Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 153
________________ ૨૮ આગમત વાથી, ૨૪ પિરસી કરવાથી, ૧૨ પરિમુઢ કરવાથી, ૧૦ અવઢ કરવાથી, છ નીવી (માત્ર છવિગયના ત્યાગ રૂ૫) અને ચાર એકાસણું કરવાથી એક ઉપવાસ ગણવે એમ સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે. એટલું જ નહિ પણ શ્રી પાંચ નમસ્કાર મહાતસકંધના ઉપધાનની તપસ્યાના હિસાબને અંગે તે એટલા સુધી જણાવે છે કે વચમાં ન કરે અને આંતરપાંતર કરે તે પણ તે આંતરે પાંતરે કરાતી નકારસી વિગેરેને પણ હિસાબમાં લઈ તપસ્યાને હિસાબ થતાં તેનાં ઉપધાન થયેલાં ગણવામાં આવે છે એમ કહ્યું છે. એવી રીતે શાસ્ત્રોકત બીજી રીતિને સમજનાર મનુષ્ય ચાલુ તપસ્યાની રીતિને કેઈપણ પ્રકારે અગ્ય કહી શકે નહિ. ઉપધાન અને પૌષધ - શ્રી મહાનિશીથસૂત્રમાં ઉપધાનના સામાન્ય અધિકારમાં સાક્ષાત્ પૌષધ કરવાનું વિધાન કરનારા અક્ષરે નથી, અને તેથી પૂજ્યપાદ શ્રીકુલમંડનસૂરિજી, વિચારામૃતસંગ્રહમાં અને શ્રીરત્નશેખરસૂરિજી મહારાજ શ્રી આચારપ્રદીપમાં ઉપધાનવહન કરતાં કરાતા પષધને ગવિધિની માફક આચરણથી કરવાનું કહે છે, તે પણ ફક્ત સાક્ષાત્ શબ્દો ઉપધાનમાં પૌષધ કરવાને અંગે ન હેવાને લીધે જ છે, નહિતર સૂચના તરીકે લઈએ તે શ્રીપંચમંગલમહામુતસ્કંધ જ આરંભ, પરિગ્રહ ત્યાગ સિવાય કે તે ત્યાગ પૂર્વક દેવાનું વિધાન છે, પણ બાકીના કેઈ પણ સૂત્ર આરંભ -પરિગ્રહના ત્યાગ સિવાય દેવાય નહિ એમ ચેખા શબ્દ હેવાથી પંચમંગલમહામૃતસ્કંધ સિવાયનાં સૂત્રે માટે તે આરંભ, પરિગ્રહના ત્યાગની આવશ્યકતા માનેલી છે તેથી શ્રી પ્રતિકમણકતસ્કંધ વગેરેને માટે આરંભ, પરિગ્રહ ત્યાગની સૂચના માનવી એ સર્વથા એગ્ય જ છે. વળી શ્રી પંચમંગલમહાકુતસ્કંધમાં પણ સામાયિક કરેલું અગર ન કરેલું હોય તેવાને પણ આપવું એવું વિકલ્પવાળું

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184