________________
:
-
-
-
-
ક
-)
[ ૫. આગમપારદરવા આગમ તવજ્ઞ શિરોમણિ. શ્રી દેવસુર તપાગચ્છાચાર-સંહિતા-સંરક્ષક શાસનના શિરનામ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરાવનાર તેઓશ્રીનાં તાત્વિક વ્યાખ્યાને નિબંધ ઉપરાંત પ્રશ્નોત્તરે પણ વિશાળ સંગ્રહ મળે છે.
આ રીતે આગમતના ચેથા પુસ્તકમાં આવા પ્રશ્નોત્તર શધીને યોગ્ય સુધારા વધારા સાથે જિજ્ઞાસુ વાચકના હિતાર્થ રજુ કરાય છે.
આ વખતે પૂ. આગમોદ્ધારકશ્રીની સર્વમુખી વિદ્વત્તાથી પ્રભાવિત ગુણાનુરાગ શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ શાહે પિતાના સ્વાધ્યાયાર્થે આગવી શૈલિથી શ્રી સિદ્ધચક્રની ફાઈલમાંથી શ્રી નવકાર મહામંત્ર અંગેના પ્રશ્નોત્તર સંકલિત કરેલા.
જેને એક હસ્તે ગયા વર્ષના પુસ્તક (અંક-૪ના પાના નં. ૧૩થીર૦)માં આપેલ તેને બીજો હપ્ત વ્યવસ્થિત રીતે અહીં રજુ થાય છે.
આના પરમાર્થને ગ્યતાથી ગુરૂ ભગવંતના ચરણમાં બેસી ગંભીરતાથી ઓળખી યોગ્ય રહસ્ય મેળવવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
સં. ]