Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 178
________________ પૂ. આગમ દ્વારક આચાર્યદેવશ્રી વિરચિત-ગહન તાવિક પ્રશ્નોત્તરી ગ્રંથને | ગુજ૨ અનુવાદ [પૂ. પાક આગમ સમ્રાટુ પાવચનિક મૂર્ધન્ય તાત્વિક વ્યાખ્યાન નિપુણ ધ્યાન રથ સ્વર્ગત પૂ. આ. દેવશ્રીના વિશિષ્ટ ક્ષેપશમ બળે ભગીરથ પુરૂષાર્થ પૂર્વક રજુ કરાયેલ શ્રુતજ્ઞાનના વારસાને યોગ્ય અધિકારી ઓ સમક્ષ આગમ જયોત દ્વારા રજુ કરવાને નમ્ર પ્રયાસ દેવ-ગુરૂ-કપાએ ચાલુ છે, તેમાં તવ દષ્ટિવાળા જેને ક્ષપશમની મંદતા આદિ અનેક કારણથી ઉત્પન્ન થનારી વિવિધ જિજ્ઞાસાઓના ખુલાસા પૂ. આ. આગદ્ધારકશ્રીએ સમયે સમયે સાગર સમાધાન નામથી વર્ષો સુધી સિદ્ધચક માસિકમાં આપેલા, તેવા કેટલાક ચૂંટેલા પ્રશ્નો આજ સુધી આગમજ્યોતમાં રજુ કર્યો છે છે પણ કેટલીક મહત્ત્વની આગમિક ગહન બાબતેના શાસ્ત્રીય ખુલાસા સંસ્કૃત ભાષામાં “તાત્વિક પ્રશ્નોત્તરાણિ રૂપે ૭૦૦૦ લાક પ્રમાણ રચનામાં આપ્યા છે આગમતના વાચકેની તત્વદષ્ટિ ખીલવવા આવા વિવિધ પ્રશ્નોત્તર કમસર અપાઈ રહ્યા છે ગતવર્ષના ચેથા પુસ્તક (પાના ૧૯ થી ૨૩) માં પ્રશ્ન ૧૦૨ સુધી આવેલા છે ત્યારપછીના પ્રશ્નોત્તરે અહીં ગુજરાતી અર્થ સાથે અપાયા છે સુજ્ઞ વિવેકી તત્વ પ્રેમી વાચકે ગ્ય રીતે વાંચી વિચારી નવ-નવીન ગૂઢાર્થભર્યા રહસ્યને સમજ પૂ. આગમ દ્વારક આચાર્યદેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરે. સં.] આ. ૧૦

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184