________________
-
ના
પુસ્તક ૧ લું સર્વથા નિષેધ કર્યો અને તેજ નિષેધના પ્રતાપે તેઓ દિગમ્બર તરીકે જાહેર થયા. ' ઉપકરણના નિષેધથી આવી પડતી આપત્તિ
યાદ રાખવું કે દિગમ્બરે કઈ પણ વસ્ત્રવાળી શાખામાંથી જ જુદા પડેલા છે અને તેથી લોકોએ તેમને વસ્ત્રની હયાતી બાબતમાં પ્રશ્ન કર્યો ત્યારે તેઓને એમ કહેવાની ફરજ પડી કે અમારે તે દિશારૂપી વરે છે.
વાંચકેએ ધ્યાન રાખવું કે તેઓને વસ્ત્રસહિતપણાના જવાઅમાં દિશારૂપ વસ્ત્રો તે છે. એમ કહેવું જ પડે છે. એટલે કે કપાસનાં વસ્ત્રો છે કે દિશારૂપી વસ્ત્રો છે. અર્થાત્ આરેપિતવસ્ત્રોવાળા તે દિગમ્બરે પણ છે, છતાં તેઓ ઉપકરણથી સર્વથા ઘણાવાળા થયા અને તેને ફલરૂપે ભગવાન જિનેશ્વરના વસ્ત્રો અને આભૂષણને અંગે પણ તેઓને નિષેધમાં ઉતરવું પડ્યું. જે મનુષ્ય સંયમ-સાધનરૂપ ઉપકરણને નહિ માને તે મનુષ્ય ધર્મ સાધનરૂપ ઉપકરણને ઉઠાવવા તૈયાર થાય તેમાં આશ્ચર્ય શું?
તે દિગમ્બરોની કદાગ્રહદશા એટલે સુધી વધી ગઈ કે તેઓએ સાધુઓને ઉપકરણને નિષેધ કર્યો અને ભગવાન જિનેશ્વરને આભૂષણદિકને નિષેધ કર્યો એટલું જ નહિ, પરંતુ ભગવાન જિનેશ્વરમહારાજને ચક્ષુની હયાતી માનવાથી પણ તે દિગમ્બર શરમાવા લાગ્યા. | વાંચકોને યાદ હશે કે ચઉરિન્દ્રિય કે પંચેન્દ્રિય જે ચક્ષુવાળી જાતિ છે, તે જાતિમાંથી કઈપણ જાતિ આપણે તપાસીએ તે દરેક જાતિના શરીરના રંગ કરતાં તેની ચક્ષુને રંગ જુદો જ હેય, કેઈપણ જાતિમાં શરીર અને ચક્ષુને રંગ એક સરખે તે હિતે નથી. ફક્ત થાંભલાઓની સાથે કેટલાંક પુતળાં બનાવવામાં આવે છે તે પુતળાંઓમાં શરીરને રંગ અને ચક્ષુને રંગ એક