Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 169
________________ આગમત મન વચન તનુ શુદ્ધિ કરીએ, જિન પૂજનને કાલે રે ભાજન મલિન કરે પયપાકે, સ્વાદ ન લેશે આ રે-ભેટનારા મન ઈલિકા ધરતી ષટપદને, થાવે તસ પદ ભેગી રે જિનવરશું એકતાન મિલાયી, આતમ ચિદ પદ યોગી -ભેટનારા એહ પૂજા પ્રતિપત્તિ ભાખી, અંગાદિક તસ હેતે રે થઈથઈ દુગ એ ઉત્તરાધ્યયને, ભૂલે જડ સકેતે રે-ભેટનાકા જિન ગુણ સમસ્ત સાથે યેગી, નિજ પદ અથ સાચે રે મેહ મહાકટકે જઈનુ, નાણ રણ લહે જા રે-ભેટનાપા முருருமாருமாறாறாறானாம்மையாரும் જ શ્રી મુનિસુવતજિન સ્તવન (રાગ-નયર માહણ કુંડ ગામ) મુનિસુવતજિન પૂજિયે, એ તે આપે અવિચલ ઠાણ-એ તે ભવિકજન, ધન્ય દિવસ મુઝ આજ, ભવિ૦, થાપ્યા શિર જિનરાજ-૧ રાજગૃહી શુભ નયરીમાં રે, કલ્યાણક છે શુભ ચાર | તીરથ એ જગ મનહરૂ રે, ભેટયા ભદધિ પાર રે-ભેટયાલારા ચવન જનમ દીક્ષા વળી રે, ઈહિ લહે કેવલ ચિદ્રપ સેવે સુર નર ભૂપ રે, એ પ્રભુનું અદ્ભુત રૂપ રે–એ પ્રભુનાવા જિનવર ગુણ ઈહ સાંભળ્યા રે, એ તે ભાગ્ય ઉદય મુજ શુદ્ધ પૂજક ગણ હાય શુદ્ધ રે, ધરે સમતાની બુદ્ધ રે-ધરેવાજા જિન તુજ શરણે નિત રહું રે, તે પામું હું પરમ આનંદ ધરજે મુજ અરદાસ રે, પ્રભુ ભભવ છું તુમ દાસ રે-ભપાપા

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184