જેને તે દ્વિપદાવતાર છે - x • સ્વરૂપવાનું અને પ્રતિપાવીનું અર્થ છે. તથા - દૃષ્ટાંત સ્થાપના
જીવ અને અજીવ - x - = -સમુચ્ચય માટે છે, વ - અવધારણ માટે છે. તે વડે રાäતરસ્ત્રીજી રાશિનો નિષેધ કર્યો. તો નીવ નામે જુદી સશિ ન કહેવી. કેમકે નો શબ્દ સર્વ નિષેધકપણે છે. ન નીવ થી અજીવ શબ્દ જ થાય છે. દેશનિષેધ કરે તો “જીવદેશ' જ ચોક્કસ થાય છે. દેશ અને દેશીનો અત્યંત ભેદ ન હોવાથી તે જીવ જ છે. અથવા વેવ માં ઘય શબ્દ વં કાર અર્થવાળો છે તથા જીવો જ વિવતિ વસ્તુ છે અને જીવો જ પ્રતિપક્ષ છે, તેમ સર્વત્ર જાણવું.