Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 179
________________ આગમત प्र० १०३–ननु लिष्टबद्ध-निधत्त-निकाचितानां सर्वेषां कर्मणां क्षयेण सिद्धत्वस्य भवने किमिति श्लिष्टमेव, ‘से सिय' पदेन गृहीतमिति । 6. स एव सिद्धिभाग्भवति यो बन्धाद्यवस्थामतीत्य समयमात्रહિતિજાં કેવલરાજનાથ તામતિ શિવાજીમાજિવનનુમવતીતિ एतदर्षमेव वर्तमानकालीनकर्मग्रहणेपिश्लिष्टमित्यतीतकालीनः प्रत्यय इति॥ ભાવાર્થ... પ્ર. ૧૦૩-શ્રી નમસ્કાર મહામંત્રની વ્યાખ્યામાં શ્રી આવશ્યક નિયુક્તિ આદિ ગ્રંથોમાં સિદ્ધપદની વ્યાખ્યામાં રિ શિવં એટલે બ્લિષ્ટ થયેલ કર્મને ધકધમ નાંખેલ બાળી નાખેલ છે જેમણે તે સિદ્ધ આવી વ્યાખ્યા છે. તે અહીં પ્રશ્ન એ થાય છે કે દ્વિષ્ટ, નિધત્તા અને નિકાચિત સર્વ જાતના કમનો ક્ષયથી સિદ્ધપણું થાય છે. તે એકલા ક્લિષ્ટ કર્મના નાશની વાત કેમ કરી? ઉ. સિદ્ધપણાની છેલ્લી સ્થિતિને આશ્રીને આ વ્યાખ્યા છે. બંધની નિકાચિત, નિધત્ત આદિ અવસ્થાને ઓળંગી સામાન્ય લિસ્ટ અવસ્થા-કે જે સમય માત્રની સ્થિતિ વાળી છે. તેને પામી પછી ટૂંક સમયમાં આત્મા અગી અવસ્થા પામે છે. અને સિદ્ધ બને છે. આ માટે વર્તમાનના કાળના કર્મોને પણ શ્લિષ્ટ એ ભૂતકાળના નિર્દેશથી જણાવેલ છે. તે એ સૂચવવા કે અગી અવસ્થા પૂર્વે જે માત્ર કિલકટ અવસ્થા છે. તેને નિર્દેશ સિદ્ધ પદમાં ણિત પદથી છે. प्र० १०४-ननु ‘दीहरयमि' त्यादिना तस्य दीर्घ कालरजो यत्तु कर्म (तत्) अस्तमित्यत्र निरुक्त्या सिद्धत्वं कथं किमर्थं च सेति निष्ठाप्राप्तिः।

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184