Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 180
________________ પુસ્તક ૪ થું २०-अत्र सिद्धत्वं विवक्षितं तत एव चार्थसिद्धादयो द्रव्यसिद्धेषु नान्तर्भाविताः, तपःसिद्धश्च कर्मभयसिद्धः पार्थक्येन विवक्षितः स च स एवातीतं वर्तमानं च कर्म सर्वथा दूरीभूतं, तथा च नात्र निरुक्तिः किन्तु स्वरूपं कर्मक्षय-सिद्धस्य, निरुक्तिस्तु 'सियमि' त्यादिनोत्तरार्धे इति ॥ ભાવાર્થ ૫. ૧૦૪–આવશ્યક નિર્યુક્તિમાં સિદ્ધની વ્યાખ્યામાં વિસ્ટા એ ગાથામાં દીર્ઘ કાળની જે કર્મ રૂપ રજ તે અસ્ત જેમને થઈ ગઈ એવી વ્યુત્પતિથી સિદ્ધપણું શી રીતે? સિદ્ધ શખમાં સિત એ જે ભૂતકૃદંત પ્રત્યય આવ્યે તે શી રીતે ? ઉ. અહીં સિદ્ધપણાની વ્યાખ્યા ઈષ્ટ છે. નિયુક્તિ નથી કરવાની, તે તે આગળ બતાવશે, તેથી જ અથ-સિદ્ધ શિલ્પ સિદ્ધ આદિ ભેદે અહીં દ્રવ્ય સિદ્ધમાં નથી મેળવ્યા, તથા તપ સિદ્ધથી પણ કર્મ ક્ષય સિદ્ધને જુદે જણાવેલ છે તે કર્મ ક્ષયસિદ્ધ અતીત અને વર્તમાન સઘળાં કર્મથી અળગે થયેલ છે. - આ સ્વરૂપ અડી ગાથાના પૂર્વાર્ધમાં દર્શાવાયું છે, બાકી સિદ્ધપદની નિર્યુક્તિ તે ગાથાના ઉત્તરાર્ધમાં દર્શાવી છે. प्र० १०५-ननु ‘सिद्धस्स सिद्धत्तमुवजायइ ति' कथ?-नहि सर्वथा कर्म क्षयरूपात् सिद्धत्वात् प्राक्तस्य तथास्व मति । ___उ०—योग्यतारुपेण भव्यत्वभावेन यस्य सिद्धत्वयोग्यता स एव सिध्यतीतिज्ञापनाय तथोलिः, उच्यते च सिद्धान्ते भव्याः सेत्यन्तीनि । किच-यथा शेषौदयिकादिभावानां तदा क्षयस्तथैव भव्यत्वभावम्यापि, अत एव भव्यत्वाभावाच्चे ति पृथग्रहणं, भव्यत्वं कार्यरुपेण परिणतं न तु कर्मवत् बन्धाभावनिर्जराभ्यां नष्टमिति सिद्धस्य सिद्धत्वमित्युक्तिः, प्रयोजनं चात्र सिद्धानां न पुनर्जन्मादि कर्मबीजनाहात्, न चानादिकाः

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184