Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 184
________________ સાગરનાંnોતી છેક સંસ્કારોની જાળવણીમાં જીવન વેડફાતું જે ઓળખી શકે તે જ્ઞાની ! ! ! * વિચારોના રવાડે ન ચઢે તે ડાહ્યો ! ! ! # આચારનિષ્ઠાને પ્રાણાતે પણ વળગી રહે તે સંયમી ! ! ! પ્રભુ શાસનની આરાધના દ્વારા કર્મોના કનિષ્ઠ બંધનમાંથી આમાને છોડાવવા મથે તે શાણે ! ! ! * સંયોગોની ભીંસમાં મુંઝાય નહી તે સમજુ ! ! ! વિકારોને આગળ વધતાં અટકાવી જાણે તે બુદ્ધિશાળી !!! જ વાસના-મમતાના આટાપાટાની અટપટી જાળમાં ન ફસાય તે વિવેકી ! ! ! છેક સંસારની વિષમ અસરોથી ગભરાય નહીં તે ચતુર ! ! ! એક સર્વ રીતે શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞાને આત્મસાત્ કરવા મથે તે પુરૂષાથી" ! ! ! આવરણ * દીપક પ્રિટરી * અમદાવાદ 380001

Loading...

Page Navigation
1 ... 182 183 184